એક સમય હતો જ્યારે શેરીઓમાં, સોસાયટીઓમાં બેઠા ગરબા થતા હતા. હવે સમય બદલાયો છે. હવેનો જમાનો ડાંડિયારાસ સાથે અવનવા સ્ટેપ અને પ્રૉફેશનલ આયોજનોનો છે. છતાં પણ ભાવનગરમાં હજુ પણ કેટલીક સોસાયટીઓમાં, સર્કલો ઉપર તેમ જ શેરીઓમાં ગરબા અને રાસની પરંપરા અકબંધ છે. ઉપરાંત ગામડાંઓમાં ભવાઈ, જુદાં-જુદાં નાટકો દ્વારા પણ નવ દિવસ માતાજીનાં પૂજન-અર્ચન થાય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીનાં પ્રાચીન અને અર્વાચીન એમ બંને સ્વરૂપો જોવા મળે છે.
આ વર્ષે ભાવનગર શહેરમાં પ્રૉફેશનલ આયોજનમાં રંગોલી ગ્રૂપ, ઝાંઝર ગ્રૂપ, નાથ હિલ્સ જેવાં સ્થળોએ યુવાનોનો ક્રેઝ જામ્યો છે. તેના માટે બે મહિના અગાઉથી જ ભાવનગર શહેરમાં અલગ-અલગ ૮૦ જેટલા નવરાત્રી સ્ટેપ શીખવવાના ક્લાસીસ શરૂ થઈ ગયા હતા. જેમાં યુવક ; અને યુવતીઓ નવરાત્રીના સ્ટેપ શીખીને માતાજીની આરાધના માટે સજ્જ છે. તેઓ દર વર્ષે આ રીતે અવનવા સ્ટેપ અને દાંડિયારાસથી નવરાત્રિનાં આયોજનોમાં જોડાય છે. બ્લેક ડે, નેશનલ ડે અન્ય વિવિધ રંગીન દિવસોની થીમ જોવા આકર્ષણનું કેન્દ્ર છે. લચક, ઝમકુડી અને માંડવી જેવા નવા સ્ટેપ સાથે ખેલૈયાઓ મેદાનમાં છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 12/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 12/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે