CATEGORIES
فئات
બહેરામપુરામાં કિન્નરના ઘરે હુમલો વાહનોમાં તોડફોડ, આગ ચાંપી દીધી
કાગડાપીઠ પોલીસે સાત વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો શહેરમાં કિન્નરોના જૂથ વચ્ચે ગજગ્રાહ વધવા લાગ્યો.
ધો.9, 11માં વર્ગ ઘટાડા માટે દરખાસ્ત કરવા DE0નો આદેશ
સંખ્યા ન જળવાતી હોય તેમણે પણ દરખાસ્ત કરવાની રહેશે શાળાઓને ૩ દિવસમાં વર્ગ ઘટાડા માટેની દરખાસ્ત કચેરી ખાતે મોકલી આપવા તાકીદ
સુરતમાં ભીષણ આગની બે ઘટનામાં 14 કામદારોને મોતના મુખમાંથી બચાવાયાં
લસકાણામાં લૂમ્સના કારખાનામાં ચોથા માળે ફસાયેલા છ કારીગરોને અને કતારગામમાં હીરાના કારખાનામાં લાગેલી ભીષણ આગમાં આઠ રત્ન કલાકારને ઉગારાયા
નવા વર્ષના પ્રારંભે યાર્ડોમાં મગફળી, કપાસની ધૂમ આવક
જણસી :રાજકોટમાં મગફળીની 50,000 ગુણી, કપાસની 28,000 મણ તથા મરચાની 4 હજાર ભારીની આપલેથી યાર્ડ છલોછલ : મગફળી-મરચાની આવકો બંધ કરાઇ
આણંદના ખાટકીવાડમાં જાહેર રસ્તા ઉપર ઈઝરાયેલના ધ્વજ જેવી આકૃતિ દોરાતાં તંગદિલી
ટીખળખોરોએ શહેરમાં શાંતિ ડહોળવા બે સ્થળે ઇઝરાયલના ધ્વજ જેવી ઘેરેલી પાંચ આકૃતિ પર કુચળા ફેરવી દેવાયા
ધ્રાંગધ્રામાં DCW કેમિકલ ફેક્ટરીમાં 5 મોટા કાફલા સાથે ઈન્કમટેક્સના દરોડા
વહેલી સવારથી અધિકારીઓ પહોંચ્યા : કંપનીના સ્ટાફની પૂછપરછ કરાઈ
રાજકોટમાં લિફ્ટમાં બાળકીનો પગ ફસાયો,બેકલાકની જહેમતથી બચાવાઈ
બાળકીએ રમતાં-રમતાં લિફ્ટની સ્વીચ ચાલુ કરી દેતાં દુર્ઘટના સર્જાઈ
રાજકોટમાં હૃદય ફૂલી જવાથી તરૂણનું ચાલુ બાઈકે ઢળ” પડ્યા બાદ મોત
હ્રદયરોગનો ખતરો : જુનાગઢમાં 29 વર્ષીય પરિણીતાનું હાર્ટએટેકથી મોત
દિવાળીના મિની વેકેશન બાદ ઊંઝા ગંજબજાર પૂનઃ ધમધમી ઉઠ્યું
શુભમુહૂર્તમાં વેપારીઓએ ધંધા-રોજગારનાં શ્રીગણેશ કર્યાં
ઈકબાલગઢ હાઇવે પરથી ગેરકાયદે રેતી વહન કરતાં 4 ટ્રેક્ટર ઝડપાયાં
ભૂસ્તર વિભાગે રૂ.25 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો
વડાલીના કેશરગંજના ખેતરમાંઊભેલા કપાસના પાકમાંથી 30 મણ ‘રૂ’ ચોરાયું
ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાયો : એક જ રાતમાં અઢી એકરમાંથી રૂ વીણી તસ્કરો પલાયન
આજની ફાઇનલમાં રોહિત-સ્ટાર્ક, કોહલી અને ઝમ્પા આમને સામને જોવા મળશે
ભારત-ઓસ્ટ્રેલિયા બંને ટીમના ખેલાડીઓ એકબીજાના હરીફને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડશે
મંજૂરી વગર પુલના ઉદઘાટન બદલ આદિત્ય ઠાકરે સામે કેસ
CM શિંદે પાસે ઉઘાટનનો સમય નહીં હોવાનો ઠાકરેનો દાવો
યુપીમાં નકલી ‘હલાલ’ સર્ટિફિકેટ આપનારી 9 કંપનીઓ સામે FIR
રાજ્યમાં ‘હલાલ’ સર્ટિફાઇડ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મુકાશે
નેતન્યાહુને ગોળી મારી દેવી જોઈએઃ કોંગ્રેસ સાંસદ
ઇઝરાયેલના PM યુદ્ધ ગુનેગાર, તેમને ટ્રાયલ વિના સજા થવી જોઈએ
લોકસભામાં હાલમાં 700થી વધુ પ્રાઇવેટ મેમ્બર બિલ પેન્ડિંગ
આઇપીસી, ચૂંટણી કાયદામાં સુધારા સહિતની દરખાસ્ત
ખાનગી ક્ષેત્રમાં અનામત રદ કરતાં ચુકાદાને SCમાં પડકારીશુંઃ હરિયાણા
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાની જાહેરાત
કોંગ્રેસકાળમાં રાજસ્થાન ભ્રષ્ટાચાર, રમખાણોમાં ટોચ પર પીએમ મોદી
ભરતપુરમાં ચૂંટણી રેલીમાં વડાપ્રધાનના ગેહલોત સરકાર પર પ્રહારો
ખેડામાં પરંપરાગત રીતે રમાતી કોઠી યુદ્ધની લડાઇ આજેય અકબંધ
ભાવસાર અને કા.પટેલ સમાજના યુવકો સામ સામે કોઠીઓ ફેકીને આ પર્વની ઉજવણી કરે છે
USAના પેન્સિલવેનિયાના કોમનવેલ્થ દ્વારા ઓક્ટોબર 2023ને ‘હિંદુ હેરિટેજ’ મહિનો જાહેર કરવામાં આવ્યો
ઇન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ ટ્વેન્ટનના પ્રમુખ અલ્પેશ પટેલ અને ઉપપ્રમુખ ભાવિન પટેલને ગવર્નર જોશ શાપિરોએ ઘોષણાપત્ર એનાયત કર્યુ
ખેડા જિલ્લામાં બે મહિના સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ફરશે
સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે
AI કંપની OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી
આશ્ચર્ય: બોર્ડે કંપનીનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવી દીધો હોવાથી લેવાયેલો નિર્ણય ઓલ્ટમેનના સ્થાને કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરાતીની સીઈઓ તરીકે નિમણૂક કરાઈ ૦ કંપનીના અન્ય એક સહસ્થાપક ગ્રેગ બ્રોકમેને પણ બોર્ડમાંથી હાંકી કઢાતા રાજીનામું આપ્યું
સ્કોચ પીનારા લોકો શિક્ષિત, સમૃદ્ધ વર્ગના હોય છેઃ મ.પ્ર. હાઈકોર્ટ
વિવાદ: બે શરાબ ઉત્પાદક કંપનીઓ વચ્ચે બ્રાન્ડ નેમના કેસમાં હાઈકોર્ટનું રસપ્રદ નિરીક્ષણ
મ્યુનિ.કમિટીઓની રચના હવે 24મી નવેમ્બરે મળનારી સામાન્ય સભામાં કરાશે
11 કમિટી, ટ્રાન્સપોર્ટ કમિટીની નિમણૂક બાદ ચેરમેન-ડે.ચેરમેનની વરણી કરાશે ચેરમેનપદ માટે ઇચ્છુક કોર્પોરેટરો પાસે હજુ એક સપ્તાહનો સમય : વી.એસ.નાં ચાર સભ્યો પણ નિમાશે
અંબિકા ફટાકડા પર ઇનકમ ટેક્સના દરોડા
કરોડો રૂપિયાની કરચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું ઇસ્કોન ચાર રસ્તા, રાયપુર ખાતેના મેગા સ્ટોર ઉપરાંત ગોડાઉન અને માલિકના ઘરે રેડ
ભારત-ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટરો રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લે તેવી સંભાવના
ક્રિકેટરસિયાઓ માટે મ્યુનિ.ની BRTS-AMTSની 210 બસ મૂકાશે
દિવાળીમાં અસામાજિક તત્ત્વોએ અડધું અમદાવાદ બાનમાં લીધું
હત્યા, લૂંટ, ધમકી તથા મારામારી જેવા બનાવો પોલીસ ચોપડે નોંધાયા દિવાળીની રાતથી નવા વર્ષ અને ભાઈબીજની સવાર સુધી શહેર પોલીસ દોડતી રહી
તહેવારમાં અકસ્માતોની વણઝાર, અલગ અલગ વિસ્તારમાં ત્રણ દિવસમાં પાંચનાં મોત
ઓગણજ-લપકામણ રોડ પર સ્કોર્પિયોચાલકે હીટ એન્ડ રન, ગાડી પલટી ખાઇ ગઇ કૃષ્ણનગરમાં મોડી રાત્રે નાસ્તો કરવા નીકળેલી સગીરાનું મોત, સાબરમતી રેલવે સ્ટેશન પાસે બાઇકચાલકે કાબુ ગુમાવતા લોખંડની જાળી સાથે માથું અથડાયું ને ખોપરી ફાટી ગઈ
ફેમસ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહામે ગુજરાત યુનિ ની મુલાકાત લીધી
બાળ અને મહિલા સંશોધકો સાથે વાર્તાલાપ કર્યો, બાળકો સાથે ફૂટબોલની મજા માણી
નૂતન વર્ષે 14 વૃદ્ધાશ્રમમાં CMના અંગત ખર્ચમાંથી 750 વડીલોને ભોજન અપાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અનોખી વડીલ વાત્સલ્ય વંદનાઃ વૃદ્ધાશ્રમમાં ભાવથી ભોજન પીરસ્યું અને ભોજન માણ્યું