CATEGORIES
فئات
પ્રકાશના પર્વને ધુમાડા-અવાજથી દૂષિત ન કરીએ, ફટાકડા ફોડતાં વિશેષ ધ્યાન રાખવું
દિવાળી પર્વને સલામતી અને સાવચેતીથી ઉજવવા ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો
ગાંધીનગર ડેપોમાં ભીડનો લાભ લઈ ખિસ્સાકાતરુએ વધુ 1મોબાઇલ તફડાવ્યો
દિવાળીમાં વતન જતા મુસાફરોનો ભારે ધસારો થવા છતાં પોલીસ બંદોબસ્ત નહીં
ગાંધીનગરમાં સગીરને સાથે રાખી વાહનો ચોરતો રીઢો ચોર ઝડપાયો
એલસીબીએ રૂ.2.95 લાખની કિંમતનાં વાહનોની ચોરીનો ભેદ ઉકેલ્યો
પાટડીની ઓર્ડ કેનાલમાં એક સાથે ત્રણ જગ્યાએ ગાબડાંથી ઊભા પાકને નુકસાન
કેનાલ રિપેરીંગ પછી જ પાણી છોડવાની માગ ધ્યાને ના લેવાતા નુકસાની
મધ્યપ્રદેશમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરોઃ ₹450માં સિલિન્ડર, લઘુતમ ટેકાના ઊંચા ભાવનું વચન
સંકલ્પ રાજકીય પક્ષોના સામસામા આક્ષેપો વચ્ચે ‘રેવડી’ની બોલબાલાઃ વચનોને ‘મોદી કી ગેરંટી’ તરીકે દર્શાવ્યા
પેલેસ્ટાઇની નાગરિકોને થતા નુકસાનની જવાબદારી હમાસની છેઃ નેતન્યાહૂ
ઇઝરાયેલ પીએમે પેલેસ્ટાઇન નાગરિકોની સુરક્ષાની પશ્ચિમી સહયોગી દેશોની અપીલ નકારી
બે વખત બાબાસાહેબને જીતવા નહોતા દીધાઃ PM મોદી
હૈદરાબાદમાં મડિગા સમુદાયની રેલીમાં PMના કોંગ્રેસ અને BRS પર પ્રહારો કોંગ્રેસે મડિગા સમુદાયના સશક્તિકરણ માટે સમિતિની રચવાની જાહેરાત
કેનેડામાં ગેંગવોરમાં શીખ પિતા-પુત્રની ગોળી મારી હત્યા
એડમન્ટનમાં ગેસ સ્ટેશનની બહાર શૂટરોનો ધોળા હુમલો
આગ્રાના બ્રહ્માકુમારી આશ્રમમાં બે સગી બહેનોની ફાંસો ખાઈ આત્મહત્યા
યોગીજી, આસારામની જેમ આ લોકોને જેલમાં નાખોઃ સુસાઇડ નોટમાં માગ
ભાજપ સત્તા પર આવશે તો નક્સલવાદ દૂર થશેઃ રાજનાથ
સુશાસન અને વિકાસમાં કોંગ્રેસ સરકારનું રિપોર્ટકોર્ડ ઝીરો
હરિયાણામાં લઠ્ઠાકાંડ 19ના મોત, 7ની ધરપકડ
અંબાલામાંથી પોલીસે નકલી શરાબની 200થી વધુ પેટીઓ જપ્ત કરીઃ તપાસનો ધમધમાટ
ઉત્તરાખંડના Uમાં લિવ ઈન રિલેશન્સની નોંધણી ફરજિયાત
યુસીસીના ડ્રાફ્ટમાં બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ
મેથ્યુઝના ટાઈમ આઉટ વિવાદમાં MCCએ અમ્પાયર્સના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો
મર્યાદિત ઓવરની મેચમાં સમય ના બગડે તે માટે નિયમ જરૂરી: MCC
સુરત રેલવે સ્ટેશન ઉપર બિહારની ટ્રેનમાં બેસવા ધક્કામુક્કીઃ એકનું મોત, 5 બેભાન
તહેવારમાં વતન જવા ટ્રેનમાં 1700ની સીટ સામે 5000 યાત્રી પહોંચતા સ્થિતિ વણસી સ્ટેશન પર છેલ્લા ત્રણેક દિવસથી ગંભીર સ્થિતિ છતાં તંત્ર વ્યવસ્થા ગોઠવવામાં નિષ્ફળ
કેડીસીસી બેન્ક દ્વારા અપાતી ઓછા વ્યાજદરે વિવિધ ધિરાણ સહિતની યોજનાનો લાભ લેવા આહવાન
ઉઢેલા સેવા સહકારી મંડળીના નવીન મકાનનું લોકાર્પણ કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલના હસ્તે કરવામાં આવ્યું
વડતાલધામમાં દેવોને સોમવારે 21 હજાર કિલો વાનગીઓનો મહાઅન્નકૂટ ધરાવાશે
સવારે 11-00થી 5-00 દરમ્યાન હરિભકતો દર્શન કરી શકશે
રાજસ્થાનમાં 4 વર્ષની બાળકી પર પોલીસના બળાત્કારથી હોબાળો
વિપક્ષ અને સત્તારૂઢ પક્ષ વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો અશોક ગેહલોત સરકાર ‘બળાત્કારીઓને બચાવો’માં માને છેઃ ભાજપ
વડોદરામાં બર્થ-ડે પાર્ટીમાં દરોડો 21 યુવક-યુવતીઓ ઝડપાયાં
દારૂનો નશો નહીં કરનારા પણ પોલીસના સંકજામાં
પાક. માછીમાર માછલીઓ વેચી કરોડપતિ બની ગયો!
થોડી માછલીઓની હરાજીમાં જ સાત કરોડ પાકિસ્તાની રૂપિયા મળ્યા
ફરી ચૂંટણી લડીને જીતનું અંતર બમણું કરીશઃમહુઆ મોઇત્રા
એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભા સ્પીકરની ઓફિસને સોંપાયો
વિમાન ભાડાં એરલાઇન્સ નક્કી કરે છે, સરકારનો અંકુશ નથીઃ કેન્દ્ર
તહેવારોમાં ઊંચા ભાડાને પડકારતી અરજીમાં સરકારની એફિડેવિટ
પવન મુંજાલે વિદેશમાં બીજાના નામની ફોરેન કરન્સી વાપરીઃ ED
હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરપર્સનની મુશ્કેલી વધી
દુશ્મનો માટે દેશની એક ઈંચ જમીન પણ આંચકી લેવી અશક્યઃ અમિત શાહ
સરહદી ગામોનો વિકાસ અમારી પ્રાથમિકતાઃ હિમવીરોને લીધે દેશવાસી સલામતી અનુભવે છે
પાકિસ્તાનની નોકઆઉટમાં પહોંચવાની સંભાવના નહીંવત
ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્વોલિફાય થવા રમશે, બપોરે 2,00થી પ્રારંભ
ટીવી પર જ્ઞાન આપવું સરળ, ટીકાકારો મારો સીધો સંપર્ક કરેઃ બાબર આઝમ
પાકિસ્તાનના સુકાની બાબર આઝમે આલોચકોને આડે હાથ લીધા
આઈસીસીએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને તાત્કાલિક સસ્પેન્ડ કર્યું
શ્રીલંકા ક્રિકેટમાં સરકારના વ્યાપક હસ્તક્ષેપને લીધે આઇસીસીએ પગલું લીધું
રિષભ પંત આગામી સિઝનથી આઈપીએલમાં રમશેઃ ગાંગુલી
આઈપીએલના ઓક્શન પૂર્વે દિલ્હી કેપિટલ્સના કેપ્ટને તેનો મત જણાવ્યો
બાહુબલિ અડીખમઃ સાલાર માટે મેદાન છોડવાનો ઈરાદો બદલ્યો
‘ડંકી’ સામે ટક્કર લેવાના બદલે ‘ સાલાર'નેપોસ્ટપોન કરવાનો નિર્ણય નહીંલેવાય
હોલિવૂડમાં હડતાલ સમેટાઈઃ ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ થશે
ગ્લેડિયેટર, મિશન ઈમ્પોસિબલ, અવાતર, વેનમ જેવી હિટ ફ્રેન્ચાઈઝીનો માર્ગમોકળો થયો
શાહરૂખ ખાને ત્રણ સવારી સ્કૂટર ચલાવી દિવાળીની શુભેચ્છા પાઠવી
ડંકીના પ્રમોશનની સાથે શાહરૂખનું સ્લોગન,આ નવું વર્ષ સ્વજનો માટે