![અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1718265175/articles/yoQdv2yEA1718977973242/1718978978826.jpg)
સ્ત્રીનો પોતાના શરીર પર કેટલો અધિકાર છે? એના કૌમાર્ચથી માંડી એણે કોની સાથે સંબંધ બાંધવો? ગર્ભ રાખવો કે નહીં? બાળકો પેદા કરવાં કે નહીં? કેટલાં બાળક પેદા કરવાં? ક્યારે કરવાં? કયા લિંગનાં પેદા થવાં? જેવા અનેક સવાલ પુછાઈ રહ્યા હોય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો એ જ ઊભો થાય કે સ્ત્રીના શરીર પર એનો પોતાનો હક છે કે એના પરિવારનો? એ જે સમાજ કે સમુદાયની છે એનો કે આખા દેશનો? અને આ સવાલ આપણે ત્યાં જ છે એવું નથી. દુનિયાભરમાં જાતિ, ધર્મ, વર્ગ અને પિતૃસત્તાનાં મૂળિયાં સ્ત્રીના શરીર પર સમાજ-પરિવારના કહેવાતા અધિકારના આધારે રચાયાં છે. એમ જુઓ તો જેનું શરીર છે એના પર સૌથી પહેલો અને એકમાત્ર અધિકાર એનો પોતાનો હોય એ તાર્કિક રીતે સીધીસાદી વાત લાગે, પરંતુ ખરેખર આ તર્ક સાચો છે ખરો કે પછી ભૂલભરેલો છે?
ભારત સહિત દુનિયાભરમાં આ જ કારણોસર સ્ત્રીઓ માટે ગર્ભપાત એટલે કે અબોર્શનના કાયદા હંમેશાં દુવિધાથી ભરેલા રહ્યા છે. જે દેશોમાં વસતિ ઓછી થઈ રહી છે ત્યાં આધુનિક યુગમાં બાળકો ન પેદા કરતી યુવતીઓ માટે અબોર્શનને ગુનો ગણીને અવનવાં ધાર્મિક અને સાંસ્કૃતિક કારણો આગળ ધરી એના પર બંધન મૂકવામાં આવ્યાં છે.
هذه القصة مأخوذة من طبعة June 24 , 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 24 , 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/uWdefTKqt1719586089976/1719586925504.jpg)
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.
![જસ્ટ એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/5y5BBji9S1719585351246/1719585934707.jpg)
જસ્ટ એક મિનિટ...
દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.
![આજની ઘડી તે રળિયામણી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1739283/IZ0PwcWzj1719582489097/1719585237780.jpg)
આજની ઘડી તે રળિયામણી...
દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી
![છવાઈ ગયા બચ્ચન...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/-mLc7TyFb1718980969455/1718981972537.jpg)
છવાઈ ગયા બચ્ચન...
દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.
![સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/zD-uhhGaS1718980074108/1718981137945.jpg)
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.
![અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/yoQdv2yEA1718977973242/1718978978826.jpg)
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...
![બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/zeukmAkNW1718974501718/1718976129791.jpg)
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.
![ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/99AKTzeaX1718973765092/1718974485632.jpg)
ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...
ચોમાસાનો આનંદ માણવો હોય તો આટલી તકેદારી લો અત્યારે જ!
![ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/DgPdWLn411718972573608/1718973929789.jpg)
ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?
ગંધાતી, કોહવાઈને ફલી ગયેલી અને ક્ષતવિક્ષત લાશ જોઈને ભલભલા પુરુષોના પણ પગ ઢીલા થઈ જાય તો કાચું હૃદય ધરાવતી હોવાની છાપ હોય એ સ્ત્રીનું શું ગજું? પણ અહીં તો છે ત્રણ ધોરણ ભણેલાં એક આદિવાસી મહિલા, જે છેલ્લા બે દાયકા દરમિયાન એવા આઠ હજારથી વધુ મૃતદેહોના પોસ્ટમૉર્ટમ પ્રોસેસમાં સહાયક બન્યાં છે. અપૂરતા કહી શકાય એટલા વળતર છતાંય નિષ્ઠાભેર એ ફરજ બજાવતી સ્ત્રીની કપરી કામગીરીની એક ઝલક.
![અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/pCY0GivSE1718970592860/1718972601032.jpg)
અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...
‘આયેગા તો મોદી હી’ આખરે સત્ય સાબિત થયું, વડા પ્રધાનની સોગંદવિધિ થઈ ગઈ અને પ્રધાનો વચ્ચે ખાતાંની વહેંચણી પણ થઈ ગઈ, પરંતુ શું મોદી સરકાર એની આગલી ટર્મ જેવાં જોશપૂર્વક કામ કરી શકશે યા ટેકાવાળી સરકારને એ રીતે કામ કરવા મળશે? હા, મોદી સરકાર માટે સંકેત તો સારા મળી રહ્યા છે.