કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?
Chitralekha Gujarati|September 23, 2024
એઆઈને પ્રોમ્પ્ટ આપવાની માસ્ટરી મેળવવાથી નોકરી બચવાની શક્યતા ખરી કે નહીં?
પુનીત આચાર્ય સોમપુરા
કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બાબતે પ્રાથમિક માહિતી હવે કોની પાસે નથી? સૌકોઈ જાણે છે કે દુનિયા ક્યાં હતી અને હવે ક્યાં પહોંચી રહી છે. ધસમસતા પ્રવાહની જેમ જેનો વિકાસ થઈ રહ્યો છે એવા દુનિયાને ધમરોળી નાખનારા આ વિષયના કેટલાક લીડર્સ કોણ છે, જેમનાં નામ જાણવાની વાચકોમાં વધી રહેલી ઉત્કંઠાને ધ્યાને લઈને અમેરિકાના ટાઈમ મૅગેઝિને હમણાં એને લગતી કવર સ્ટોરી પ્રગટ કરી છે.

લિસ્ટમાં સ્થાન પામનારી એક પણ વ્યક્તિને વિજ્ઞાની કહી શકાય એમ નથી. જો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી દુનિયાનો ચહેરો બદલવા માટે એમણે ધોળા દિવસે સપનાં જરૂર જોયાં છે. યોગ્યતા ધરાવતા યુવાનોને એમણે જોઈતાં સાધનો-સગવડો, ઊંચાં મહેનતાણાં અને પ્રોત્સાહન આપ્યાં છે, એઆઈ આધારિત અનેક ઍપ્લિકેશન્સ અને ટૂલ્સ લૉન્ચ કર્યાં છે અને સૌથી મોટી વાત તો એ છે કે એઆઈ થકી લોકોનાં જીવનધોરણ સુધરે એમાં એમણે અંગત રસ લીધો છે. તો, આ છે યાદીમાં સ્થાન પામનારા કેટલાક મહારથીઃ

સુંદર પિચાઈઃ જન્મે ભારતીય અને ગૂગલના સીઈઓ છે. તમે જ્યારે ગૂગલમાં કશુંક સર્ચ કરશો તો ઉપરના ભાગે AI Overviews લખાઈને એની નીચે માહિતીનો એક અલગથી જ ભંડાર આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ગૂગલ જેમિની મારફતે એઆઈને વધુ લોકભોગ્ય બનાવવાની સુંદર પિચાઈએ આગેવાની લીધી છે. કદાચ આ કારણે જ યાદીમાં સૌથી ઉપરનું સ્થાન એમને આપવામાં આવ્યું છે.

هذه القصة مأخوذة من طبعة September 23, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 23, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?
Chitralekha Gujarati

વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?

આર્મી અને રેલવે પછી ભારતના ત્રીજા સૌથી મોટા જમીનદાર બની બેઠેલા વફ્ફ બોર્ડની કથિત જોહુકમી સામેનો આક્રોશ ઘણા વખતથી છલકાતો હતો. સરકાર અને ન્યાયતંત્ર જેટલી સત્તા ભોગવતા વક્ક બોર્ડ સામે મનમાની, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના અનેક આક્ષેપો થયા હતા. આના ઉકેલ તરીકે સંસદમાં રજૂ થયેલું વક્ અમેન્ડમેન્ટ બિલ વિરોધ પક્ષોની કાગારોળને કારણે અત્યારે વધુ વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિને હવાલે છે ત્યારે આ વિવાદાસ્પદ કાયદાના મૂળમાં જવું જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
આ લોકોને રોકાણકાર કહેવાય?
Chitralekha Gujarati

આ લોકોને રોકાણકાર કહેવાય?

આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા

time-read
3 mins  |
September 23, 2024
કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?
Chitralekha Gujarati

કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?

એઆઈને પ્રોમ્પ્ટ આપવાની માસ્ટરી મેળવવાથી નોકરી બચવાની શક્યતા ખરી કે નહીં?

time-read
3 mins  |
September 23, 2024
સત્સંગ સાથે જોડાઈ છે સેવા...
Chitralekha Gujarati

સત્સંગ સાથે જોડાઈ છે સેવા...

ધર્મ જીવનની ગુણવત્તા સુધારવાનો માર્ગ છે.

time-read
1 min  |
September 23, 2024
આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...
Chitralekha Gujarati

આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...

પાછલી જિંદગીમાં સાવ એકલા રહેવાનું... ને મરી જાય ત્યારે અંતિમવિધિ પણ પારકાના હાથે થાય!

time-read
3 mins  |
September 23, 2024
પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ
Chitralekha Gujarati

પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ

કોઈ મોટા આઘાતને પગલે આવતી આ બીમારી ઊંઘ હરામ કરી નાખે એ પહેલાં...

time-read
3 mins  |
September 23, 2024
તમે શું ખાવ છો એની તમને ખબર છે?
Chitralekha Gujarati

તમે શું ખાવ છો એની તમને ખબર છે?

કુપોષણને કારણે ઊભી થતી સમસ્યા સમજી લઈ એનો ઝટ ઉકેલ લાવવો જરૂરી છે.

time-read
3 mins  |
September 23, 2024
શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...
Chitralekha Gujarati

શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...

દેશ-વિદેશમાં ઈન્ડિયન ક્લાસિક ડાન્સને ચમકાવનારાં આ નૃત્યાંગનાએ એક તબક્કે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધેલો... સામે આવેલા પડકારોનો સામનો કરી આજે એક ઊંચાઈએ પહોંચનારાં આ નૃત્યાંગનાનું જીવન પ્રેરણાદાયી છે.

time-read
4 mins  |
September 23, 2024
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024