CATEGORIES
فئات
![શાન્ટોની સદી, કિવિ સામે બાંગ્લાદેશ જંગી સરસાઈ તરફ અગ્રેસર શાન્ટોની સદી, કિવિ સામે બાંગ્લાદેશ જંગી સરસાઈ તરફ અગ્રેસર](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/fsMGpLLUN1701408534490/1701408872632.jpg)
શાન્ટોની સદી, કિવિ સામે બાંગ્લાદેશ જંગી સરસાઈ તરફ અગ્રેસર
પ્રથમ ટેસ્ટઃ સાત રનથી સરસાઈ ગુમાવ્યા બાદ બીજા દાવમાં બાંગ્લાદેશના 3/212, શાન્ટો 104*
![પાંચ રાષ્ટ્રોની હોકી ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત ભારતનો સુકાની રહેશે પાંચ રાષ્ટ્રોની હોકી ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત ભારતનો સુકાની રહેશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/izJ52ppxY1701408057116/1701408522598.jpg)
પાંચ રાષ્ટ્રોની હોકી ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત ભારતનો સુકાની રહેશે
સ્પેનમાં 15થી 22 ડિસે. વચ્ચે આયોજન, ભારતની 24 સભ્યોની ટીમ જાહેર
![નામિબિયા બાદ યુગાન્ડા પણ ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું નામિબિયા બાદ યુગાન્ડા પણ ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/WKhRFvzNF1701407871279/1701408050478.jpg)
નામિબિયા બાદ યુગાન્ડા પણ ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું
ક્વોલિફાયર મેચમાં રવાન્ડા સામે નવ વિકેટે યુગાન્ડાએ જીત મેળવી
![‘થેરાપી બાદ મારી જાત પ્રત્યે વધુ ઉદાર બની’ ‘થેરાપી બાદ મારી જાત પ્રત્યે વધુ ઉદાર બની’](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/crljgMwWu1701407553507/1701407841487.jpg)
‘થેરાપી બાદ મારી જાત પ્રત્યે વધુ ઉદાર બની’
પોતાની જાતને સમજવા માટે મેન્ટલ થેરાપી લેવી જોઈએ : ફાતિમા સના શેખ
![જાપાન પ્રવાસ : ગુજરાત ડેલિગેશને કોબેના પ્રસિદ્ધ નોકુજી ટેમ્પલ, ઐતિહાસિક પોર્ટની મુલાકાત લીધી જાપાન પ્રવાસ : ગુજરાત ડેલિગેશને કોબેના પ્રસિદ્ધ નોકુજી ટેમ્પલ, ઐતિહાસિક પોર્ટની મુલાકાત લીધી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/Rort62h671701407253923/1701407533587.jpg)
જાપાન પ્રવાસ : ગુજરાત ડેલિગેશને કોબેના પ્રસિદ્ધ નોકુજી ટેમ્પલ, ઐતિહાસિક પોર્ટની મુલાકાત લીધી
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પ્રમોશનનો પાંચમો દિવસ : ગુજરાતનું ‘અમદાવાદ’ અને જાપાનના હ્યોગોનું ‘કોબે’ સિસ્ટર સિટીના બોન્ડથી જોડાયેલા છે PM મોદીએ 2012માં હ્યોગોની મુલાકાત વેળાએ જોયેલું અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું સપનું આજે ભારતમાં આકાર લઈ રહ્યું છેઃ CM ભૂપેન્દ્ર પટેલ
![આજથી હવામાનમાં પલટાની શક્યતા અમુક ભાગમાં વરસાદી માહોલ સર્જાશે આજથી હવામાનમાં પલટાની શક્યતા અમુક ભાગમાં વરસાદી માહોલ સર્જાશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/21VzyL33o1701406976851/1701407235052.jpg)
આજથી હવામાનમાં પલટાની શક્યતા અમુક ભાગમાં વરસાદી માહોલ સર્જાશે
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા બંગાળના ઉપસાગરમાં ચક્રવાત, અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતમાં વાદળો છવાશે
![સેમીકન્ડક્ટર ક્ષેત્રે 2 લાખથી વધુ નોકરીનું સર્જન કરવાનો લક્ષ્યાંક સેમીકન્ડક્ટર ક્ષેત્રે 2 લાખથી વધુ નોકરીનું સર્જન કરવાનો લક્ષ્યાંક](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/xOKKtp_Av1701406771706/1701406969722.jpg)
સેમીકન્ડક્ટર ક્ષેત્રે 2 લાખથી વધુ નોકરીનું સર્જન કરવાનો લક્ષ્યાંક
ડેડિકેટેડ પોલિસી શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત માઈક્રોન કંપનીનો સાણંદ પ્લાન્ટ ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રને નવી દિશા આપશે
![RR કાબેલ પર ITનું સર્ચ ચાલુઃ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા RR કાબેલ પર ITનું સર્ચ ચાલુઃ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/HZQJMMPiy1701406537361/1701406764090.jpg)
RR કાબેલ પર ITનું સર્ચ ચાલુઃ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
નિકાસ તેમજ સામેથી મળેલા હૂંડિયામણની તપાસ ચાલુ 40 કર્મચારીના ફોન જપ્ત, મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા એકત્ર
![રાહત : આજથી કોર્ટમાં રજૂ કરતા આરોપીને કોવિડ ટેસ્ટની જરૂર નહીં રાહત : આજથી કોર્ટમાં રજૂ કરતા આરોપીને કોવિડ ટેસ્ટની જરૂર નહીં](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/08wnd7KdO1701406107088/1701406522897.jpg)
રાહત : આજથી કોર્ટમાં રજૂ કરતા આરોપીને કોવિડ ટેસ્ટની જરૂર નહીં
WHOએ કોવિડના નિયંત્રણો હળવા કર્યાના છ મહિના બાદ આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કર્યો ઓગસ્ટ 2020થી ગૃહ વિભાગના નિર્દેશથી કોર્ટમાં રજૂ કરાતા તમામ કેદીઓના કોવિડ ટેસ્ટ ફરજિયાત હતા
![આણંદમાં જાણીતી કંપનીનું ડુપ્લિકેટ કાપડ વેચનાર 5 સામે કોપીરાઈટ હેઠળ ગુનો દાખલ આણંદમાં જાણીતી કંપનીનું ડુપ્લિકેટ કાપડ વેચનાર 5 સામે કોપીરાઈટ હેઠળ ગુનો દાખલ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/Q3jiycihQ1701405227940/1701406075613.jpg)
આણંદમાં જાણીતી કંપનીનું ડુપ્લિકેટ કાપડ વેચનાર 5 સામે કોપીરાઈટ હેઠળ ગુનો દાખલ
દુકાનોમાં રેમન્ડ લિમિટેડ કંપનીના કાપડના ડુપ્લીકેટ કાપડ વેચતા હોવાની માહિતી
![શહેરનાં તમામ બ્રિજ રિપેર, રિસરફેસ અને રંગરોગાન કરી સજાવાશે શહેરનાં તમામ બ્રિજ રિપેર, રિસરફેસ અને રંગરોગાન કરી સજાવાશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/iRHx6Oxmm1701404912085/1701405201942.jpg)
શહેરનાં તમામ બ્રિજ રિપેર, રિસરફેસ અને રંગરોગાન કરી સજાવાશે
શહેરમા ફ્લાયઓવર,અંડરપાસ મળી 84 બ્રિજ મ્યુનિ.માં લાંબા સમય બાદ વિવિધ ખાતાઓની 1282 ખાલી જગ્યા ભરવા શાસક ભાજપનો નિર્ણય
![ડેવલપમેન્ટને રોકીશું તો નવા અપગ્રેડેશન્સ અટકી જશેઃ હાઇકોર્ટ ડેવલપમેન્ટને રોકીશું તો નવા અપગ્રેડેશન્સ અટકી જશેઃ હાઇકોર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/TI8VrNuVv1701401819975/1701402010199.jpg)
ડેવલપમેન્ટને રોકીશું તો નવા અપગ્રેડેશન્સ અટકી જશેઃ હાઇકોર્ટ
વી.એસ. હોસ્પિટલના ડિમોલિશન સામેની રિટ હાઇકોર્ટના વલણ બાદ પરત ખેંચાઈ
![ક્રુડ $80ની નીચે સ્થિર થશે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર શક્ય ક્રુડ $80ની નીચે સ્થિર થશે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર શક્ય](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/C6iUDedXS1701401517782/1701401748187.jpg)
ક્રુડ $80ની નીચે સ્થિર થશે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર શક્ય
ક્રુડ $80ની નીચે સ્થિર થશે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર શક્ય
![વિદેશ નહીં, ભારતમાં જ ‘ડેસ્ટિનેશન વેડિંગ’નો ટ્રેન્ડ વિદેશ નહીં, ભારતમાં જ ‘ડેસ્ટિનેશન વેડિંગ’નો ટ્રેન્ડ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/O3mNnuj8f1701401082760/1701401472834.jpg)
વિદેશ નહીં, ભારતમાં જ ‘ડેસ્ટિનેશન વેડિંગ’નો ટ્રેન્ડ
નવો ટ્રેન્ડ: લગ્નો માટે ભારતમાં રાજસ્થાન, ગોવા, મહાબલીપુરમ, કેરળ, લોનાવાલાનું આકર્ષણ
![દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.6%, સૌથી ઝડપી વૃદ્ધિ દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.6%, સૌથી ઝડપી વૃદ્ધિ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/5KYa_e8Za1701400728179/1701401053522.jpg)
દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.6%, સૌથી ઝડપી વૃદ્ધિ
જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો ગ્રોથ 4.9%, અમેરિકાનો 5.9% ગયા વર્ષે આ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6 .2 ટકા રહ્યો હતો, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.8 ટકા હતો
![ટાટા ટેકનોલોજીનું લિસ્ટિંગ સાથે ₹53,315 કરોડનું માર્કેટ કેપ ટાટા ટેકનોલોજીનું લિસ્ટિંગ સાથે ₹53,315 કરોડનું માર્કેટ કેપ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/ls4pF59Xz1701400192983/1701400712104.jpg)
ટાટા ટેકનોલોજીનું લિસ્ટિંગ સાથે ₹53,315 કરોડનું માર્કેટ કેપ
શેરનો ભાવ પ્રથમ દિવસે 163% પ્રીમિયમે, ગાંધાર 78% વધીને બંધ
![બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીસફેદ રણની મુલાકાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીસફેદ રણની મુલાકાતે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/BznI59INv1701325506719/1701325647494.jpg)
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીસફેદ રણની મુલાકાતે
બાબાએ સેનાના જવાનોને મળી તેમની દેસસેવાને બિરદાવી
![ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી નિયમના ભંગ બદલ 9 પર સેબીનો 2 વર્ષનો પ્રતિબંધ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી નિયમના ભંગ બદલ 9 પર સેબીનો 2 વર્ષનો પ્રતિબંધ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/zGg3Q3Rw71701325148240/1701325488963.jpg)
ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી નિયમના ભંગ બદલ 9 પર સેબીનો 2 વર્ષનો પ્રતિબંધ
બે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરે છ અનરજિસ્ટર્ડ ફર્મ માટે કામ કર્યું અને ક્લાયન્ટ્સ પાસેથી ₹8 કરોડની ફી વસૂલી
![રિક્ષાની રાહ જોઈ રહેલાં શિક્ષિકાનાં ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ રિક્ષાની રાહ જોઈ રહેલાં શિક્ષિકાનાં ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/teMT_GrpY1701324940934/1701325129719.jpg)
રિક્ષાની રાહ જોઈ રહેલાં શિક્ષિકાનાં ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ
ગાંધીનગર સેકટર - 7 પોલીસે ગુનો દાખલ કર્યો
![દાંતીવાડા ડેમનો ગેટ વળી ગયો : રોજનું 302 ક્યુસેક પાણી બનાસમાં વહી રહ્યું છે દાંતીવાડા ડેમનો ગેટ વળી ગયો : રોજનું 302 ક્યુસેક પાણી બનાસમાં વહી રહ્યું છે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/awSXutYlw1701324700206/1701324937082.jpg)
દાંતીવાડા ડેમનો ગેટ વળી ગયો : રોજનું 302 ક્યુસેક પાણી બનાસમાં વહી રહ્યું છે
ગેટ બંધ કરવાનો રોડ એક ફૂટ જેટલો બેન્ડ થઈ જતાં તકલીફ સર્જાઈ
![વડોદરામાં ફાયરસેફ્ટિની સુવિધા વિનાના જ્વેલર્સનો શો રૂમ સીલ વડોદરામાં ફાયરસેફ્ટિની સુવિધા વિનાના જ્વેલર્સનો શો રૂમ સીલ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/079bGZKq01701324127565/1701324456684.jpg)
વડોદરામાં ફાયરસેફ્ટિની સુવિધા વિનાના જ્વેલર્સનો શો રૂમ સીલ
અમિતાબ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના નાણાં છે, ફાયર સેટિ સુવિદ્યા કરાવતી નથી? : કલ્યાણ જ્વેલર્સને અધિકારીનો સવાલ
![સચિન જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગઃ 25 દાઝ્યા, ત્રણ ગંભીર સચિન જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગઃ 25 દાઝ્યા, ત્રણ ગંભીર](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/utByist2V1701323698194/1701324071352.jpg)
સચિન જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગઃ 25 દાઝ્યા, ત્રણ ગંભીર
રાતે કેમિકલ ટેન્કમાં લિકેજને પગલે આગ ફાટી નીકળી
![રાજ્યપાલો રાષ્ટ્રપતિને બિલો ક્યારે મોકલી શકે તેની ગાઇડલાઇન ઘડવા SCની વિચારણા રાજ્યપાલો રાષ્ટ્રપતિને બિલો ક્યારે મોકલી શકે તેની ગાઇડલાઇન ઘડવા SCની વિચારણા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/CWZrcV3G41701323274043/1701323690999.jpg)
રાજ્યપાલો રાષ્ટ્રપતિને બિલો ક્યારે મોકલી શકે તેની ગાઇડલાઇન ઘડવા SCની વિચારણા
વિવાદ: કેરળના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે મળીને બિલોનો ઉકેલ લાવેઃસુપ્રીમ કોર્ટ
![ઈમરાન ખાન પક્ષની આંતરિક ચૂંટણી નહીં લડેઃ ગોહર ખાન લડશે ઈમરાન ખાન પક્ષની આંતરિક ચૂંટણી નહીં લડેઃ ગોહર ખાન લડશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/jAgOed1Ct1701323126546/1701323269977.jpg)
ઈમરાન ખાન પક્ષની આંતરિક ચૂંટણી નહીં લડેઃ ગોહર ખાન લડશે
પૂર્વ પીએમ નવાઝ શરીફને ભ્રષ્ટાચારના બે કેસમાં નિર્દોષ
![કોરોના વખતે સંક્રમિત મહિલાઓમાં પ્રિમેચ્યોર ડિલિવરી વધીઃ રિસર્ચ કોરોના વખતે સંક્રમિત મહિલાઓમાં પ્રિમેચ્યોર ડિલિવરી વધીઃ રિસર્ચ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/PZMapitZz1701322907437/1701323122738.jpg)
કોરોના વખતે સંક્રમિત મહિલાઓમાં પ્રિમેચ્યોર ડિલિવરી વધીઃ રિસર્ચ
વેક્સિન થી USમાં હજારો પ્રિમેચ્યોર ડિલિવરી અટકી હોવાની શક્યતા: અભ્યાસ
![‘સિચ્યુએશનશિપ’, ‘સ્વિફ્ટી’ અને ‘ડિઇન્ફ્લુએન્સિંગ’ જેવાં શબ્દો સામેલ ‘સિચ્યુએશનશિપ’, ‘સ્વિફ્ટી’ અને ‘ડિઇન્ફ્લુએન્સિંગ’ જેવાં શબ્દો સામેલ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/FbNwT2rbY1701322622265/1701322904024.jpg)
‘સિચ્યુએશનશિપ’, ‘સ્વિફ્ટી’ અને ‘ડિઇન્ફ્લુએન્સિંગ’ જેવાં શબ્દો સામેલ
ઓક્સફર્ડના ‘વર્ડ ઓફ ધ યર’ માટે આઠ શબ્દની પસંદગી
![ચેન્નાઈથી પાલીતાણા આવી રહેલી ટ્રેનમાં 90 મુસાફરોને ફૂડ પોઈઝનિંગ ચેન્નાઈથી પાલીતાણા આવી રહેલી ટ્રેનમાં 90 મુસાફરોને ફૂડ પોઈઝનિંગ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/8todJGJiL1701322426943/1701322618462.jpg)
ચેન્નાઈથી પાલીતાણા આવી રહેલી ટ્રેનમાં 90 મુસાફરોને ફૂડ પોઈઝનિંગ
પાલીતાણામાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહેલા ભારત ગૌરવ ટ્રેનના મુસાફરો પૂણેમાં ભોજન બાદ બીમાર
![શ્રમિકો ટનલમાં 2-કિમીના પટમાં વોકિંગ, યોગા કરતા અને મોબાઇલ ગેમ્સ રમતા શ્રમિકો ટનલમાં 2-કિમીના પટમાં વોકિંગ, યોગા કરતા અને મોબાઇલ ગેમ્સ રમતા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/oY4sNqd7O1701322151823/1701322422989.jpg)
શ્રમિકો ટનલમાં 2-કિમીના પટમાં વોકિંગ, યોગા કરતા અને મોબાઇલ ગેમ્સ રમતા
સેફ્ટી ઓડિટ પછી સિલ્ક્યારા ટનલનું કામ ફરી ચાલુ થશે
![હેટ સ્પીચ માટે દેશભરમાં વહીવટી વ્યવસ્થા તૈયાર કરવા સુપ્રીમનો સંકેત હેટ સ્પીચ માટે દેશભરમાં વહીવટી વ્યવસ્થા તૈયાર કરવા સુપ્રીમનો સંકેત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/S3UFfgoiv1701321766480/1701322147001.jpg)
હેટ સ્પીચ માટે દેશભરમાં વહીવટી વ્યવસ્થા તૈયાર કરવા સુપ્રીમનો સંકેત
નોડલ અધિકારીઓની નિમણૂક નહીં કરવા બદલ ગુજરાત સહિત ચાર રાજ્યને નોટિસ
![દિલ્હી-મુંબઈના 60% લોકો પ્રદૂષણને કારણે શહેર બદલવા ઇચ્છુકઃ સર્વે દિલ્હી-મુંબઈના 60% લોકો પ્રદૂષણને કારણે શહેર બદલવા ઇચ્છુકઃ સર્વે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1521388/RKgJk3a2c1701321396830/1701321763304.jpg)
દિલ્હી-મુંબઈના 60% લોકો પ્રદૂષણને કારણે શહેર બદલવા ઇચ્છુકઃ સર્વે
90 ટકા લોકોએ પ્રદૂષણથી ખાંસી અને શ્વાસ સંબંધિત સમસ્યા હોવાનું સ્વીકાર્યું 35 ટકા લોકોએ પ્રદૂષણને કારણે કસરત અને મોર્નિંગ વોકની પ્રવૃત્તિ બંધ કરી