CATEGORIES
فئات
ડંકીના રોમેન્ટિક ગીતને 24 કલાકમાં 30 મિલિયન વ્યૂઝ
બેએક્શન-થ્રિલર બાદ શાહરૂખ ફ્રી રોમેન્ટિક અંદાજમાં જોવા મળશે
કમલ હાસન અને રજનીકાંત 21 વર્ષ બાદ એ જ સ્ટુડિયોમાં ફરી ભેગા થયાં
ઈન્ડિયન2ના શૂટિંગ માટે કમલ હાસન અને થલાઈવર 170 માટે રજનીકાંત સ્ટુડિયોમાં ગયા હતા
એનિમલ પર આલિયા ફિદા 7000 વખત ટ્રેલર જોયું
રણબીર કપૂરની ફિલ્મનાપ્રમોશનમાં આલિયા-કરીના સહિત અનેક સેલિબ્રિટીઝ ઝુકાવ્યું
ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રીની સંખ્યા 15 થઇ
કેટલાક દેશોમાં પ્રતિકૂળ માહોલ વચ્ચે સારો પ્રતિસાદ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે પણ 10 જેટલા બિઝનેસ સંગઠનો જોડાયા
દરેક વિધાનસભા વિસ્તારમાં સરકારી લાભો પહોંચાડવા સંકલ્પ યાત્રા ફરશે
વિધાનસભા મતવિસ્તાર દીઠ એક વીડિયો રથ તૈયાર કરાયો કેન્દ્ર સરકારની યાત્રાના આયોજનમાં હવે ભાજપ સંગઠન સહયોગ આપશે 26 જાન્યુઆરી સુધી રથ ફરી લોકોને યોજનાથી અવગત કરાવશે
CM સહિતનું ડેલિગેશન 25 નવેમ્બરથી ટોક્યો, કોબે, સિંગાપોરના પ્રવાસે જશે
વાઈબ્રન્ટ સમિટ રાજ્યના અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો જોડાશે
સૌરઊર્જાથી ચાલતી સાયકલ 25 કિમી/કલાકની ઝડપે દોડશે
સંશોધન: BVM કોલેજના છાત્રો તથા બરોડા ઇલેક્ટ્રિક મીટર્સ લિ.ના સંયુકત પ્રયાસોથી પ્રથમ સોલાર સાયકલ તૈયાર કરાઇ
માતરમાં જરૂરિયાતમંદ વટેમાર્ગુઓ માટે સાંઈ પ્રસાદમનો શુભારંભ કરાયો
ક્ષત્રિય આગેવાન કાળીદાસ એચ.પરમારનાં પરિવાર દ્વારા આરંભ કરાયો
પેટલાદમાં જુગારની રેડ પડાવવા બાબતે મારામારી
પેટલાદ શહેર પોલીસ મથકમાં સામસામે ફરિયાદો નોંધાઈ છે
‘પનોતી’ ટીપ્પણી બદલ રાહુલ ગાંધીને ચૂંટણીપંચે નોટિસ ફટકારી
ભાજપની ફરિયાદને પગલે કાર્યવાહી, શનિવાર સુધી જવાબ માંગ્યો
ચીનમાં ન્યુમોનિયા જેવી રહસ્યમય બિમારીથી વિશ્વભરમાં ચિંતાનું મોજું
ફરી કોરોના જેવી મહામારીની આશંકાથી WHO એ ચીન પાસે માહિતી માંગી ન્યુમોનિયા જેવાં લક્ષણોથી સૌથી વધુ બાળકો પ્રભાવિત
સિલ્કયારા ટનલ ખાતે બચાવ કાર્યમાં અવરોધઃ શ્રમિકો આજે બહાર આવે તેવી સંભાવના
25 ટનના ડ્રિલિંગ મશીનના પ્લેટફોર્મમાં તિરાડો પડતા બચાવકાર્યમાં અવરોધ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગાંધીનગર જિલ્લા પંચાયતની સમૌ બેઠકની પસંદગી
10 ગામે દરેક ઘરેથી ઉપાડેલા કચરાનું વર્ગીકરણ અને દૂષિત પાણીના નિકાલની વ્યવસ્થા
ગાંધીનગર જિલ્લામાં ઠંડીના અભાવે રવિ વાવેતર ધીમું, અત્યાર સુધીમાં માત્ર 16 હજાર હેક્ટર થયું
શિયાળુ ખેતી: દહેગામ તાલુકામાં સૌથી વધુ 5,552 અને કલોલ તાલુકામાં સૌથી ઓછુ 1,817 હેક્ટર વાવેતર
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોક્ટર ઝડપાયો
તલોદના રોઝડ ગામનો વતની અરવલ્લીના વજેપુરામાં પ્રેક્ટિસ કરતો હતો
માણસા માર્કેટયાર્ડ નવા વર્ષે ધમધમ્યુ, 3 દિવસમાં કપાસની 5600 ગાંસડીની આવક
ગત વર્ષની સમરખામણીએ ચાલુ વર્ષે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યાનો સંતોષ
અંબાજી મંદિરને 115 ગ્રામ સોના સહિત 17 લાખથી વધુ દાન મળ્યું
સુરેન્દ્રનગરના માઇભક્ત સોનું અને વડોદરાના માઇભક્તે 11 લાખનો ચેક અર્પણ કર્યો
દહેજની કંપનીમાં બ્લાસ્ટઃ એકનું મોત,7 ઘાયલ
બ્લાસ્ટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
પેન્સિલવેનિયામાં ઇન્ડો-અમેરિકન કોઓપરેટિવ બેંક સ્થાપવાનો નિર્ધાર
KDCC બેન્ક સાથે અમેરિકન પ્રતિનિધિ મંડળે ચર્ચા-વિચારણા કરી
ઇમરાનનું નામ‘એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ'માં મૂકવા પાકિસ્તાન સરકારની ભલામણ
ભ્રષ્ટાચારના કેસમાં દેશ છોડીને ભાગી જતા અટકાવવા આગોતરી કાર્યવાહી
સિંગાપોરના રિટેલ સ્ટોરમાંથી વસ્ત્રોની ચોરી કરનાર ચાર ભારતીયોને સજા
વિદ્યાર્થીઓ સ્ટોરમાં કપડાંનાં પ્રાઇસ ટેગ કાઢીને ચોરી કરી રહ્યા હતા વિદ્યાર્થીઓને 1,788 સિંગાપોર ડોલરના 64 વસ્ત્રોની ચોરી કરવા બદલ 65 દિવસની જેલની સજા
પાંચ દિવસના નાટકીય ઘટનાક્રમ પછી આખરે OpenAIમાં ઓલ્ટમેનની વાપસી
ઓલ્ટમેનની માગણી મુજબ કંપનીમાં નવા બોર્ડની રચના
કોંગ્રેસે સચિન પાયલટ સાથે અન્યાય કર્યો હોવાનો નરેન્દ્ર મોદીનો આરોપ
વડાપ્રધાન ગભરાટમાં આવીને વધુ એક જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છેઃ કોંગ્રેસ
પતિ કે પત્ની કમાવવા સક્ષમ હોય છતાં બેકાર રહેતો ભરણ-પોષણ ના મળી શકે
ભરણ-પોષણની રકમની ગણતરી પતિ કે પત્નીને રાહત આપવાના હેતુથી કરવી જોઈએ દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચેના ભરણ-પોષણ સંબંધિત વિવાદ અંગે ટિપ્પણી કરી
રોહિત શર્મા નજીકના ભવિષ્યમાં ટી20માં નહીં રમે
ભારતીય કેપ્ટનનો બાકીની કારકિર્દીમાં કાર્યભાર સંતુલન સાથે ઈજામુક્ત રહેવાનો ઈરાદો
ટેસ્ટ રમવાનો ઇનકાર કરનારા રઉફના કરારમાં ફેરફાર થશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઝડપી બોલરના વાર્ષિક કરારમાં ઘટાડો કરી દે તેવી શક્યતા બીગ બેશમાં રમવા સામે પ્રતિબંધ લાદી દેવાય તેવું પણ જોખમ
રાજસ્થાન રોયલ્સે પડીક્કલ સામે આવેશને LSG સાથે ટ્રેડ કર્યો
આવેશને 2022માં લખનૌની ટીમે 10 કરોડમાં ખરીદ્યો હતો
IPL : કોલકાતા નાઇટ રાઇડર્સમાં ગૌતમ ગંભીરનું પુનરાગમન, મેન્ટર તરીકે જોડાયો
ગંભીરની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 2012 અને 2014માં આઇપીએલ જીત્યું હતું
નવાઝુદ્દીન સાથે થ્રિલર ફિલ્મમાં OTT એકટર પ્રિયા બાપટનો લીડ રોલ
નવાઝુદ્દીન સાથે કામ કરવાથી રોજ નવું શીખવાનો અનુભવ મળશેઃ પ્રિયા
કાર્તિક આર્યનને બર્થ ડે ગિફ્ટઃ કરણ જોહરે ફિલ્મ એનાઉન્સ કરી
કરણે દોસ્તાના2માંથી કાર્તિકની હકાલપટ્ટી કરી હતી