CATEGORIES
فئات
![ઓડિશા, ૫. બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા ઓડિશા, ૫. બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1067352/QhiExBbls1662968546908/1662968757050.jpg)
ઓડિશા, ૫. બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
કેન્દ્રીય હવામાન વિભાગે સંલગ્ન રાજ્યોમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું
![રશિયા-યુક્રેન યુદ્ધ છતાં GDP ગ્રોથ ઓછામાં ઓછો 7% રહેશેઃ જયશંકર રશિયા-યુક્રેન યુદ્ધ છતાં GDP ગ્રોથ ઓછામાં ઓછો 7% રહેશેઃ જયશંકર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1067352/ZSqbk0wa01662968295349/1662968537200.jpg)
રશિયા-યુક્રેન યુદ્ધ છતાં GDP ગ્રોથ ઓછામાં ઓછો 7% રહેશેઃ જયશંકર
કોરોના પછી ભારતીય અર્થતંત્રની રિકવરીનો અભ્યાસ કરવા જેવો છેઃ વિદેશમંત્રી
![સચિનની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ: 4 કર્મીનાં મોત, 20 ઈજાગ્રસ્ત સચિનની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ: 4 કર્મીનાં મોત, 20 ઈજાગ્રસ્ત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1067352/jNrY424Fr1662967701137/1662968280569.jpg)
સચિનની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ: 4 કર્મીનાં મોત, 20 ઈજાગ્રસ્ત
ફેકટરીમાં કેમિકલનો મોટો જથ્થો હોવાને પગલે વિસ્ફોટ બાદ પ્રસરેલી આગ ત્રણ કલાકે કાબુમાં આવી
![નર્મદા ડેમની જળસપાટી મોસમમાં પ્રથમ વખત 137.51 મીટરે પહોંચી નર્મદા ડેમની જળસપાટી મોસમમાં પ્રથમ વખત 137.51 મીટરે પહોંચી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1067352/2DBn1IICf1662967937661/1662968281579.jpg)
નર્મદા ડેમની જળસપાટી મોસમમાં પ્રથમ વખત 137.51 મીટરે પહોંચી
» ડેમના દરવાજા 28 દિવસથી ખુલ્લાઃ હાલ પાણીની આવક 73,589 ક્યુસેક, નદીમાં ઠલવાતું 47 હજાર ક્યુસેક પાણી
![નરોડા-દહેગામ રોડ પર પોલીસ કર્મચારીની કારે વૃદ્ધ દંપતી અને ત્રણ બાળકને ટક્કર મારી નરોડા-દહેગામ રોડ પર પોલીસ કર્મચારીની કારે વૃદ્ધ દંપતી અને ત્રણ બાળકને ટક્કર મારી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1067352/c060qk-j_1662966706156/1662967400231.jpg)
નરોડા-દહેગામ રોડ પર પોલીસ કર્મચારીની કારે વૃદ્ધ દંપતી અને ત્રણ બાળકને ટક્કર મારી
અકસ્માત સર્જી કાર ચાલક ફરાર : રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી
![પત્નીએ પૈસા માગતા SRP જવાન પતિએ માર મારી સંતાન સાથે કાઢી મૂકી પત્નીએ પૈસા માગતા SRP જવાન પતિએ માર મારી સંતાન સાથે કાઢી મૂકી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1067352/fSCaE1pEC1662967292829/1662967401144.jpg)
પત્નીએ પૈસા માગતા SRP જવાન પતિએ માર મારી સંતાન સાથે કાઢી મૂકી
દારૂ પી પતિ પત્નીના ચારિત્ર્ય પર પણ અવારનવાર શંકા કરતો હતો
![PM મોદીને મળેલી 1,200 ભેટસોગાદોની હરાજી થશે PM મોદીને મળેલી 1,200 ભેટસોગાદોની હરાજી થશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1067352/fR3Z6zeBk1662964339120/1662967280362.jpg)
PM મોદીને મળેલી 1,200 ભેટસોગાદોની હરાજી થશે
દાન એકત્ર કરાયેલું ભંડોળ ‘નમામિ ગંગા’ પ્રોજેક્ટ માટે અપાશેઃ બેઝ પ્રાઇસ રૂ 100થી રૂ 10 લાખ સુધીની છે
![સલમાન ખાન બિશ્વોઇ ગેંગના ટાર્ગેટ લિસ્ટમાં હતોઃ પંજાબ DGPનો ધડાકો સલમાન ખાન બિશ્વોઇ ગેંગના ટાર્ગેટ લિસ્ટમાં હતોઃ પંજાબ DGPનો ધડાકો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1067352/H0keYNgEY1662964153120/1662967280264.jpg)
સલમાન ખાન બિશ્વોઇ ગેંગના ટાર્ગેટ લિસ્ટમાં હતોઃ પંજાબ DGPનો ધડાકો
ગેંગે અભિનેતાની હત્યા માટે મુંબઈમાં રેકી પણ કરાવી હતી