ખજુરાહો, એ ટાઇમલૅસ વન્ડર ઑફ ધ વર્લ્ડ
ABHIYAAN|November 18, 2023
ગર્ભગૃહો, ગવાક્ષો, શિખરો અને પ્રવેશદ્વારો પર રહેલી પ્રતિમાઓથી પવિત્ર ખજુરાહોનાં આ મંદિરો વિશ્વ સંસ્કૃતિ અને ભારતીય મૂર્તિવિધાનનો ગઢ ગણાય છે. આ સઘળાં શિલ્પો ભારતીય શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ હોવા ઉપરાંત પ્રેમ, ભક્તિ, ઇચ્છા, આવેગ અને અનુરાગની કથા પણ છે.
રક્ષા ભટ્ટ
ખજુરાહો, એ ટાઇમલૅસ વન્ડર ઑફ ધ વર્લ્ડ

ધ હાર્ટ ઓફ ઇન્દ્રેડિબલ ઇન્ડિયા'ની પ્રવાસન ટેગ લાઇનથી  ધબકતું મધ્યપ્રદેશ આપણા હિન્દુસ્તાનની જાન ધરોહરથી છે. અનેક ઐતિહાસિક સમૃદ્ધ મધ્યપ્રદેશ મજબૂત કિલ્લાઓ, પુરાતન મંદિરો, શ્રદ્ધેય જ્યોતિર્લિંગ, બૌદ્ધ સ્તૂપો-વિહારો, ઉત્તરપાષણયુગની ગુફાઓ, ગુફાચિત્રો અને જંગલોથી સમૃદ્ધ રાજ્ય છે.

ઉત્તર-પશ્ચિમે રાજસ્થાન, ઉત્તર-પૂર્વે ઉત્તર પ્રદેશ, દક્ષિણ-પૂર્વે છત્તીસગઢ, દક્ષિણે મહારાષ્ટ્ર અને પશ્ચિમે આપણા ગુજરાતને અડતી આ ભૂમિ સદીઓથી કલા, સંસ્કૃતિ અને વિશ્વ પ્રવાસીઓથી ધબકે છે. ઇતિહાસ અને સ્થાપત્ય વારસાની આ ધબકમાં મધ્યપ્રદેશનો છત્તરપુર જિલ્લો ખજુરાહો જેવા વિશ્વ પ્રસિદ્ધ મંદિરોનો માલિક છે.

એક જમાનામાં મધ્ય ભારતના ‘કિંગ્સ પ્લેઇસ' ગણાતાં છત્તરપુરમાં વાઘનું સ્વર્ગ ગણાતું પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન છે; દેવી જગદંબાનું પ્રાચીન મંદિર છે; વિંધ્યાચલની કૈમૂર પર્વતમાળાના ચરણે વહેતી કેન નદી છે; કેન ઘરિયલ અભયારણ્ય છે અને છે ભારતના કુલ ૪૨ વિશ્વ વારસાનાં સ્થળોમાંનું એક એવું ખજુરાહો પણ.

ઝાંસીથી ૧૭૫ કિ.મી.ની દક્ષિણ-પૂર્વીય ડ્રાઇવ પછી આવતાં આ ખજુરાહોના મંદિર સમૂહો યુનેસ્કોની દેખરેખ નીચે રહેલી વિશ્વ વારસાની સાઇટ છે. અમદાવાદથી વિસ્તારા, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટની દિવસની કુલ છ ઉડાનને આંબીને ખજુરાહોના શિલ્પોથી સભર આ મંદિર સમૂહો સુધી પહોંચવું એટલે આપણા ભારતની સ્થાપત્ય શૈલીની અભિવ્યક્તિ સુધી અનન્ય પહોંચવા જેવું છે. તે ઉપરાંત ઓક્ટોબરથી ફેબ્રુઆરીની ખુશનુમા ૠતુઓમાં ભારતીય રેલની ફાસ્ટેસ્ટ ટ્રેનમાં બેસી ગુજરાતથી મધ્યપ્રદેશના બદલાતાં દ્રશ્યફ્તકોને ટ્રેનની બારીએથી જોતાં જોતાં ખજુરાહોની ટ્રેન યાત્રા કરવી એ પણ એક ગમતો વિકલ્પ છે.

هذه القصة مأخوذة من طبعة November 18, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 18, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024