ત્રણ સામે ત્રણ... જોખમ સામે આશા!
Chitralekha Gujarati|July 15, 2024
શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગથી રિટેલ રોકાણકારોને દૂર રાખવા, તમામ પ્લેયર્સને સાઈબર જોખમોથી બચાવવા અને ડિજિટલ પ્લૅટફૉર્મના લેભાગુઓથી મધ્યસ્થીઓ સહિત નવા ઈન્વેસ્ટર્સને ચેતવવા ‘સેબી’એ હમણાં વધુ કદમ ભર્યાં છે એની ઝલક જોઈએ.
ત્રણ સામે ત્રણ... જોખમ સામે આશા!

શેરબજાર પ્રોત્સાહક બજેટની આશાના ઉત્સાહમાં નવી નવી ઊંચાઈ બનાવી રહ્યું છે, જેમાં ક્યાંક વચ્ચે કરેક્શન આવે અને બજાર ઘટે પણ છે, પરંતુ પાછું નવેસરથી વધવા લાગે છે. ઈન શૉર્ટ, ટ્રેન્ડ, મૂડ અને સેન્ટિમેન્ટ પણ બુલિશ છે. જો કે ક્યાં સુધી આ તાલ રહેશે એમ કોઈ પૂછે તો અત્યારે પાક્કો જવાબ તો નથી, પરંતુ પાક્કી આશા એ છે કે લાંબો સમય સુધી.

આપણે અહીં આટલી વાતમાં શૅરબજારના ટ્રેન્ડ યા તાલનો સંકેત સમજી શકીએ છીએ, હવે આપણે સતત સર્જાતા-બદલાતા સંજોગોમાં જોખમોની સંભાવના સામે શૅરબજારની નિયમનકાર સંસ્થા સેબી (સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા)ના બજારના માળખાકીય સુધારા અને રોકાણકારોનાં હિતોની રક્ષા માટેનાં પગલાંના સ્પષ્ટ સંકેતને સમજીએ.

રિટેલ રોકાણકારોને ડેરિવેટિવ્ઝથી દૂર રાખો

هذه القصة مأخوذة من طبعة July 15, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 15, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
રોગની ચિંતા કે ચિંતાનો રોગ?
Chitralekha Gujarati

રોગની ચિંતા કે ચિંતાનો રોગ?

ત્યાગ વિના પ્રેમ શક્ય છે એવું માનનારા પ્રેમ કરવાની ક્ષમતાનો જ ત્યાગ કરે છે...

time-read
2 mins  |
September 02, 2024
શૅરબજારમાં ઝટ રોકડી કરી લેવાની લાયમાં લૂંટાવું છે?
Chitralekha Gujarati

શૅરબજારમાં ઝટ રોકડી કરી લેવાની લાયમાં લૂંટાવું છે?

...તો, સોશિયલ મિડિયાના માર્ગે લૂંટતા લોકોની જાળમાં ફસાતા જાવ. આકર્ષક-ઊંચા વળતરની વાત અને વાયદામાં ફસાતાં જવાના કિસ્સા સતત વધતા જાય છે, જેના ઉકેલની જવાબદારી કોઈ લઈ શકે એમ નથી. તમે ભૂલ કરો અને તમે જ ભોગવો એવી આ સીધી વાત છે...

time-read
3 mins  |
September 02, 2024
મન્કીપોક્સના વાનરવેડાથી સાવધાન
Chitralekha Gujarati

મન્કીપોક્સના વાનરવેડાથી સાવધાન

જેનો ઉદ્ભવ વાંદરાઓમાંથી જ થયો હશે કે કેમ એની ખાતરી નથી એ મન્કીપોક્સ અથવા એમપોક્સ એક ચેપી રોગ છે. ઝડપથી સંક્રમિત થતા આ રોગનાં લક્ષણો તો સામાન્ય બીમારી જેવાં છે અને એમાંથી સાજા થવું પણ બહુ અઘરું નથી, છતાં આ રોગનો ચેપ કોવિડની જેમ આખી દુનિયામાં ન ફેલાય એના માટે પૂરતી સાવચેતી રાખવી આવશ્યક છે.

time-read
4 mins  |
September 02, 2024
હોસ્પિટલ પણ મહિલા તબીબ માટે સલામત ન હોય ત્યારે...
Chitralekha Gujarati

હોસ્પિટલ પણ મહિલા તબીબ માટે સલામત ન હોય ત્યારે...

સમાન તક-સમાન હક માગવા માટે સ્ત્રીની મજાક ઉડાડતાં પહેલાં એને સુરક્ષિત માહોલ તો આપો.

time-read
3 mins  |
September 02, 2024
માણો, હાળી પૂરણપોળીની લહેજત
Chitralekha Gujarati

માણો, હાળી પૂરણપોળીની લહેજત

પોષક તત્ત્વોથી ભરપૂર છે શક્કરિયાં-શિંગોડાં-રાજગરાની વેડમી.

time-read
1 min  |
September 02, 2024
ગર્ભાશયની બહાર વિક્સતો ગર્ભ સ્રી માટે જીવલેણ બની શકે
Chitralekha Gujarati

ગર્ભાશયની બહાર વિક્સતો ગર્ભ સ્રી માટે જીવલેણ બની શકે

એક્ટોપિક પ્રેગ્નન્સીઃ ફળેલું સ્ત્રીબીજ યુટરસ તરફ જવાને બદલે ફેલોપિયન ટ્યૂબમાં જ મોટું થવા લાગે તો?

time-read
3 mins  |
September 02, 2024
ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર
Chitralekha Gujarati

ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર

શિક્ષણનું હાલ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને પણ બાળકોના અભ્યાસના ખર્ચા પોસાતા નથી ત્યારે રાજકોટનાં એક શિક્ષિકા ઝૂંપડામાં જઈને ગરીબ બાળકોને નિઃસ્વાર્થભાવે ભણાવે છે અને છોકરીઓને નિઃશુલ્ક સેનેટરી પૅડ ઉપલબ્ધ કરાવી એમને મેન્સ્ટ્રુઅલ સાઈકલની અને એકંદર આરોગ્ય જાળવણીની સમજ પણ આપે છે.

time-read
4 mins  |
September 02, 2024
ગુતાલ ગામની સિકલ બદલી સરકારી શાળાએ
Chitralekha Gujarati

ગુતાલ ગામની સિકલ બદલી સરકારી શાળાએ

સર્જક સાથે સંવાદ: પુસ્તકમાં ભણાવાતી કૃતિના લેખક સાથે વિદ્યાર્થીઓની વાતચીત.

time-read
2 mins  |
September 02, 2024
નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?
Chitralekha Gujarati

નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?

‘બંદૂક કે લાઈસન્સ કે લિયે આવેદન દીજિયે ઔર કારણ લિખિયેઃ ઘર મેં બેટિયાં હૈ ઔર શહર મેં હૈ જાનવર...' કોલકાતામાં એક મહિલા તબીબ પર હૉસ્પિટલમાં જ બળાત્કાર થયો અને પછી એને કાયમ માટે ખામોશ કરી દેવામાં આવી એ ઘટનાનો કાન ફાડી નાખે એવો વિરોધ થઈ રહ્યો છે. બાર વર્ષ પછી ફરી રેપ ઍન્ડ મર્ડરની એક ઘટનાએ આખા દેશને સુષુપ્ત જ્વાળામુખીની જેમ ઢંઢોળ્યો છે. આ આગ ઠરે એ પહેલાં જરૂરી છે કે પુરુષોની એક બીમારીનો ઈલાજ શોધવાની.

time-read
7 mins  |
September 02, 2024
પ્રેમદીવાની મીરાંએ કેમ છોડ્યા હતા ગિરધર ગોપાલ?
Chitralekha Gujarati

પ્રેમદીવાની મીરાંએ કેમ છોડ્યા હતા ગિરધર ગોપાલ?

દેશભરમાં જન્માષ્ટમીનો ભક્તિસભર માહોલ જામ્યો છે ત્યારે વાત કરવી છે મીરાં અને એના પ્રાણધન સમી કૃષ્ણની શ્યામવર્ણી અનુપમ પ્રતિમા સાથે જોડાયેલા રસપ્રદ ઈતિહાસની, જેનું મુખ્ય પાનું સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ખૂલે છે.

time-read
2 mins  |
September 02, 2024