CATEGORIES
فئات
![ઉ.પ્રદેશ સામેના ગુજરાતના વિજયમાં ઉર્વિલ, ક્ષિતિજ, ચિંતન ઝળક્યા ઉ.પ્રદેશ સામેના ગુજરાતના વિજયમાં ઉર્વિલ, ક્ષિતિજ, ચિંતન ઝળક્યા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/VXALxzPMY1701321153191/1701321372321.jpg)
ઉ.પ્રદેશ સામેના ગુજરાતના વિજયમાં ઉર્વિલ, ક્ષિતિજ, ચિંતન ઝળક્યા
વિજય હઝારે ટ્રોફીમાં ગુજરાતનો વધુ એક વિજય, ઉ. પ્ર.ને પાંચ વિકેટે હરાવ્યું
![આગામી વર્ષે જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે આગામી વર્ષે જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/1CwOlbURC1701320307623/1701320530928.jpg)
આગામી વર્ષે જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે
શ્રીલંકા સામે તે લિમિટેડ ઓવરની છ મેચની સિરીઝ રમશે જેમાં વન-ડે અને ટી20 મેચ સામેલ હશે.
![હાર્દિક પંડયાના MI સાથેના સોદાથી KKRના પૂર્વ ડાયરેક્ટર ભડક્યા હાર્દિક પંડયાના MI સાથેના સોદાથી KKRના પૂર્વ ડાયરેક્ટર ભડક્યા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/WbpGGQRo11701320089869/1701320309211.jpg)
હાર્દિક પંડયાના MI સાથેના સોદાથી KKRના પૂર્વ ડાયરેક્ટર ભડક્યા
જાડેજા પર પ્રતિબંધ મૂકાયો હતો, આ પ્રકારનો ટ્રેન્ડ લીંગ માટે ખતરનાકઃ ભટ્ટાચાર્ય
![કપડવંજ APMC ચૂંટણી પૂર્વે કિસાન પેનલના 7માંથી 6 સભ્યો ભાજપમાં જોડાયા કપડવંજ APMC ચૂંટણી પૂર્વે કિસાન પેનલના 7માંથી 6 સભ્યો ભાજપમાં જોડાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/ZBx8LNV441701319856860/1701320042563.jpg)
કપડવંજ APMC ચૂંટણી પૂર્વે કિસાન પેનલના 7માંથી 6 સભ્યો ભાજપમાં જોડાયા
પસંદગીનો કળશ કોના માથે ઢોળાશે તે વાતને લઇને સ્થાનિક રાજકારણ ગરમાયુ
![સુંદણ પાસે વાસદ પોલીસકારને અકસ્માત, એક હોમગાર્ડ જવાનનુ મોત, બે ઈજાગ્રસ્ત સુંદણ પાસે વાસદ પોલીસકારને અકસ્માત, એક હોમગાર્ડ જવાનનુ મોત, બે ઈજાગ્રસ્ત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/eiHQLrWyz1701319685787/1701319860126.jpg)
સુંદણ પાસે વાસદ પોલીસકારને અકસ્માત, એક હોમગાર્ડ જવાનનુ મોત, બે ઈજાગ્રસ્ત
વહેલી સવારે બોલેરો કારનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી
![નાણાંના અભાવે વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ગોકળગાયની ગતિએઃ કોંગ્રેસ નાણાંના અભાવે વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ગોકળગાયની ગતિએઃ કોંગ્રેસ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/JjTzXXv341701316579437/1701316848212.jpg)
નાણાંના અભાવે વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ગોકળગાયની ગતિએઃ કોંગ્રેસ
નવા બજેટ આડે બાકી રહેલાં 4 મહિનામાં 90 રોડ ક્યાંથી બનશે તેવો મ્યુનિ.કોંગ્રેસનો સવાલ
![ચારેબાજુથી પાણી આવતાં લાંભાનું તળાવ ઓવરફ્લો થઇ જતાં મ્યુનિ.ની દોડધામ ચારેબાજુથી પાણી આવતાં લાંભાનું તળાવ ઓવરફ્લો થઇ જતાં મ્યુનિ.ની દોડધામ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/eatXyY8oS1701316299068/1701316530254.jpg)
ચારેબાજુથી પાણી આવતાં લાંભાનું તળાવ ઓવરફ્લો થઇ જતાં મ્યુનિ.ની દોડધામ
તળાવનું પાણી બગીચામાં અને વોક-વે ઉપર ફરી વળ્યું : કોની બેદરકારી તે બાબતે મ્યુનિ. અસ્પષ્ટ
![ઇસરોના વૈજ્ઞાનિક લલિતાંબિકાને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઇસરોના વૈજ્ઞાનિક લલિતાંબિકાને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/N7Kq7p3Jz1701316091618/1701316238620.jpg)
ઇસરોના વૈજ્ઞાનિક લલિતાંબિકાને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર
લલિતામ્બિકાએ 2018માં ફ્રાન્સની નેશનલ સ્પેસ એજન્સી સાથે કામ કર્યું હતું
![વધુ 5 વર્ષ માટે 81.35 કરોડ ગરીબોને મફત અનાજ મળશે વધુ 5 વર્ષ માટે 81.35 કરોડ ગરીબોને મફત અનાજ મળશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/yQdmWrrit1701315796750/1701316063308.jpg)
વધુ 5 વર્ષ માટે 81.35 કરોડ ગરીબોને મફત અનાજ મળશે
સરકારની તિજોરી પર ₹11.80 લાખ કરોડનો બોજ પડશે
![તૃષ્ટિકરણ, ઘૂસણખોરી, રાજ્કીય હિંસાના મુદ્દાઓ પર મમતા બેનર્જી પર આકરા પ્રહારો તૃષ્ટિકરણ, ઘૂસણખોરી, રાજ્કીય હિંસાના મુદ્દાઓ પર મમતા બેનર્જી પર આકરા પ્રહારો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/MYmA3b87z1701315563834/1701315781796.jpg)
તૃષ્ટિકરણ, ઘૂસણખોરી, રાજ્કીય હિંસાના મુદ્દાઓ પર મમતા બેનર્જી પર આકરા પ્રહારો
કોલકતામાં જંગી જાહેરસભામાં ગૃહપ્રધાનનો હુંકાર
![આક્રમક ચૂંટણી પ્રચાર પછી આજે તેલંગાણામાં મતદાન આક્રમક ચૂંટણી પ્રચાર પછી આજે તેલંગાણામાં મતદાન](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/szPq42YTD1701315337481/1701315557433.jpg)
આક્રમક ચૂંટણી પ્રચાર પછી આજે તેલંગાણામાં મતદાન
વિધાનસભાની 119 બેઠક માટે 3.26 કરોડ મતદાતા વોટ આપશે
![સુરત ડાયમંડ બુર્સમાં વેપારના શુભ સંકેત, પ્રથમ સપ્તાહમાં જ અંદાજથી વધુ પ્રતિસાદ સુરત ડાયમંડ બુર્સમાં વેપારના શુભ સંકેત, પ્રથમ સપ્તાહમાં જ અંદાજથી વધુ પ્રતિસાદ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/ZYv2id_hH1701239046321/1701239312152.jpg)
સુરત ડાયમંડ બુર્સમાં વેપારના શુભ સંકેત, પ્રથમ સપ્તાહમાં જ અંદાજથી વધુ પ્રતિસાદ
કિરણ જેમ્સ જેવી કંપનીઓની 2 ટકા કમિશનની ઓફરોથી ગુજરાત-મુંબઇના બ્રોકર્સ અને ટ્રેડર્સ આકર્ષાયા
![વાઇબ્રન્ટ ટેક્સટાઈલ એક્સપો2023’નો દુબઈમાં શુભારંભ વાઇબ્રન્ટ ટેક્સટાઈલ એક્સપો2023’નો દુબઈમાં શુભારંભ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/Vz7ixRJTn1701238873439/1701238999424.jpg)
વાઇબ્રન્ટ ટેક્સટાઈલ એક્સપો2023’નો દુબઈમાં શુભારંભ
સુરતના ઉદ્યોગકારોને વૈશ્વિકસ્તરે પ્રોડકટને ડિસ્પ્લે કરવાની તક
![ગળતેશ્વરના મેનપુરા ગામ નજીક ટ્રિપલ અકસ્માતમાં 30 ઈજાગ્રસ્ત ગળતેશ્વરના મેનપુરા ગામ નજીક ટ્રિપલ અકસ્માતમાં 30 ઈજાગ્રસ્ત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/d0_J3Rd341701238462150/1701238831340.jpg)
ગળતેશ્વરના મેનપુરા ગામ નજીક ટ્રિપલ અકસ્માતમાં 30 ઈજાગ્રસ્ત
અકસ્માતની જાણ થતાં પહોંચેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
![ભારતમાં કામ કરતા પાક. કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર ભારતમાં કામ કરતા પાક. કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/M27zsV0hG1701238231074/1701238407171.jpg)
ભારતમાં કામ કરતા પાક. કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
આટલું સંકુચિત ન વિચારો; સુપ્રીમની ટિપ્પણી
![સોશિયલ મીડિયાની માહિતી PILમાં દલીલનો હિસ્સો ન હોઇ શકેઃ બોમ્બે HC સોશિયલ મીડિયાની માહિતી PILમાં દલીલનો હિસ્સો ન હોઇ શકેઃ બોમ્બે HC](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/P4xppufL01701238003354/1701238195714.jpg)
સોશિયલ મીડિયાની માહિતી PILમાં દલીલનો હિસ્સો ન હોઇ શકેઃ બોમ્બે HC
મહારાષ્ટ્રનાં જળાશયો પર સુરક્ષાના પગલાંની માગણી કરતી અરજી ફગાવી
![સ્પેસ સ્ટેશનના નિર્માણમાં ભારતને સહયોગ કરવા અમે તૈયારઃ નાસા સ્પેસ સ્ટેશનના નિર્માણમાં ભારતને સહયોગ કરવા અમે તૈયારઃ નાસા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/eMWJVn8GX1701237825184/1701237970220.jpg)
સ્પેસ સ્ટેશનના નિર્માણમાં ભારતને સહયોગ કરવા અમે તૈયારઃ નાસા
નાસાના વડા બિલ નેલ્સન ઇસરો વડામથકની મુલાકાત લેશે
![સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને કહ્યું: ‘તમારો હાથ આમળવો પડશે’ સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને કહ્યું: ‘તમારો હાથ આમળવો પડશે’](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/dvpi5ikUD1701237561591/1701237741034.jpg)
સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને કહ્યું: ‘તમારો હાથ આમળવો પડશે’
RRTS પ્રોજેક્ટ માટે ફંડ આપવામાં વિલંબ કરતાં દિલ્હી સરકારને ફરી સુપ્રીમ કોર્ટે ઝાટકી
![સુપ્રીમે ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી પરનો સ્ટે દૂર કર્યો સુપ્રીમે ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી પરનો સ્ટે દૂર કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/xxDXPzdbq1701237156908/1701237530965.jpg)
સુપ્રીમે ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી પરનો સ્ટે દૂર કર્યો
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે 12મી ઓગસ્ટે ચૂંટણી પર સ્ટે મૂક્યો હતો
![શાળાના અભ્યાસક્રમમાં CPR ટ્રેનિંગને સામેલ કરવાની અરજી સુપ્રીમે ફગાવી શાળાના અભ્યાસક્રમમાં CPR ટ્રેનિંગને સામેલ કરવાની અરજી સુપ્રીમે ફગાવી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/lZ43XZ-WY1701236932864/1701237130777.jpg)
શાળાના અભ્યાસક્રમમાં CPR ટ્રેનિંગને સામેલ કરવાની અરજી સુપ્રીમે ફગાવી
‘સરકારને શૈક્ષણિક નીતિ અંગેની બાબતોનો નિર્ણય લેવા નિર્દેશ આપી ન શકાય’
![કેરળના રાજ્યપાલે આખરે 8 પેન્ડિંગ બિલને મંજૂરી આપી કેરળના રાજ્યપાલે આખરે 8 પેન્ડિંગ બિલને મંજૂરી આપી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/gxHH_f-qe1701236785804/1701236909981.jpg)
કેરળના રાજ્યપાલે આખરે 8 પેન્ડિંગ બિલને મંજૂરી આપી
સાત બિલોને રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત રાખ્યાં
![તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/KhkhPhIHB1701235726042/1701235942601.jpg)
તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત
૩૦મીએ મતદાન અને ત્રીજા ડિસેમ્બરે પરિણામ જાહેર થશે
![બુમરાહની સાંકેતિક સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક અટકળો મંડાઈ બુમરાહની સાંકેતિક સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક અટકળો મંડાઈ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/sU0Asmdpe1701235525389/1701235679672.jpg)
બુમરાહની સાંકેતિક સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક અટકળો મંડાઈ
બુમરાહે પોસ્ટમાં લખ્યું- ક્યારેક મૌન સૌથી શ્રેષ્ઠ જવાબ હોય છે
![પીસીબીએ એશિયા કપમાં ચાર્ટર્ડ ફ્લાઈટ માટે એસીસી પાસે વધારાનું વળતર માંગ્યું પીસીબીએ એશિયા કપમાં ચાર્ટર્ડ ફ્લાઈટ માટે એસીસી પાસે વધારાનું વળતર માંગ્યું](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/oH6gZ05MH1701235226833/1701235509465.jpg)
પીસીબીએ એશિયા કપમાં ચાર્ટર્ડ ફ્લાઈટ માટે એસીસી પાસે વધારાનું વળતર માંગ્યું
પાક. બોર્ડે હાયબ્રિડ મોડેલ પર સહમતિ દર્શાવી હોવાથી વધુ નાણાં આપવાનો એસીસી નો ઈનકાર
![વર્લ્ડ કપમાં કોહલી આઉટ થતાં સ્ટેડિયમ શાંત લાયબ્રેરીમાં ફેરવાઈ ગયું હતું: પેટ કમિન્સ વર્લ્ડ કપમાં કોહલી આઉટ થતાં સ્ટેડિયમ શાંત લાયબ્રેરીમાં ફેરવાઈ ગયું હતું: પેટ કમિન્સ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/H5iYRP1IA1701234952549/1701235212504.jpg)
વર્લ્ડ કપમાં કોહલી આઉટ થતાં સ્ટેડિયમ શાંત લાયબ્રેરીમાં ફેરવાઈ ગયું હતું: પેટ કમિન્સ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટને વર્લ્ડ કપમાં તેની સૌથી યાદગાર પળ વિશે જણાવ્યું
![નિવૃત્તિની ઉતાવળ નથી, 80 વર્ષ સુધી કામ કરતી રહીશઃ રાની મુખરજી નિવૃત્તિની ઉતાવળ નથી, 80 વર્ષ સુધી કામ કરતી રહીશઃ રાની મુખરજી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/_T9dVEGi21701234585649/1701234924946.jpg)
નિવૃત્તિની ઉતાવળ નથી, 80 વર્ષ સુધી કામ કરતી રહીશઃ રાની મુખરજી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે કોઈ એક્ટરનું મૂલ્યાંકન તેની ઉમરના આધારે થતું નથી
![‘એિનમલ’ સાથે સીધી ટક્કર મામલે ‘સેમ બહાદુર’ની ખેલિદલી ‘એિનમલ’ સાથે સીધી ટક્કર મામલે ‘સેમ બહાદુર’ની ખેલિદલી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/N3DHQf_DH1701234108660/1701234578022.jpg)
‘એિનમલ’ સાથે સીધી ટક્કર મામલે ‘સેમ બહાદુર’ની ખેલિદલી
અમે બંને એકબીજાની સામે નહીં, હિન્દી સિનેમા માટે રમીએ છીએઃ વિકી કૌશલ
![13 વર્ષના બાળકનો આઈડિયા સાંભળી બચ્ચને કહ્યું, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે 13 વર્ષના બાળકનો આઈડિયા સાંભળી બચ્ચને કહ્યું, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/Rf2UPbTM11701233085934/1701233344171.jpg)
13 વર્ષના બાળકનો આઈડિયા સાંભળી બચ્ચને કહ્યું, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે
આઢમા ધોરણમાં અભ્યાસ કરતાં હૈદરાબાદના નમિશે ‘કૌન બનેગા કરોડપતિ'માં શૂઝ કંપની તે શરૂકરવાનો આઈડિયા શેર કર્યો હતો
![ટનલમાંથી શ્રમિકોના રેસ્ક્યુ પર ફિલ્મ બનાવવા અક્ષયનો પ્લાન? ટનલમાંથી શ્રમિકોના રેસ્ક્યુ પર ફિલ્મ બનાવવા અક્ષયનો પ્લાન?](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/6N8Ni6BOm1701232763652/1701233086541.jpg)
ટનલમાંથી શ્રમિકોના રેસ્ક્યુ પર ફિલ્મ બનાવવા અક્ષયનો પ્લાન?
રાનીગંજ બાદ વધુ એક મિશનઃ ટનલ એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સના રોલમાં અક્ષય કુમાર જોવા મળે તેવી શક્યતા
![‘દીપિકા પાદુકોણ JNUમાં ગઈ હોવાથી ‘છપાક’ ફલોપ થઈ’ ‘દીપિકા પાદુકોણ JNUમાં ગઈ હોવાથી ‘છપાક’ ફલોપ થઈ’](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/f7uf9uCg71701230136891/1701230555037.jpg)
‘દીપિકા પાદુકોણ JNUમાં ગઈ હોવાથી ‘છપાક’ ફલોપ થઈ’
દીપિકાએ JNUના પ્રદર્શનકારીઓનું સમર્થન કરતા ફિલ્મની સ્ટોરી સાઈડલાઈન થઈ: ડાયરેક્ટર મેઘના ગુલઝાર