CATEGORIES
فئات
![ચૈતર વસાવાને ભાજપમાં લઇ જવા ષડયંત્ર: MLAના પત્ની વર્ષાનો દાવો ચૈતર વસાવાને ભાજપમાં લઇ જવા ષડયંત્ર: MLAના પત્ની વર્ષાનો દાવો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/1ezD0v8yc1701229598560/1701229837916.jpg)
ચૈતર વસાવાને ભાજપમાં લઇ જવા ષડયંત્ર: MLAના પત્ની વર્ષાનો દાવો
ભરૂચથી લડશે તો જીતી જશે તેવા ભયથી ખોટા કેસ કરાયા પોતાના સમાજ માટે અવાજ ઉઠાવનારાને દબાવવાનો ભાજપનો પ્રયાસ MLA ઉમેશ મકવાણા
![સરકાર 10 દિવસમાં સરવે પૂરો કરીને નુકસાનીનું વળતર ચૂકવે સરકાર 10 દિવસમાં સરવે પૂરો કરીને નુકસાનીનું વળતર ચૂકવે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/_QlV9FjBb1701229295274/1701229552380.jpg)
સરકાર 10 દિવસમાં સરવે પૂરો કરીને નુકસાનીનું વળતર ચૂકવે
માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે કોંગ્રેસની માગ ગુજરાતમાં ખેડૂતોની પનોતી બેઠી છે, માવઠાથી ખેડૂત બરબાદ થયો : ચાવડા નુકસાનનો સરવે 48 કલાકમાં કેમ ડ્રોન દ્વારા કરાતો નથી?: મનીષ દોશી
![ગુજરાત રિન્યૂએબલ એનર્જી, સેમિકન્ડક્ટર ક્ષેત્રે હબ બનશે ગુજરાત રિન્યૂએબલ એનર્જી, સેમિકન્ડક્ટર ક્ષેત્રે હબ બનશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/F0ItJMU841701229067033/1701229260695.jpg)
ગુજરાત રિન્યૂએબલ એનર્જી, સેમિકન્ડક્ટર ક્ષેત્રે હબ બનશે
CMનો જાપાન પ્રવાસ । કંપનીના પાધિકારી સાથે બેઠક
![ઈન્દોર-અમદાવાદ હાઇવે ઉપર મેનપુરા પાસે બે ટ્રાવેલ્સ અને રિક્ષાનો ટ્રિપલ અકસ્માતઃ 30 ઘાયલ ઈન્દોર-અમદાવાદ હાઇવે ઉપર મેનપુરા પાસે બે ટ્રાવેલ્સ અને રિક્ષાનો ટ્રિપલ અકસ્માતઃ 30 ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/ptdexBzHF1701228776517/1701229018567.jpg)
ઈન્દોર-અમદાવાદ હાઇવે ઉપર મેનપુરા પાસે બે ટ્રાવેલ્સ અને રિક્ષાનો ટ્રિપલ અકસ્માતઃ 30 ઘાયલ
પોલીસ, સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા તેમજ અમદાવાદ ખાતે સારવાર અર્થે રિફર કર્યા
![માતરમાં દત્ત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વયંસેવકો અને અવધૂત પરિવારનું બહુમાન માતરમાં દત્ત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વયંસેવકો અને અવધૂત પરિવારનું બહુમાન](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/FEl-r1Dqo1701228599491/1701229016346.jpg)
માતરમાં દત્ત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વયંસેવકો અને અવધૂત પરિવારનું બહુમાન
સ્વયંસેવકો ૫૫૧ દિવડાની સમૂહ આરતીમાં જોડાયા
![આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વચ્ચે એમઓયુ આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વચ્ચે એમઓયુ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1520172/IJllQxfVQ1701228333338/1701228589795.jpg)
આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વચ્ચે એમઓયુ
એમઓયુ બંને યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે મદદરૂપ થશે
![નર્સિંગ હોસ્ટેલની કેન્ટીનમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી નર્સિંગ હોસ્ટેલની કેન્ટીનમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/EuNVemrKg1701154169703/1701154339586.jpg)
નર્સિંગ હોસ્ટેલની કેન્ટીનમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી
મહેસાણા પાલિકાની ફાયર ટીમે આગ બુઝાવતાં રાહત
![ઢીમા બ્રાન્ચ કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં પાણી બંધ થતાં કેનાલ રિપેરીંગની માંગ ઢીમા બ્રાન્ચ કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં પાણી બંધ થતાં કેનાલ રિપેરીંગની માંગ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/s25hXhaor1701153942796/1701154110360.jpg)
ઢીમા બ્રાન્ચ કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં પાણી બંધ થતાં કેનાલ રિપેરીંગની માંગ
કેનાલોનું રિપેરિંગ કામ કરવામાં ન આવતાં ખેડૂતોને પરેશાન
![ખેડબ્રહ્માના દૂધલી ગામે ST બસ પલટી જતાં 20થી વધુ મુસાફરો ઘવાયા ખેડબ્રહ્માના દૂધલી ગામે ST બસ પલટી જતાં 20થી વધુ મુસાફરો ઘવાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/jbkAgho371701153588623/1701153891652.jpg)
ખેડબ્રહ્માના દૂધલી ગામે ST બસ પલટી જતાં 20થી વધુ મુસાફરો ઘવાયા
ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અંબાજી ડેપોની બસ ખેડબ્રહ્મા તરફ આવી રહી હતી ત્યારે વળાંકમાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો
![ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલાને કુશન વગરની સીટ પર બેસવા કહેવાયું ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલાને કુશન વગરની સીટ પર બેસવા કહેવાયું](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/5iloLbhIr1701153321594/1701153495878.jpg)
ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલાને કુશન વગરની સીટ પર બેસવા કહેવાયું
મહિલા યાત્રીએ ફરિયાદ કરી તો કેબિન ક્રૂએ કહ્યુંઃ‘ તમે જાતે શોધી લો’
![હમાસે 17 બંધકો અને ઇઝરાયેલે 39 પેલેસ્ટિનિયનોને મુક્ત કર્યા હમાસે 17 બંધકો અને ઇઝરાયેલે 39 પેલેસ્ટિનિયનોને મુક્ત કર્યા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/h6qI9EVof1701152818444/1701153277394.jpg)
હમાસે 17 બંધકો અને ઇઝરાયેલે 39 પેલેસ્ટિનિયનોને મુક્ત કર્યા
ઇલોન મસ્કે ઇઝરાયેલની મુલાકાત લીધી, ગાઝાને મદદ કરવા તૈયાર ગાઝાના સારા ભવિષ્ય માટે હમાસને નષ્ટ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથીઃ નેતન્યાહૂ
![ન્યુઝીલેન્ડ સરકાર તમાકુ અને સિગારેટ પરનો પ્રતિબંધ હટાવશે ન્યુઝીલેન્ડ સરકાર તમાકુ અને સિગારેટ પરનો પ્રતિબંધ હટાવશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/MirRSjv8a1701152608862/1701152778298.jpg)
ન્યુઝીલેન્ડ સરકાર તમાકુ અને સિગારેટ પરનો પ્રતિબંધ હટાવશે
ન્યુઝીલેન્ડ એવા દેશોમાં સામેલ છે જ્યાં લોકો સૌથી ઓછું ધૂમ્રપાન કરે
![પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન સામે પરિવાર વાંધો લઈ શકે નહીં: હાઇકોર્ટ પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન સામે પરિવાર વાંધો લઈ શકે નહીં: હાઇકોર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/s3eZcUq8n1701151564432/1701152571015.jpg)
પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન સામે પરિવાર વાંધો લઈ શકે નહીં: હાઇકોર્ટ
યુવા દંપતિને પરિવારની ધમકીઓ સામે પોલીસ રક્ષણ આપવાનો નિર્દેશ માતાપિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરતા યુવતીના પરિવારે ધમકી આપતા દંપત્તિ અદાલતના શરણે
![ચૂંટણી પંચને શરતોનો ભંગ કરતા પક્ષોની માન્યતા રદ કરવાની સત્તા હોવી જોઈએ ચૂંટણી પંચને શરતોનો ભંગ કરતા પક્ષોની માન્યતા રદ કરવાની સત્તા હોવી જોઈએ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/ZzAAFLXHy1701151292307/1701151532212.jpg)
ચૂંટણી પંચને શરતોનો ભંગ કરતા પક્ષોની માન્યતા રદ કરવાની સત્તા હોવી જોઈએ
ચૂંટણી પૂર્વે કરાતી મફત લ્હાણીના વચનો ભ્રષ્ટાચાર છેઃ અરજદાર
![બાઇડનની તબિયત બગડી રહી છે, અમેરિકાને જોખમમાં મૂકી રહ્યા છે બાઇડનની તબિયત બગડી રહી છે, અમેરિકાને જોખમમાં મૂકી રહ્યા છે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/Gnrq2--yZ1701151027764/1701151262701.jpg)
બાઇડનની તબિયત બગડી રહી છે, અમેરિકાને જોખમમાં મૂકી રહ્યા છે
વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ડોક્ટરે રાષ્ટ્રપતિ બાઇડનની તબિયતને અંગે ખુલાસો કર્યો ડો. જેક્સન બુશ, ઓબામા, ટ્રમ્પ સરકારમાં પણ ડોક્ટર હતા
![આયર્લેન્ડના લેખક પોલ લિંચને ‘પ્રોફેટ સોંગ’ માટે બુકર પ્રાઇઝ આયર્લેન્ડના લેખક પોલ લિંચને ‘પ્રોફેટ સોંગ’ માટે બુકર પ્રાઇઝ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/eFtXWYDEg1701150796748/1701150999700.jpg)
આયર્લેન્ડના લેખક પોલ લિંચને ‘પ્રોફેટ સોંગ’ માટે બુકર પ્રાઇઝ
મૂળ ભારતીય લેખક ચેતના મારુની ‘ વેસ્ટર્ન લેન’ને અંતિમ યાદીમાં સ્થાન
![રેટ-હોલ માઇનિંગ નિષ્ણાતો ટનલના કાટમાળમાં મેન્યુઅલ ડ્રિલિંગ કરશે રેટ-હોલ માઇનિંગ નિષ્ણાતો ટનલના કાટમાળમાં મેન્યુઅલ ડ્રિલિંગ કરશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/oF-PP4bH91701150421518/1701150772595.jpg)
રેટ-હોલ માઇનિંગ નિષ્ણાતો ટનલના કાટમાળમાં મેન્યુઅલ ડ્રિલિંગ કરશે
સિલ્કયારા ટનલમાં વર્ટિકલ ડ્રિલિંગનું કામ 40 ટકા પૂરું: ગુરુવાર સુધીમાં શ્રમિકો બહાર આવે તેવી આશા રેટ-હોલ માઇનિંગના નિષ્ણાતોની બેથી ત્રણ ટીમો બનાવવામાં આવી
![ચેમ્પિયન સૌરાષ્ટ્રને હરાવીને ત્રિપુરાએ અપસેટ સર્જ્યો ચેમ્પિયન સૌરાષ્ટ્રને હરાવીને ત્રિપુરાએ અપસેટ સર્જ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/wygVElaZN1701150163518/1701150398244.jpg)
ચેમ્પિયન સૌરાષ્ટ્રને હરાવીને ત્રિપુરાએ અપસેટ સર્જ્યો
હઝારે ટ્રોફીમાં ઉનડકટની પાંચ વિકેટ છતાં સૌરાષ્ટ્ર હારી ગયું
![ઉર્વિલ પટેલની સદી, હઝારે ટ્રોફીમાં ગુજરાતનો વિજય ઉર્વિલ પટેલની સદી, હઝારે ટ્રોફીમાં ગુજરાતનો વિજય](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/81wNCf2Ci1701149945473/1701150142873.jpg)
ઉર્વિલ પટેલની સદી, હઝારે ટ્રોફીમાં ગુજરાતનો વિજય
અરૂણાચલ સામે ગુજરાતનો આઠ વિકેટે વિજય, ઉર્વિલના 100
![હાર્દિક પંડ્યાને આવકારતાં રોમાંચ અનુભવીએ છીએઃ નીતા અંબાણી હાર્દિક પંડ્યાને આવકારતાં રોમાંચ અનુભવીએ છીએઃ નીતા અંબાણી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/VayDFdty21701149671491/1701149929708.jpg)
હાર્દિક પંડ્યાને આવકારતાં રોમાંચ અનુભવીએ છીએઃ નીતા અંબાણી
હાર્દિક પંડ્યાની ઘરવાપસીને મુંબઈ ઇન્ડિયન્સે આવકારી
![કાંતારા ચેપ્ટર ૧માં ‘ શિવા’ની દુનિયા, ત્રીજી સદીનું કર્ણાટક જોવા મળશે કાંતારા ચેપ્ટર ૧માં ‘ શિવા’ની દુનિયા, ત્રીજી સદીનું કર્ણાટક જોવા મળશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/1qFhfcSnK1701149301966/1701149640779.jpg)
કાંતારા ચેપ્ટર ૧માં ‘ શિવા’ની દુનિયા, ત્રીજી સદીનું કર્ણાટક જોવા મળશે
કર્ણાટકમાં ત્રીજી સદીમાં કદંબ વંશનું શાસન હતું અને તેના સ્થાપકનો ઉદભવ ભગવાન શિવનાપરસેવામાથી થયો હોવાની માન્યતા છે
![ટોરેન્ટ ફાર્માના ડાયરેક્ટર અમન મેહતા સાથે સંજય લીલા ભણસાલીની ભાણીનાં લગ્ન થયાં ટોરેન્ટ ફાર્માના ડાયરેક્ટર અમન મેહતા સાથે સંજય લીલા ભણસાલીની ભાણીનાં લગ્ન થયાં](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/RhHN-ORMg1701147843576/1701149289773.jpg)
ટોરેન્ટ ફાર્માના ડાયરેક્ટર અમન મેહતા સાથે સંજય લીલા ભણસાલીની ભાણીનાં લગ્ન થયાં
શર્મિન સેગલે 2019માં ‘મલાલ’થી એક્ટિંગની શરૂઆત કરી હતી, વેબસિરીઝ હીરામડીમાં પણ મહત્ત્વનો રોલ છે
![હોલિવુડ સ્ટાર કેથરિન ઝેટા જોન્સ છે બોલિવૂડ સ્ટાઈલ ફિલ્મોની ફેન હોલિવુડ સ્ટાર કેથરિન ઝેટા જોન્સ છે બોલિવૂડ સ્ટાઈલ ફિલ્મોની ફેન](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/XNXTYspW51701147535612/1701147840093.jpg)
હોલિવુડ સ્ટાર કેથરિન ઝેટા જોન્સ છે બોલિવૂડ સ્ટાઈલ ફિલ્મોની ફેન
માઈકલ ડગ્લાસનું સત્યજીત રે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન
![આલિયાની ફિલ્મ એક્ટિંગમાં કરિયર બનાવવાની પ્રેરણા આપી અલિઝેહ આલિયાની ફિલ્મ એક્ટિંગમાં કરિયર બનાવવાની પ્રેરણા આપી અલિઝેહ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/VCNjSxmTt1701147100745/1701147502943.jpg)
આલિયાની ફિલ્મ એક્ટિંગમાં કરિયર બનાવવાની પ્રેરણા આપી અલિઝેહ
સલમાનની ભાણી અલિઝેહ અગ્નિહોત્રિની પહેલી ફિલ્મ‘ ફરેં’ને ઠંડોરિસ્પોન્સ
![યંગ ઇન્ડિયા: CMના જાપાન પ્રવાસમાં ડેલિગેશન સાથે ગુજરાતી યુવતી કેન્દ્ર સ્થાને યંગ ઇન્ડિયા: CMના જાપાન પ્રવાસમાં ડેલિગેશન સાથે ગુજરાતી યુવતી કેન્દ્ર સ્થાને](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/zuAfjrcWM1701143426750/1701143596055.jpg)
યંગ ઇન્ડિયા: CMના જાપાન પ્રવાસમાં ડેલિગેશન સાથે ગુજરાતી યુવતી કેન્દ્ર સ્થાને
હાઇલેવલ ડેલિગેશનના દુભાષિયાની ભૂમિકામાં અમદાવાદની દીકરી ન્ય
![માવઠાના મારથી ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવાશે માવઠાના મારથી ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવાશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/rSuwjkGME1701143167344/1701143393659.jpg)
માવઠાના મારથી ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવાશે
રાજ્યમાં 11,77,424 હેક્ટરથી વધુ જમીનમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે બરફના કરા અને વીજળી પડવાથી સામાન્ય લોકોને તકલીફ પડી, તેનો પણ સર્વે કરીને સહાય સૂચવાશે જાપાનના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રીએ કૃષિમંત્રી સાથે ચર્ચા કરીને નુકસાની સર્વે, સહાય ચૂકવણીનો આદેશ આપ્યો
![દુબઈમાં ગ્લોબલ પાર્ટનરશીપ ડેલિગેટ્સ સાથે ગુજરાતના પ્રતિનિધિ મંડળની બેઠક દુબઈમાં ગ્લોબલ પાર્ટનરશીપ ડેલિગેટ્સ સાથે ગુજરાતના પ્રતિનિધિ મંડળની બેઠક](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/Vmvm1Gerk1701142650456/1701143111733.jpg)
દુબઈમાં ગ્લોબલ પાર્ટનરશીપ ડેલિગેટ્સ સાથે ગુજરાતના પ્રતિનિધિ મંડળની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય ડેલિગેશન દુબઈમાં રોકાણઈચ્છુક CE૦ અને વેપારીઓ સાથે મુલાકાત
![મધ્ય ઝોનના એસ્ટેટ-ટીડીઓ વોર્ડ ઇન્સ્પેક્ટર સામે માહિતી આયોગ ખફા મધ્ય ઝોનના એસ્ટેટ-ટીડીઓ વોર્ડ ઇન્સ્પેક્ટર સામે માહિતી આયોગ ખફા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/PUyLTleCZ1701142342925/1701142636893.jpg)
મધ્ય ઝોનના એસ્ટેટ-ટીડીઓ વોર્ડ ઇન્સ્પેક્ટર સામે માહિતી આયોગ ખફા
વોર્ડ ઇન્સ્પેક્ટર સામે શિસ્ત વિષયક પગલાં લઈ માહિતી આયોગને જાણ કરવા કમિશનરને સૂચના
![થાઈલેન્ડમાં વરરાજાએ નવવધુ સહિત ચારની હત્યા કરીને આત્મહત્યા કરી થાઈલેન્ડમાં વરરાજાએ નવવધુ સહિત ચારની હત્યા કરીને આત્મહત્યા કરી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/38oy53O4t1701141720096/1701142320463.jpg)
થાઈલેન્ડમાં વરરાજાએ નવવધુ સહિત ચારની હત્યા કરીને આત્મહત્યા કરી
આઘાતજનક: આસિયાન ગેમ્સમાં રજત ચંદ્રક વિજેતાએ માતા-બહેનને ગોળી મારી
![મારી હત્યા થશે તો રાષ્ટ્રપતિ વિક્રમાસિંઘે જવાબદારઃ શ્રીલંકાના સ્પોર્ટ્સ મંત્રી મારી હત્યા થશે તો રાષ્ટ્રપતિ વિક્રમાસિંઘે જવાબદારઃ શ્રીલંકાના સ્પોર્ટ્સ મંત્રી](https://reseuro.magzter.com/100x125/articles/19487/1519040/xkSbum9YX1701141512207/1701141715161.jpg)
મારી હત્યા થશે તો રાષ્ટ્રપતિ વિક્રમાસિંઘે જવાબદારઃ શ્રીલંકાના સ્પોર્ટ્સ મંત્રી
'મેં ક્રિકેટ બોર્ડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હોવાથી જીવનું જોખમ છે' મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે