ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
ABHIYAAN|Abhiyaan Magazine 29/06/2024
કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.
સુચિતા બોઘાણી કનર
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના

આજે મોબાઇલ, ઇન્ટરનેટના જમાનામાં લોકોની વાંચનભૂખ ઘટી ગઈ હોવાની વારંવાર ફરિયાદો થાય છે. તેવા સમયમાં લોકોને વાંચતા કરવાની વાત ખરેખર એક પડકાર સમી છે. નાનાં-મોટાં શહેરો ગામો જ્યાં ખાનગી, સરકારી કે ટ્રસ્ટનાં પુસ્તકાલયો છે, ત્યાં પણ આજે સાહિત્યનો આસ્વાદ માણવા આવનારા વાચકોની સંખ્યા કરતાં વધુ સંખ્યા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવનારા વિદ્યાર્થીઓની હોય છે. તેના કારણે પુસ્તકાલયો આજે શૈક્ષણિક વાંચનાલયમાં ફેરવાતાં જાય છે. તેવા સમયે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ગામના વયસ્કોને પણ વાંચતા કરવાનું જાણે પ્રણ લીધું હોય તેમ કચ્છના અમુક શિક્ષકો પુસ્તકાલયની પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગયા છે. રાપર તાલુકાના બાલાસરમાં જે કુટુંબની ત્રણ પેઢીઓ શિક્ષક તરીકે બાળકોને ભણતર સાથે ગણતર પણ શીખવે છે, તે કુટુંબના એક શિક્ષક પોતાના વતનમાં દાતાઓની મદદથી સુંદર ગ્રંથમંદિર ચલાવે છે. તો મુન્દ્રા તાલુકાના દેશલપર ગામના હેડટીચર અને મોટી ખાખર ગામે રહેતા એક જ્ઞાનગુરુ પણ પોતાના ગામમાં પુસ્તકાલયની પ્રવૃત્તિમાં મશગૂલ છે. ભુજ રહેતાં અને નારાણપર ગામની માધ્યમિક શાળાનાં વિજ્ઞાન શિક્ષિકા નારાણપર ઉપરાંત આસપાસનાં ૬ ગામોમાં લોકોમાં વાંચનવૃત્તિ વધે તે માટે વિદ્યાર્થિનીઓની મદદથી ઝોલા લાઇબ્રેરી ચલાવે છે. કદાચ આવી લાઇબ્રેરીઓનો ફાયદો ઓછા લોકો ઉઠાવતા હશે, પરંતુ ગામના લોકો આવી પ્રવૃત્તિના કારણે પુસ્તકોથી વાકેફ થઈ રહ્યા છે, નવી પેઢી પુસ્તકો તરફ વળી રહી છે, તે જ મોટો ફાયદો છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 29/06/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 29/06/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
ABHIYAAN

ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના

કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 29/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ

time-read
3 mins  |
Abhiyaan Magazine 29/06/2024
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
ABHIYAAN

રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!

શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'

time-read
3 mins  |
Abhiyaan Magazine 29/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/06/2024
ફેમિલી ઝોન હેલ્થ  હેતલ ભટ્ટ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ હેતલ ભટ્ટ

સ્વસ્થ રહેવા માટે જરૂરી છે માઇક્રોન્યુટ્રિઅન્ટતી યોગ્ય માત્રા

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/06/2024
પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’
ABHIYAAN

પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’

આજે કોઈ ‘યોગ’ એવો ઉચ્ચાર કરે એટલે આપણા મનમાં આસનો, શારીરિક કસરત અને અંગમર્દન કરતી એક મનુષ્ય આકૃતિ આવે, પણ આ ક્રિયાઓ યોગનો tip of the iceberg કરતાં પણ નાનકડો ભાગ છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 29/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

સી-વીડ ફાર્મિંગ : ખારાં પાણીની હરિયાળી ઊપજ

time-read
4 mins  |
Abhiyaan Magazine 29/06/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

સ્ક્રીનની કેદમાંથી મુક્તિ મળશે?

time-read
4 mins  |
Abhiyaan Magazine 29/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

અલચી, લદ્દાખનું બૌદ્ધ તીર્થ સમાન અનોખું ધામ

time-read
5 mins  |
Abhiyaan Magazine 29/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતીય મોનાલિસા?

time-read
8 mins  |
Abhiyaan Magazine 29/06/2024