CATEGORIES
فئات
![ભરૂચના સહકારી આગેવાન ઠાકોરભાઈ અમીનનું નિધન ભરૂચના સહકારી આગેવાન ઠાકોરભાઈ અમીનનું નિધન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/dLm34AWnw1685422971623/1685427510876.jpg)
ભરૂચના સહકારી આગેવાન ઠાકોરભાઈ અમીનનું નિધન
દૂધધારા ડેરીના પૂર્વ ચેરમેનનું અમેરિકામાં હૃદય રોગના હુમલામાં અવસાન થયું નિધનના અહેવાલના પગલે ભરૂચ - નર્મદા જિલ્લામાં શોકની લાગણી ફેલાઇ
![RTEમાં બીજા રાઉન્ડમાં વધુ 4966 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા RTEમાં બીજા રાઉન્ડમાં વધુ 4966 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/2AvSCWR8W1685423272324/1685427385987.jpg)
RTEમાં બીજા રાઉન્ડમાં વધુ 4966 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા
બીજા રાઉન્ડના પ્રવેશ જાહેર કરાયા બાદ RTEની 30127 બેઠક ખાલી પડી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા 48890 વિદ્યાર્થી પૈકી બોગસ ડોક્યુમેન્ટથી દાખલ થયેલા 1130ના પ્રવેશ રદ
![ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ, ગત વર્ષ કરતાં વધશે ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ, ગત વર્ષ કરતાં વધશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/f_Lo7zFcr1685423559782/1685427306344.jpg)
ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ, ગત વર્ષ કરતાં વધશે
ગત વર્ષે પ્રવેશ કાર્યક્રમમાં ત્રણ વખત ફેરફાર કર્યા પછી પણ 29 હજાર વિદ્યાર્થી ઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ
![બેન્કોને ગાઈડલાઈન આપી છતાં કોર્પોરેટ ગવર્નન્સમાં ખામી જોવાઈઃ શક્તિકાંત દાસ બેન્કોને ગાઈડલાઈન આપી છતાં કોર્પોરેટ ગવર્નન્સમાં ખામી જોવાઈઃ શક્તિકાંત દાસ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/5PgIdxfF01685424027682/1685427238663.jpg)
બેન્કોને ગાઈડલાઈન આપી છતાં કોર્પોરેટ ગવર્નન્સમાં ખામી જોવાઈઃ શક્તિકાંત દાસ
બેન્કો કૃત્રિમ રીતે મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ બતાવવા ‘ સ્માર્ટ એકાઉન્ટિંગ મેથડ’ અપનાવી રહી છેઃ RBIના ગવર્નર
![ટોરેન્ટ પાવરનો નેટ પ્રોફિટ 2022-23માં 371 ટકા ઉછળીને ₹2171 કરોડ ટોરેન્ટ પાવરનો નેટ પ્રોફિટ 2022-23માં 371 ટકા ઉછળીને ₹2171 કરોડ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/GTldMb5Zg1685424513794/1685427200891.jpg)
ટોરેન્ટ પાવરનો નેટ પ્રોફિટ 2022-23માં 371 ટકા ઉછળીને ₹2171 કરોડ
Q4માં કંપનીનો નેટ પ્રોફિટ ઉછળીને ₹488 કરોડ, આવક 61 ટકા ઉછળીને ₹6038 કરોડ
![માતા તથા મામાનાં છ સંતાનોને ઝેરી પીણુંપાઈને યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ માતા તથા મામાનાં છ સંતાનોને ઝેરી પીણુંપાઈને યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/z1gd4jTDg1685425205579/1685427121553.jpg)
માતા તથા મામાનાં છ સંતાનોને ઝેરી પીણુંપાઈને યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ
ભાવનગરના મોણપર ગામની અજબ ઘટના તમામને હોસ્પિટલ ખસેડાયા
![આદિપુરમાં ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં આધેડનું મોત આદિપુરમાં ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં આધેડનું મોત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/x-eCSyT-41685425437797/1685427095658.jpg)
આદિપુરમાં ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં આધેડનું મોત
ઘરવખરીની સાથે આધેડ પણ આગમાં ભૂંજાઇ ગયા
![રાજકોટમાં બાગેશ્વર બાબાના આગમન પૂર્વે ભાવિકો દ્વારા વિશાળ શોભાયાત્રા રાજકોટમાં બાગેશ્વર બાબાના આગમન પૂર્વે ભાવિકો દ્વારા વિશાળ શોભાયાત્રા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/e92_UsDSu1685425842489/1685427069406.jpg)
રાજકોટમાં બાગેશ્વર બાબાના આગમન પૂર્વે ભાવિકો દ્વારા વિશાળ શોભાયાત્રા
શાસ્ત્રી મેદાનથી રેસકોર્સ સુધી 400 જેટલી મોટરકારનો કાફલો નીકળ્યો
![વિકાસ પર ધૂળ પડીઃ સુરેન્દ્રનગરની સિવિલનું સિટીસ્કેન મશીન પાંચ વર્ષથી બંધ હાલતમાં વિકાસ પર ધૂળ પડીઃ સુરેન્દ્રનગરની સિવિલનું સિટીસ્કેન મશીન પાંચ વર્ષથી બંધ હાલતમાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/6dIretmWI1685426028884/1685427043751.jpg)
વિકાસ પર ધૂળ પડીઃ સુરેન્દ્રનગરની સિવિલનું સિટીસ્કેન મશીન પાંચ વર્ષથી બંધ હાલતમાં
મોંઘાં સાધનો હોસ્પિટલમાં વસાવાય છે પણ લોકોને લાભ થતો નથી
![જૈનાચાર્ય રાજરત્નસુરિજી સાધ્વીજી ભગવંતો સાથે આજે વડોદરામાં ચાતુર્માસિક પ્રવેશ કરશે જૈનાચાર્ય રાજરત્નસુરિજી સાધ્વીજી ભગવંતો સાથે આજે વડોદરામાં ચાતુર્માસિક પ્રવેશ કરશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/YH-2xLd7I1685426384953/1685426964901.jpg)
જૈનાચાર્ય રાજરત્નસુરિજી સાધ્વીજી ભગવંતો સાથે આજે વડોદરામાં ચાતુર્માસિક પ્રવેશ કરશે
14 જૈન સંઘોમાં તેમના સાધુ સાધ્વીજી ભગવંતો આરાધના કરાવશે
![જાનૈયાઓનો સ્વાંગ રચીને પોલીસે દાહોદ સહિત દારૂના 144 કેસોમાં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો જાનૈયાઓનો સ્વાંગ રચીને પોલીસે દાહોદ સહિત દારૂના 144 કેસોમાં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1327672/ffm1WlvDX1685426738281/1685426930029.jpg)
જાનૈયાઓનો સ્વાંગ રચીને પોલીસે દાહોદ સહિત દારૂના 144 કેસોમાં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો
10 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીને પકડવા પોલીસે ઇનામ જાહેર કર્યુ હતુ
![લોકઅપમાં જ આરોપીએ દિવાસળી ચાંપી આગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો લોકઅપમાં જ આરોપીએ દિવાસળી ચાંપી આગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/1ySxk2s4y1685336268945/1685342414745.jpg)
લોકઅપમાં જ આરોપીએ દિવાસળી ચાંપી આગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
આરોપીને ચેક કરી લોકઅપમાં મૂક્યો હતો તો તેની પાસે માચીસ ક્યાંથી આવી તે પ્રશ્ન દરિયાપુર પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
![પાડોશી સાથે ઝઘડામાં ઇસમે ફાયરિંગ કર્યું પાડોશી સાથે ઝઘડામાં ઇસમે ફાયરિંગ કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/Z2gfggRWD1685336452074/1685342371716.jpg)
પાડોશી સાથે ઝઘડામાં ઇસમે ફાયરિંગ કર્યું
ફાયરિંગ કરતા ગોળી પોતાના પગમાં જ વાગી ઈજા બાદ ઈસમે પોતાના સગીર પુત્રને તમંચો સંતાડવા આપ્યો હતો
![ક્રાઇમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપી લીધો, રોડ પર ફિલ્મી દૃશ્યો સજાર્યા ક્રાઇમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપી લીધો, રોડ પર ફિલ્મી દૃશ્યો સજાર્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/bWuObMY0C1685336702040/1685342318008.jpg)
ક્રાઇમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપી લીધો, રોડ પર ફિલ્મી દૃશ્યો સજાર્યા
ચીમનભાઇ બ્રિજથી શાહીબાગ સુધી ક્રેટાનો પોલીસે પીછો કર્યો
![નારોલ-લાંભા રોડ પર રોડ ક્રોસ કરી રહેલા આધેડનું આઈશરની અડફેટે મોત નારોલ-લાંભા રોડ પર રોડ ક્રોસ કરી રહેલા આધેડનું આઈશરની અડફેટે મોત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/GrByTwqnm1685336985431/1685341495612.jpg)
નારોલ-લાંભા રોડ પર રોડ ક્રોસ કરી રહેલા આધેડનું આઈશરની અડફેટે મોત
શહેરમાં અકસ્માતોની વણઝાર, બેનાં મોત વલ્લભનગર બીઆરટીએસ સામે બાઈક સ્લીપ થતા યુવકનું મોત
![બાકી પગાર મુદ્દે અગ્નિસ્નાન કરનાર અમુલના કર્મચારીનું સારવારમાં મોત બાકી પગાર મુદ્દે અગ્નિસ્નાન કરનાર અમુલના કર્મચારીનું સારવારમાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/SspBlJG2z1685337794736/1685341446710.jpg)
બાકી પગાર મુદ્દે અગ્નિસ્નાન કરનાર અમુલના કર્મચારીનું સારવારમાં મોત
માલિકો સામે કાર્યવાહીની માગ સાથે મૃતદેહ સ્વીકારવા કર્મચારીઓનો ઈનકાર
![કચ્છના જખૌ નજીક નિર્જન બેટ પરથી ડ્રગ્સના વધુ 5 પેકેટ મળ્યાં કચ્છના જખૌ નજીક નિર્જન બેટ પરથી ડ્રગ્સના વધુ 5 પેકેટ મળ્યાં](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/cxjOx9CKc1685337967204/1685341416207.jpg)
કચ્છના જખૌ નજીક નિર્જન બેટ પરથી ડ્રગ્સના વધુ 5 પેકેટ મળ્યાં
ચરસના 4 જયારે એક પેકેટ કિંમતી માદક પદાર્થનું મળ્યું
![સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/CDA940Euy1685338238977/1685341397720.jpg)
સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ
સુત્રાપાડા તાલુકામાં ખેડૂતોને કેસર આંબાની કલમો અપાઇ
![દિલ્હીમાં કુસ્તીબાજો સહિત તમામ દેખાવકારોની પોલીસે અટકાયત કરી દિલ્હીમાં કુસ્તીબાજો સહિત તમામ દેખાવકારોની પોલીસે અટકાયત કરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/WOcnenV8g1685338541119/1685341340167.jpg)
દિલ્હીમાં કુસ્તીબાજો સહિત તમામ દેખાવકારોની પોલીસે અટકાયત કરી
પોલીસે કુસ્તીબાજોના ધરણાંસ્થળ પરથી તમામ ટેન્ટ પણ હટાવી લીધા વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજો તથા આયોજકો સામે FIR
![મણિપુરમાં કુલ 40 ઉગ્રવાદીઓ ઠાર, શાંતિના પ્રયાસો ચાલુઃ CM મણિપુરમાં કુલ 40 ઉગ્રવાદીઓ ઠાર, શાંતિના પ્રયાસો ચાલુઃ CM](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/_Yu1mkTjB1685338817424/1685341289098.jpg)
મણિપુરમાં કુલ 40 ઉગ્રવાદીઓ ઠાર, શાંતિના પ્રયાસો ચાલુઃ CM
રવિવારે વહેલી સવારે બનેલી ઘટનામાં બેનાં મોત, 12 ઘાયલ થયા
![RJDએ નવા સંસદભવનની ‘કોફિન’ સાથે સરખામણી કરતાં ઉગ્ર ટીકા RJDએ નવા સંસદભવનની ‘કોફિન’ સાથે સરખામણી કરતાં ઉગ્ર ટીકા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/SMjDBXiLB1685339625760/1685341257381.jpg)
RJDએ નવા સંસદભવનની ‘કોફિન’ સાથે સરખામણી કરતાં ઉગ્ર ટીકા
આ જ કોફિનમાં લાલુનો પક્ષ દફન થશેઃ ભાજપનો વળતો પ્રહાર
![કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને હોસ્પિટલમાં મળી હીરો ગણાવ્યા કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને હોસ્પિટલમાં મળી હીરો ગણાવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/ubVU090ZF1685339959014/1685341218444.jpg)
કેજરીવાલે સત્યેન્દ્ર જૈનને હોસ્પિટલમાં મળી હીરો ગણાવ્યા
ભ્રષ્ટાચારના કેસમાં જૈનને 11 જુલાઈ સુધી શરતી જામીન મળ્યા છે
![સાવરકર નીડર હતા, ગુલામીની માનસિકતા જરા પણ સાંખી શકતા ન હતાઃ પીએમ મોદી સાવરકર નીડર હતા, ગુલામીની માનસિકતા જરા પણ સાંખી શકતા ન હતાઃ પીએમ મોદી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/RuHF3iJ-y1685340041480/1685341193514.jpg)
સાવરકર નીડર હતા, ગુલામીની માનસિકતા જરા પણ સાંખી શકતા ન હતાઃ પીએમ મોદી
‘મન કી બાત’: વડાપ્રધાન મોદીએ સંત કબીર અને NTRને પણ યાદ કર્યા
![CSKના બેટર અંબાતિ રાયડુએ IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી CSKના બેટર અંબાતિ રાયડુએ IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/XrSf9uj4x1685340245598/1685341153457.jpg)
CSKના બેટર અંબાતિ રાયડુએ IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી
આઈપીએલ ફાઈનલની થોડી ક્ષણ અગાઉ જ નિર્ણય જાહેર કર્યો
![પ્રણોયે મલેશિયા માસ્ટર્સનું ટાઈટલ જીત્યું, છ વર્ષના દુકાળનો અંત પ્રણોયે મલેશિયા માસ્ટર્સનું ટાઈટલ જીત્યું, છ વર્ષના દુકાળનો અંત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/85Kl6P0AA1685340457505/1685341125560.jpg)
પ્રણોયે મલેશિયા માસ્ટર્સનું ટાઈટલ જીત્યું, છ વર્ષના દુકાળનો અંત
ફાઈનલમાં ચીનના વેંગ હોંગ યાંગ સામે 21-19, 13-21, 21-18થી વિજ્ય
![ગર્લ્સ ચેમ્પિયનશીપની શાર્પશૂટર FC તથા એ.આર.એ. FC અમદાવાદની જીત ગર્લ્સ ચેમ્પિયનશીપની શાર્પશૂટર FC તથા એ.આર.એ. FC અમદાવાદની જીત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1326547/PqlfrPANj1685340841086/1685341096572.jpg)
ગર્લ્સ ચેમ્પિયનશીપની શાર્પશૂટર FC તથા એ.આર.એ. FC અમદાવાદની જીત
ફૂટસાલમાં બરોડા ફૂટબોલ એકેડેમી અને જગરનોટ FCનો વિજય
![સીતવાડા-બાલુપુરામાં નવો ડામર રોડ બનતાં ગ્રામજનોમાં ખુશી સીતવાડા-બાલુપુરામાં નવો ડામર રોડ બનતાં ગ્રામજનોમાં ખુશી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1157938/ljSVSs6zG1671014975608/1671015068499.jpg)
સીતવાડા-બાલુપુરામાં નવો ડામર રોડ બનતાં ગ્રામજનોમાં ખુશી
આઝાદીના વર્ષો બાદ પ્રથમ વખત રોડ બન્યો
![હવે પપ્પુ કોણ છે?: હિમાચલની હાર પછી તૃણમૂલના સાંસદનો પ્રશ્ન હવે પપ્પુ કોણ છે?: હિમાચલની હાર પછી તૃણમૂલના સાંસદનો પ્રશ્ન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1157938/ug7QlX2H31671014738158/1671014912353.jpg)
હવે પપ્પુ કોણ છે?: હિમાચલની હાર પછી તૃણમૂલના સાંસદનો પ્રશ્ન
મહુવા મોઇત્રાએ અર્થતંત્ર અંગે પણ સરકારની ટીકા કરી
![શ્રી અરબિંદોનું જીવન “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના ખ્યાલનું પ્રતીક: નરેન્દ્ર મોદી શ્રી અરબિંદોનું જીવન “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના ખ્યાલનું પ્રતીક: નરેન્દ્ર મોદી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1157938/py5IleO7O1671014497123/1671014642217.jpg)
શ્રી અરબિંદોનું જીવન “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના ખ્યાલનું પ્રતીક: નરેન્દ્ર મોદી
150મી જન્મજયંતિ પર શ્રી અરવિંદેને વડાપ્રધાનની શ્રદ્ધાંજલિ
![હિમાચલના નવા મુખ્યમંત્રીનો ભાજપ સરકારના નિર્ણયોની સમીક્ષાનો આદેશ હિમાચલના નવા મુખ્યમંત્રીનો ભાજપ સરકારના નિર્ણયોની સમીક્ષાનો આદેશ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1157938/gQTp0Q-wb1671014330779/1671014424474.jpg)
હિમાચલના નવા મુખ્યમંત્રીનો ભાજપ સરકારના નિર્ણયોની સમીક્ષાનો આદેશ
એક્સ્ટેન્શન અપાયેલા તમામ સરકારી ઉચ્ચ અધિકારીઓની હકાલપટ્ટી કરાઈ