CATEGORIES
فئات
નોકરી આપવાના બહાને યુવતિ સાથે યૌન સંબંધ બનાવવાની ઓફર આપવાનો આરોપ
પંજાબ સરકારના મંત્રી પર ભાજપનો આરોપ રાષ્ટ્રીય મહિલા આયોગ એ પણ પંજાબ પોલીસને આરોપોની તપાસ કરવા અને ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો
રાજકોટ અગ્નિકાંડ મામલામાં એસઆઇટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતી થયાના ખુલાસા સામે આવ્યા
ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટુ અપડેટ ગેઇમ ઝોનમાં જનારેને એક ફોર્મ ભરાવીને તેમાં સહી કરવામાં આવતી હતી, આ ફોર્મ દ્વારા જાનહાનિ કે પ્રોપર્ટીના નુકસાનની જવાબદારી ગ્રાહક પર જ ઢોળવામા આવી
કરિયાવર આપવાનું કહીને ગઠિયાએ ૧૧૩ યુગલ પાસેથી ૨૪.૮૬ લાખ રૂપિયા પડાવ્યા
સમૂહમાં લગ્ન કરાવવાની લાલચે છેતરપિંડી ૨૭ મેની દિવસ નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે એક લગ્ન ઇચ્છુક યુવકે કોર્પોરેશન પ્લોટ પર જઈને તપાસ કરતાં ભાંડો ફૂટયો
રાજસ્થાનમાં ભીષણ ગરમી : પાક. સરહદે પારો ૫૫ ડિગ્રી
ગરમીને કારણે જવાનનું મૃત્યું
નકસલીઓની ધમકી બાદ પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની જાહેરાત કરવામાં આવી
પોતાના જીવના જોખમને જોતા તેણે નક્સલવાદીઓ પાસેથી સુરક્ષા માંગી બે મોબાઈલ ટાવરને આગ લગાવ્યા બાદ નક્સલીઓએ વિસ્તારમાં પેમ્ફલેટ ફેંકવા, પદ્મશ્રી હેમચંદ્ર માઝી છેલ્લા ૬ મહિનાથી નક્સલવાદીઓના ડરથી ગામ છોડીને શહેરમાં રહે
ભારતમાં યુવા વર્ગમાં કેન્સરના પ્રમાણમાં ચિંતાજનક હદ સુધી વધારો થયો :સ્ટડી
૨૦ ટકા પેશન્ટ્સ ૪૦ વર્ષથી ઓછી વયના હતા
કેરળમાં લેપ્ટોસ્પાયરોસિસ નામના ચેપી રોગથી ૪૧થી વધ લોકોના મોત નિપજ્યાં
કેરળ આ દિવસોમાં ગંભીર ચેપી રોગની ઝપેટમાં
બ્રિટનમાં ૭૮ સાંસદોએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો
પીએમ સુનાક નજીકના લોકો સાથે સપ્તાહાંત વિતાવી રહ્યા છે ૪ જુલાઈએ સામાન્ય ચૂંટણીની જાહેરાત કર્યા પછી પાર્ટીના સાંસદો સતત ચૂંટણી મેદાનમાંથી હટી રહ્યા છે
અમેરિકાના અનેક રાજ્યોમાં ટોર્નેડોએ તબાહી મચાવી
૧૧ લોકોનાં મોત
દોહાથી ડબલિન જતી કતાર એરવેઝની ફ્લાઈટમાં અરાજકતા સર્જાઈ, ૧૨ ઘાયલ
પ્લેન સુરક્ષિત રીતે અને સમયસર લેન્ડ થયું તુર્કી ઉપર ઉડતી વખતે પ્લેન અસ્થિરતા અનુભવ્યા બાદ બોર્ડ પરના લોકોએ ઇજાઓની જાણ કરી હતી
ઈઝરાયેલે રફાહમાં હવાઈ હુમલો કર્યો હવાઈ હુમલામાં ૩૫ લોકો માર્યા ગયા
ઈઝરાયેલ-હમસા યુદ્ધ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ ૩૬,૦૦૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને આ હુમલો ચોક્કસ દારૂગોળો અને સચોટ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યો
રેલવેએ ટ્રેનને સાંકળો અને તાળાઓથી બાંધી દીધી હતી
ભારે પવનને કારણે ટ્રેનો લપસી જવાની ભીતિ!
‘લવ બાઈટ’ સાથેનો ઉર્ફી જાવેદનો વીડિયો થયો વાયરલ
ફેશન દિવા ઉર્ફી જાવેદ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે
સુહાના ખાન કેકેઆરના દિગ્ગજ બેટ્સમેન રિક્રુ સિંહને ડેટ કરી રહી છે
ક્રુિની જોડી કિંગ ખાનની દીકરી સુહાના સાથે જોવા મળી રહી છે
મુનાવર ફારુકીની તબિયત લથડી, ચાહકો થયા પરેશાન
મુનવ્વરના નજીકના મિત્રોમાંથી એક નીતિન મેઘાણીએ ઈન્સ્ટગ્રામ પર એક તસવીર શેર કરી છે
પ્રખ્યાત નિર્દેશક સિકંદર ભારતીનું નિધન થયું
૬૦ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ગુસ્સે બ્રિટિશ હોસ્ટે પ્રિયંકા ચોપરાનું અપમાન કર્યું થયા
તેને ‘ચિયાંકા' કહીને બોલાવ્યા, ચાહકો ગુસ્સે થયા
કેરળમાં ૩૧મી મેએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી થઈ શકે
હીટવેવ વચ્ચે હવામાન વિભાગે આપી ખુશખબર દેશભરમાં હાલ પડી રહેલી અંગદઝાડતી ગરમી અને લૂમાં લોકો તોબા પોકારી ગયા છે ત્યારે આ વખતે ચોમાસામાં વધુ વરસાદ પડવાની સંભાવના
પાપુઆ ન્યુ ગિનીમાં ૧૫૦ મકાન ધરાશાયી,૬૦૦ લોકોના મોત થયા
ભુસ્ખલનને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ લોકો માટીની નીચે દટાયેલા મૃતદેહોને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ગામમાં ભૂસ્ખલન થયું છે ત્યાં લગભગ ૪,૦૦૦ લોકો રહે છે
યુપી-બિહારમાં આવી રહ્યું છે ભારત ગઠબંધનનું તોફાન, મોદી નહીં બને વડાપ્રધાન : રાહુલ ગાંધી
અમે પહેલા મનરેગા હેઠળ રોજગારી આપી હતી સરકારી કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, સરકારી ઉપક્રમોમાં નોકરીઓ આપશે, દર મહિને આઠ હજાર રૂપિયા અને વર્ષે એક લાખ રૂપિયાનું નુકસાન થશે. તેનાથી ભારતની અર્થવ્યવસ્થા શરૂ થશે
સુપ્રીમ કોર્ટનો ભાજપની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર
સુપ્રીમે કહ્યું તમે તમારી વાત હાઈકોર્ટમાં રજૂ કરો
મની પાવર દ્વારા રાજ્ય સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો : કોગ્રેસ નેતા પ્રિયંકા
ભાજપ ૧૦ વર્ષમાં વિશ્વની સૌથી અમીર પાર્ટી બની કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચંબામાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે મોદી સરકાર પર ભારે નિશાન સાધ્યું
સાયબર ફ્રોડમાં ભારતીયોને હજારો કરોડનું નુકસાન
૪ મહિનામાં ૭ લાખથી વધુ કેસ નોંધાયા
દેરોલ ગામના પાટિયા નજીક છ જૈન સાધ્વીજી ભગવંત ઉપર હુમલો
વચ્ચે પડનારાને પણ શખ્સ ફટકાર્યો ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમર પટ્ટા દ્વારા ૬ સાધ્વીજી ભગવંતતોને માર મારવાનું શરૂ કરી દીધું હતું
મોરબીમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા આઠ વર્ષથી બંધ
શુદ્ધ પીવાનું પાણી આપવાની વાત હવામાં ઓગળી ગઈ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા
ત્રીજા દાયકામાં ગરમી ૯૦ ટકા સધી વધી શકે
હીટવેવ માટે શહેરીકરણ જવાબદાર
માતાની સામે જ પ્રેમીએ ૧૫ મહિનાના બાળકની નિર્દયતાથી હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દીધી
મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી માતા અને તેનો બોયફ્રેન્ડ મુંબઈમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા, તેમના ૧૫ મહિનાના બાળકના ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો
નોંટપા શરૂ થતાં જ ગરમી વધી, ગરમીથી અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત નિપજ્યાં
ફલોદીમાં પારો ૪૯ને પાર
પરસ્પર સમજતીથી છૂટાછેડા ન થઈ કારણ કે તે મુસ્લિમ ધર્મના કારણે નથી
અલગતા કરારની કોઈ કાનૂની માન્યતા નથી : મધ્યપ્રદેશ હાઈકોર્ટ
બાંગ્લાદેશ સાંસદની હત્યાના ૩ આરોપીઓને ૮ દિવસના પોલીસ રિમાન્ડ : કોર્ટનો આદેશ
કોલકાતામાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી બાંગ્લાદેશ પોલીસે સાંસદની હત્યાના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી.પોલીસે શિમુલ ભુઈયા, તનવીર અને સિલિસ્તી રહેમાન નામના ત્રણ આરોપીઓને ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિલરુબા અફરોઝ તિથિ સમક્ષ રજૂ કર્યા