આગામી ૫ નવેમ્બરના રોજ અમેરિકામાં યોજાનારી પ્રમુખની ચૂંટણીની વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે. આ લેખ છપાશે ત્યાં સુધીમાં અમેરિકાના પ્રમુખપદ માટેની આગામી ચૂંટણીના બંને ઉમેદવારો વચ્ચે એક સીધી ડિબેટ થઈ ગઈ હશે. સૌ જાણે છે કે અગાઉ પ્રમુખ રહી ચૂકેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત આક્રમક છે અને તેમની સામે વર્તમાન પ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન સ્પર્ધામાંથી ખસી ગયા પછી તેમના સ્થાને આવેલાં અમેરિકાનાં વાઇસ પ્રેસિડન્ટ અને ભારતીય મૂળનાં કમલા હેરિસ પ્રમાણમાં વધુ સક્ષમ ઉમેદવાર હોવાથી મુકાબલો વધુ રોચક બની ગયો છે. રસપ્રદ બાબત એ છે કે અમેરિકામાં પ્રમુખની ચૂંટણીમાં બંને ઉમેદવારો સામસામે ડિબેટ કરે છે. આ ડિબેટને ત્યાં ટીવી ૫૨ લોકો ખૂબ રસભેર નિહાળે છે અને મતદાન પર આની ભારે અસર થતી હોવાથી આવી ડિબેટનું મહત્ત્વ પણ અનેરું છે. આ ડિબેટ માટે બંને પક્ષના ઉમેદવારોએ પોતાની નીતિઓ, મુદ્દાઓ, પ્રશ્નો, ટૂંકરેકોર્ડ તથા અમેરિકાના ભવિષ્ય માટે પ્રેસિડન્ટ તરીકેના પોતાના આગવા વિઝન જેવી બાબતો પર અસરકારક રજૂઆત કરવા માટે તૈયાર રહેવું પડે છે. ડિબેટમાં પ્રશ્નો પણ ધારદાર, અર્થસભર અને અઘરા હોય અને પ્રશ્નો પૂછનારા પણ નિષ્પક્ષ અને અભ્યાસુ હોય. લોકશાહી દેશ ભારતમાં આવું જોવા મળતું નથી તે કમનસીબ હકીકત છે. આપણે ત્યાં સીધા પ્રશ્નો પૂછી શકવાની મોટા ભાગના પત્રકારોની હિંમત થતી નથી અને સીધા પૂછાતા પ્રશ્નોનો સામનો કરવાની મોટા ભાગના નેતાઓની હિંમત હોતી નથી! ટીવી ઇન્ટરવ્યૂમાં પ્રશ્નોત્તરી મોટા ભાગે ગોઠવાયેલી જ જોવા મળે છે! નેતાઓની વાત કરીએ તો સામસામે ચર્ચાની તો વાત જ કયાં, પ્રતિસ્પર્ધી નેતાઓ સામસામે નજર મિલાવીને વાત પણ ન કરી શકે, તેવી સ્થિતિ હોય છે. ખેર, અમેરિકાની ચૂંટણીમાં આપણા કરતાં અલગ હોય તેવા ઘણા રસપ્રદ પાસાઓ જોવા મળે છે.
ચૂંટણી માટે રસાકસીભર્યો વ્યાયામ :
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 21/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 21/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.