વર્ષો પહેલાં મુંબઈના પ્રિન્સેસ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા ભાંગવાડી થિયેટરમાં એક નાટક ભજવાયું હતું, ‘પૈસો બોલે છે’. આ નાટક પ્રેક્ષકોને ખૂબ ગમ્યું હતું. એમાંનો એક સંવાદ હતો, ‘આ તું નહીં, તારો પૈસો બોલે છે.’ આ મુજબ જ તમારું અમેરિકા જવાનું સ્વપ્નું ભલે હોય, પણ એ સાકાર કરવા માટે તમારી પાસે પૂરતા પૈસા હોવા જોઈએ.
તમે જ્યારે અમેરિકા કોઈ બિઝનેસના કામ માટે, ત્યાંના વેપારીઓને મળવા, એમના માલ-સામાનનો ઑર્ડર આપવા કે તમારા માલ-સામાનનો ઑર્ડર તેઓ લે એ માટે કે અમેરિકામાં ભરાતાં પ્રદર્શનો, એક્સ્પો, સેમિનારો આ સર્વેમાં ભાગ લેવા જવા ઇચ્છતા હોવ તો તમારે નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘બી-૧' વિઝા મેળવવા પડે છે. જો અમેરિકામાં આવેલાં જોવાલાયક સ્થળો જોવાની ઇચ્છા ધરાવતાં હોવ, ત્યાં રહેતાં તમારાં સગાંવહાલાંઓને મળવા જવા માગતા હોવ, મેડિકલ ટ્રીટમેન્ટ માટે જતાં હોવ, વિદ્યાર્થી હોવ અને ત્યાંની યુનિવર્સિટી માં અભ્યાસ કરવો હોય તો ત્યાંની યુનિવર્સિટીઓ કેવી છે એ જોવા જવાનો ઇરાદો ધરાવતા હોવ, તો તમારે નોન-ઇમિગ્રન્ટ શ્રેણીના ‘બી-૨’ વિઝાની માગણી કરવાની રહે છે. આ માટે ફોર્મ ડીએસ-૧૬૦ ઓનલાઇન ભરવાનું રહે છે.
هذه القصة مأخوذة من طبعة March 16, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 16, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ