પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
Chitralekha Gujarati|June 03, 2024
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ) । અરવિંદ ગોંડલિયા (સુરત)
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!

જૂનું એટલે સોનું... એવું આપણે બોલીએ છીએ. હવે વિચારો કે એક વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ માટે એ વર્ષની ટેક્સ્ટ બુક જૂની થઈ ગઈ તો એ સોનું ગણાય?

જો એ બધાં પાઠ્યપુસ્તકો પસ્તીભેગાં થાય તો તો સોનું ન જ ગણાય, પણ હા, પછીના વર્ષે એ પુસ્તકો પાઈપૈસો લીધા વગર કોઈ જરૂરતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં આવે તો એ પણ જરૂર સોનું ગણાય, વિદ્યા રૂપી સોનું!

દેશમાં ઘણે ઠેકાણે કોઈ ને કોઈ વિદ્યાર્થી પાસેથી મેળવેલાં એનાં આગલા વર્ષનાં પાઠ્યપુસ્તકો બીજા સ્ટુડન્ટ્સને આપવાની પ્રવૃત્તિ ચાલે છે. ઉનાળાના વૅકેશનમાં, જ્યારે શૈક્ષણિક વર્ષ બદલાતું હોય ત્યારે જેની પરીક્ષા પૂરી થઈ હોય એ વિદ્યાર્થી એનાં પુસ્તક (ટેક્સ્ટ બુક્સ) કોઈ સંસ્થા કે બુક બૅન્કને આપી જાય. બુક બૅન્કના કાર્યકરો પછી એ પુસ્તકો જરૂરતમંદ વિદ્યાર્થીને આપે, એવી અપેક્ષા સાથે કે એ વિદ્યાર્થી જતનપૂર્વક પુસ્તકો વાપરશે અને પછીના વર્ષે પોતાની જેમ બીજું કોઈ જરૂરતમંદ બાળક ઉપયોગમાં લઈ શકે એ માટે પુસ્તકો પાછાં આપી જશે.

પ્લાસ્ટિકના રિ-યુઝની વાત તો હમણાં હમણાં આપણે સાંભળીએ છીએ, પણ પુસ્તકોનો આવો રિ-યુઝ વર્ષોથી થતો આવ્યો છે. ગરીબ કે મધ્યમ વર્ગનાં ઘણાં બાળકો આ જ રીતે બુક બૅન્કમાંથી પુસ્તકો મેળવીને ભણ્યાં હશે. ચાલો, અત્યારે ગુજરાતમાં ચાલતી આ પ્રવૃત્તિની ઝલક મેળવીએ...

‘એક દિવસ હું રાજકોટના રોડ પર પસાર થતો હતો ત્યારે એક ભાઈ રેંકડી લઈને નીકળ્યા. રેંકડીમાં જોયું તો પુસ્તકો પડ્યાં હતાં. રેંકડીવાળાને પૂછ્યું તો ખબર પડી કે માત્ર ૨૫૦ જેટલી નજીવી કિંમતમાં કોઈએ આ પુસ્તકો વેચ્યાં હતાં, જે બજારમાં નવાં લેવા જઈએ તો ત્રણેક હજાર રૂપિયા થાય. આ દશ્ય જોઈ હું વિચારતો હું થઈ ગયો અને આ વિચારબીજમાંથી અમે શરૂ કર્યો છે, કર્યો છે, પુસ્તક સેવાયજ્ઞ...’

هذه القصة مأخوذة من طبعة June 03, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 03, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
મંગલ ગાઓ. ભાઈ..
Chitralekha Gujarati

મંગલ ગાઓ. ભાઈ..

સમયના વહેણમાં ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા લુપ્ત થતી હોય છે, પણ પુષ્ટિમાર્ગમાં જેને પાંચમો વેદ કહે છે એ હવેલી સંગીતની પ્રાચીન પરંપરા નામશેષ થવાના મૂડમાં નથી. આ પરંપરામાં તાલીમ લેવા માટે યુવાપેઢી ખૂબ ઉત્સાહી છે. ૨૧ જૂને વિશ્વ સંગીત દિન ઊજવાઈ રહ્યો છે ત્યારે શ્રીપ્રભુની મંગળાથી શયન પર્યંતની સેવા સાથે સંલગ્ન કીર્તનપ્રથા સુરતના અગ્રણી કીર્તનિયા પાસેથી સમજવા જેવી છે.

time-read
2 mins  |
July 01, 2024
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
Chitralekha Gujarati

સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...

જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.

time-read
3 mins  |
July 01, 2024
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
Chitralekha Gujarati

માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...

પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.

time-read
4 mins  |
July 01, 2024
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
Chitralekha Gujarati

નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!

જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.

time-read
5 mins  |
July 01, 2024
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
Chitralekha Gujarati

વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...

અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.

time-read
4 mins  |
July 01, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.

time-read
1 min  |
July 01, 2024
આજની ઘડી તે રળિયામણી...
Chitralekha Gujarati

આજની ઘડી તે રળિયામણી...

દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી

time-read
2 mins  |
July 01, 2024
છવાઈ ગયા બચ્ચન...
Chitralekha Gujarati

છવાઈ ગયા બચ્ચન...

દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.

time-read
2 mins  |
June 24 , 2024
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
Chitralekha Gujarati

સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.

time-read
3 mins  |
June 24 , 2024
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
Chitralekha Gujarati

અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?

પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...

time-read
3 mins  |
June 24 , 2024