CATEGORIES
فئات
![ગાંધીનગરના પોર-ઝુંડાલમાં કેફી સિરપની 149 બોટલો સાથે 3 ઝબ્બે ગાંધીનગરના પોર-ઝુંડાલમાં કેફી સિરપની 149 બોટલો સાથે 3 ઝબ્બે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/d1V9NTVdc1701496671037/1701496832586.jpg)
ગાંધીનગરના પોર-ઝુંડાલમાં કેફી સિરપની 149 બોટલો સાથે 3 ઝબ્બે
પોલીસે 20 હજારથી વધુની કિંમતની શંકાસ્પદ દવાનો જથ્થો કબજે કરી ગુનો દાખલ કર્યો
![કલોલમાં શંકાસ્પદ આયુર્વેદિક પીણાંસિરપની 204 બોટલ સાથે 4જણા ઝડપાયા કલોલમાં શંકાસ્પદ આયુર્વેદિક પીણાંસિરપની 204 બોટલ સાથે 4જણા ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/Ae3aqkGDL1701496390406/1701496642997.jpg)
કલોલમાં શંકાસ્પદ આયુર્વેદિક પીણાંસિરપની 204 બોટલ સાથે 4જણા ઝડપાયા
રૂ.30 હજારનું ગેરકાયદે પીણું કબજે કરી પોલીસે વધુ તપાસ માટે ગુનો દાખલ કરાયો
![ગાંધીનગરમાં ઢોરવાડાનું RCC ફ્લોરિંગ ગાયોવાછરડાં માટે યમદૂત! ગાંધીનગરમાં ઢોરવાડાનું RCC ફ્લોરિંગ ગાયોવાછરડાં માટે યમદૂત!](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/USdYCvPkO1701496096272/1701496364671.jpg)
ગાંધીનગરમાં ઢોરવાડાનું RCC ફ્લોરિંગ ગાયોવાછરડાં માટે યમદૂત!
સ્થાયી સમિતિ ચેરમેનની મુલાકાતમાં ગોવાળો સહિતના સ્ટાફની અનિયમિતતા બહાર આવી
![સુરતમાંથી શંકાસ્પદ નશાકારક સિરપની 2155 બોટલો જપ્ત સુરતમાંથી શંકાસ્પદ નશાકારક સિરપની 2155 બોટલો જપ્ત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/LTv8N5gsT1701495820784/1701496050334.jpg)
સુરતમાંથી શંકાસ્પદ નશાકારક સિરપની 2155 બોટલો જપ્ત
તંત્રની કાર્યવાહી: વરાછા, અમરોલી, કતારગામ, સરથાણા વિસ્તારમાં મેડિકલ સ્ટોર્સ, પાનના ગલ્લા તેમજ દુકાનો પર છાપા માર્યા
![યુદ્ધવિરામ પૂરું થતાં જ ગાઝા પર ઇઝરાયેલના હવાઇ હુમલા યુદ્ધવિરામ પૂરું થતાં જ ગાઝા પર ઇઝરાયેલના હવાઇ હુમલા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/AunmRHYO91701495559590/1701495771628.jpg)
યુદ્ધવિરામ પૂરું થતાં જ ગાઝા પર ઇઝરાયેલના હવાઇ હુમલા
યુધ્ધ: ઈઝરાયેલે દક્ષિણ ગાઝાનું ખાન યુનિસ શહેર ખાલી કરવા પેમ્ફલેટ દ્વારા ચેતવણી આપી
![કોંગ્રેસમાં વધુ મહિલા નેતાઓને સામેલ કરવા રાહુલ ગાંધીની હાકલ કોંગ્રેસમાં વધુ મહિલા નેતાઓને સામેલ કરવા રાહુલ ગાંધીની હાકલ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/kCHMn-DIz1701495335054/1701495541010.jpg)
કોંગ્રેસમાં વધુ મહિલા નેતાઓને સામેલ કરવા રાહુલ ગાંધીની હાકલ
આગામી 10 વર્ષમાં 50 ટકા મહિલા સીએમ રાખવાનું લક્ષ્ય
![પાક-બાંગ્લાદેશની સરહદો પર ફેન્સિંગનું કામ બે વર્ષમાં પુરું કરાશેઃ અમિત શાહ પાક-બાંગ્લાદેશની સરહદો પર ફેન્સિંગનું કામ બે વર્ષમાં પુરું કરાશેઃ અમિત શાહ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/YnBQLJT7O1701494947562/1701495320140.jpg)
પાક-બાંગ્લાદેશની સરહદો પર ફેન્સિંગનું કામ બે વર્ષમાં પુરું કરાશેઃ અમિત શાહ
ભારત નક્સલવાદ નાબૂદ કરવાની અણી પર છે
![બેંગલુરુમાં 68 સ્કૂલોમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી અફરાતફરી બેંગલુરુમાં 68 સ્કૂલોમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી અફરાતફરી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/_evbDz8yX1701494795210/1701494935978.jpg)
બેંગલુરુમાં 68 સ્કૂલોમાં બોમ્બ વિસ્ફોટની ધમકીથી અફરાતફરી
વિધાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા, તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુઓ ન મળી
![બિલોનો વિવાદ મુખ્યમંત્રી સાથે બેસીને ઉકેલોઃ તમિળનાડુના રાજ્યપાલને સૂચન બિલોનો વિવાદ મુખ્યમંત્રી સાથે બેસીને ઉકેલોઃ તમિળનાડુના રાજ્યપાલને સૂચન](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/xm3oyWn5t1701494336962/1701494781599.jpg)
બિલોનો વિવાદ મુખ્યમંત્રી સાથે બેસીને ઉકેલોઃ તમિળનાડુના રાજ્યપાલને સૂચન
રાજ્યપાલ ધારાસભાએ પુનઃસ્વીકારેલા બિલ રાષ્ટ્રપતિને ના મોકલી શકેઃ સુપ્રીમ ગવર્નર કોઈ બિલ પરત મોકલે તેનો અર્થ તેને અટકાવ્યું એવો ના કરાય
![ATFના ભાવ 4.6% ઘટ્યાં કોમર્શિયલ LPG ₹21 મોંઘો ATFના ભાવ 4.6% ઘટ્યાં કોમર્શિયલ LPG ₹21 મોંઘો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/QvU8eA9WE1701493976687/1701494330935.jpg)
ATFના ભાવ 4.6% ઘટ્યાં કોમર્શિયલ LPG ₹21 મોંઘો
ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
![પીસીબીએ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા સલમાન બટ્ટને પસંદગી પેનલમાં સામેલ કર્યો પીસીબીએ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા સલમાન બટ્ટને પસંદગી પેનલમાં સામેલ કર્યો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/NrRIRiT5v1701493733942/1701493897747.jpg)
પીસીબીએ સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા સલમાન બટ્ટને પસંદગી પેનલમાં સામેલ કર્યો
2010માં પાક.-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગ બદલ બટ્ટને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરાયો હતો
![કે એસ ભરત આફ્રિકા સામે ઈન્ડિયા એનો કેપ્ટન જાહેર કે એસ ભરત આફ્રિકા સામે ઈન્ડિયા એનો કેપ્ટન જાહેર](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/IccM5JUhq1701493437158/1701493731097.jpg)
કે એસ ભરત આફ્રિકા સામે ઈન્ડિયા એનો કેપ્ટન જાહેર
આફ્રિકા-એ સામે બે ચાર દિવસીય મેચ માટે બે ટીમનું એલાન
![વિકસિત રાષ્ટ્ર બનાવવા યાત્રાને જનઆંદોલન બનાવોઃ અમિત શાહ વિકસિત રાષ્ટ્ર બનાવવા યાત્રાને જનઆંદોલન બનાવોઃ અમિત શાહ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/T6LhM8BI91701492499645/1701493424798.jpg)
વિકસિત રાષ્ટ્ર બનાવવા યાત્રાને જનઆંદોલન બનાવોઃ અમિત શાહ
ગીરસોમનાથના ચાંડુવાવ ખાતે સંકલ્પ યાત્રામાં સંબોધન યાત્રા થકી 70 કરોડ નાગરિકો પાસે ઘર, ટોયલેટ, નળથી પાણી, વીજળી, આરોગ્ય સુરક્ષા કવચ સહિતના લાભો પહોંચાડવા પ્રયાસ
![ઢોર નિયંત્રણની સરકારી નીતિમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં હાઇકોર્ટ ઢોર નિયંત્રણની સરકારી નીતિમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં હાઇકોર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/QGGXgIod_1701492169451/1701492475608.jpg)
ઢોર નિયંત્રણની સરકારી નીતિમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં હાઇકોર્ટ
ગોપાલકોને હાલના તબક્કે કોઇ રાહત આપવા હાઇકોર્ટનો ઇનકાર મ્યુનિ. કોર્પોરેશન અને સરકાર દ્વારા હાઇકોર્ટના આદેશ મુજબ શું પગલાં લેવામાં આવ્યા એનો અહેવાલ રજૂ કરવા આદેશ
![કલોલી માં વહેળા પર બનાવેલા પુલ પર પાણીની પાઈપલાઇનો નાખવાથી જોખમ! કલોલી માં વહેળા પર બનાવેલા પુલ પર પાણીની પાઈપલાઇનો નાખવાથી જોખમ!](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/ULDy33IMH1701489649732/1701489914613.jpg)
કલોલી માં વહેળા પર બનાવેલા પુલ પર પાણીની પાઈપલાઇનો નાખવાથી જોખમ!
ભ્રષ્ટાચાર: રૂ. સાડા ચાર લાખના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો હતો જે આડેધડ ખોદી નાંખતા રોષ
![કપડવંજમાં નાણાં મેળવી આવાસ નહીં બનાવનાર 531 લાભાર્થીઓને નોટિસ કપડવંજમાં નાણાં મેળવી આવાસ નહીં બનાવનાર 531 લાભાર્થીઓને નોટિસ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/QtFNlCatK1701489443989/1701489628637.jpg)
કપડવંજમાં નાણાં મેળવી આવાસ નહીં બનાવનાર 531 લાભાર્થીઓને નોટિસ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કામ શરૂ કરવામાં ના આવતા કાર્યવાહી કરવામાં આવી
![સગીરા પર દુષ્કર્મ ગુજારનારને વીસ વર્ષની સજા ફટકારતી લુણાવાડા કોર્ટ સગીરા પર દુષ્કર્મ ગુજારનારને વીસ વર્ષની સજા ફટકારતી લુણાવાડા કોર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/ZiGiD9p8v1701489180119/1701489427229.jpg)
સગીરા પર દુષ્કર્મ ગુજારનારને વીસ વર્ષની સજા ફટકારતી લુણાવાડા કોર્ટ
15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી ગયો હતો
![કપડવંજ તાલુકાના વ્યાસવાસણા ગામમાં સર્વરોગ નિદાન કૅમ્પ યોજાયો કપડવંજ તાલુકાના વ્યાસવાસણા ગામમાં સર્વરોગ નિદાન કૅમ્પ યોજાયો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/9goPoQ4631701488902906/1701489147545.jpg)
કપડવંજ તાલુકાના વ્યાસવાસણા ગામમાં સર્વરોગ નિદાન કૅમ્પ યોજાયો
371 દર્દીઓએ જુદી જુદી બિમારી અંગેની સારવાર નિઃશુલ્ક મેળવી
![વિરપુરના સ્ટેટ હાઇવે ઉપર સાઇડોની સફાઇ હાથ ધરાઈ વિરપુરના સ્ટેટ હાઇવે ઉપર સાઇડોની સફાઇ હાથ ધરાઈ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/D5Pq7kvlf1701488638229/1701488893735.jpg)
વિરપુરના સ્ટેટ હાઇવે ઉપર સાઇડોની સફાઇ હાથ ધરાઈ
ઝાડી-ઝાંખરા ઉગવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે અગવડ પડતી હતી
![તરભ વાળીનાથ ધામની શિવલિંગ યાત્રાનું માતર અને ખેડામાં આગમન તરભ વાળીનાથ ધામની શિવલિંગ યાત્રાનું માતર અને ખેડામાં આગમન](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/MJAWEtRFy1701488036515/1701488632124.jpg)
તરભ વાળીનાથ ધામની શિવલિંગ યાત્રાનું માતર અને ખેડામાં આગમન
રબારી સમાજના અગ્રણીઓનું ભકિતભાવપૂર્વક સ્વાગત કરાયું
![આણંદમાં ધુમ્મસભર્યું વાતાવરણ, રાત્રી દરમિયાન ઠંડો પવન ફૂંકાયો આણંદમાં ધુમ્મસભર્યું વાતાવરણ, રાત્રી દરમિયાન ઠંડો પવન ફૂંકાયો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1523627/0ZMhqMEG-1701487847465/1701488034629.jpg)
આણંદમાં ધુમ્મસભર્યું વાતાવરણ, રાત્રી દરમિયાન ઠંડો પવન ફૂંકાયો
રાત્રીના સમયથી જ વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. વાતાવરણામાં ધુમ્મસનું પ્રમાણ વઘી જતાં રસ્તા ધૂંધળા બન્યા
![થરા યાર્ડ 5200 મણ કપાસની આવકથી ઊભરાયું, પ્રતિમણ 1441નો ભાવ પડ્યો થરા યાર્ડ 5200 મણ કપાસની આવકથી ઊભરાયું, પ્રતિમણ 1441નો ભાવ પડ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/PKP-qWeQL1701410968089/1701411135981.jpg)
થરા યાર્ડ 5200 મણ કપાસની આવકથી ઊભરાયું, પ્રતિમણ 1441નો ભાવ પડ્યો
પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતો પણ ખુશ થયા
![સુરતમાં ફાયરસેફટી મુદ્દે તંત્ર કડક બન્યુંઃ માર્કેટ સીલ કરાઈ સુરતમાં ફાયરસેફટી મુદ્દે તંત્ર કડક બન્યુંઃ માર્કેટ સીલ કરાઈ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/2AnW7bXAR1701410769905/1701410911639.jpg)
સુરતમાં ફાયરસેફટી મુદ્દે તંત્ર કડક બન્યુંઃ માર્કેટ સીલ કરાઈ
ફાયરસેફટી મુદ્દે કાર્યવાહીથી 150 દુકાનદારો દોડતા થયા
![નકલી કચેરી કૌભાંડ મામલે પોલીસ તપાસ માટે SITની રચના કરાઈ નકલી કચેરી કૌભાંડ મામલે પોલીસ તપાસ માટે SITની રચના કરાઈ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/Sh5aDQmyi1701410535675/1701410743436.jpg)
નકલી કચેરી કૌભાંડ મામલે પોલીસ તપાસ માટે SITની રચના કરાઈ
પોલીસે કાર્યપાલક ઈજનેરને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા
![શ્રમિકો દ્વિધામાં કામ પર પરત ફરવું કે તેમનાં ઘરે પાછા જવું શ્રમિકો દ્વિધામાં કામ પર પરત ફરવું કે તેમનાં ઘરે પાછા જવું](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/f1czs9KU51701410273514/1701410491291.jpg)
શ્રમિકો દ્વિધામાં કામ પર પરત ફરવું કે તેમનાં ઘરે પાછા જવું
સિલ્ક્યારા ટનલના તમામ શ્રમિકોને એઇમ્સે સંપૂર્ણ ફીટ જાહેર કર્યા ટર્નલ પર કામ ફરી શરૂ થવા અંગે પણ અનિશ્ચિતતા
![BSFએ ભારત-પાક બોર્ડર પર એન્ટિ ડ્રોન સિસ્ટમ તૈનાત કરી BSFએ ભારત-પાક બોર્ડર પર એન્ટિ ડ્રોન સિસ્ટમ તૈનાત કરી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/YsaB-dBG51701410121332/1701410249954.jpg)
BSFએ ભારત-પાક બોર્ડર પર એન્ટિ ડ્રોન સિસ્ટમ તૈનાત કરી
ફ્લડ લાઇટની જગ્યાએ એલઇડી લગાવાઇ; સરહદ પાર ખેતી કરતા લોકો માટે બાયોમેટ્રિક મશીન લગાવાશે
![હું રબર સ્ટેમ્પ કે યસમેન નથીઃ આરિફ મોહમ્મદ ખાન હું રબર સ્ટેમ્પ કે યસમેન નથીઃ આરિફ મોહમ્મદ ખાન](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/qp7izKCHM1701409943972/1701410098714.jpg)
હું રબર સ્ટેમ્પ કે યસમેન નથીઃ આરિફ મોહમ્મદ ખાન
સરકાર ખુલાસો કરવાની જગ્યાએ કોર્ટમાં ગઈ તેથી મેં સાત બિલો રાષ્ટ્રપતિને મોકલ્યા હતા
![₹2.23 લાખ કરોડનાં ખર્ચે વિમાનો, હેલિકોપ્ટર્સ ખરીદવામાં આવશે ₹2.23 લાખ કરોડનાં ખર્ચે વિમાનો, હેલિકોપ્ટર્સ ખરીદવામાં આવશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/PGZWcXYMy1701409538750/1701409784268.jpg)
₹2.23 લાખ કરોડનાં ખર્ચે વિમાનો, હેલિકોપ્ટર્સ ખરીદવામાં આવશે
97 તેજસ વિમાન અને 156 પ્રચંડ હેલિકોપ્ટર્સ ખરીદવા સંરક્ષણ સમિતિની મંજૂરી
![COP28: પર્યાવરણ કટોકટીનો ભોગ બનેલા દેશોને વળતર માટે સમજૂતી COP28: પર્યાવરણ કટોકટીનો ભોગ બનેલા દેશોને વળતર માટે સમજૂતી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/Z5Z6kbrBk1701409159321/1701409522968.jpg)
COP28: પર્યાવરણ કટોકટીનો ભોગ બનેલા દેશોને વળતર માટે સમજૂતી
સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઇ પહોંચ્યા
![ભારતમાં બાહ્ય વાયુ પ્રદૂષણને કારણે વર્ષે 22 લાખ લોકો મોતને ભેટે છે ભારતમાં બાહ્ય વાયુ પ્રદૂષણને કારણે વર્ષે 22 લાખ લોકો મોતને ભેટે છે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1522512/6_uRIz8uK1701408919469/1701409145892.jpg)
ભારતમાં બાહ્ય વાયુ પ્રદૂષણને કારણે વર્ષે 22 લાખ લોકો મોતને ભેટે છે
જીવાશ્મ ઇંધણના ઉપયોગથી થતું વાયુ પ્રદૂષણ વધુ ખતરનાક હોવાનું તારણ