CATEGORIES
فئات
૧૫ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં આવી પહોંચશે
હવામાન વિભાગ તરફથી સમાચાર ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની આશા અત્યાર સુધી ચોમાસું તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં પહોંચવાની સંભાવના છે : હવામાન વિભાગ
ખેલ મહાકુંભ ૨.૦: હિંમતનગરના સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ : ૩ હજારથી વધુ તરવૈયાઓએ ભાગ લીધો
શહેરના સાબર સ્ટેડિયમ ખાતે ખેલ મહા કુંભ ૨.૦ સ્વીમીંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું
રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે
આવતા અઠવાડિયાથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી થશે ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળી શકે છે અને સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળ પણ જોવા મળશે
ગુજરાત રાજ્યમાં ૧.૩૪ લાખ લોકોને ગુમાવેલા ૧૫૫ કરોડ રૂપિયા પરત મળશે
સાયબર ક્રાઈમથી પૈસા ગુમાવનારાઓ માટે મોટું અપડેટ બેંક ખાતામાંથી ઉપડેલા કે ફ્રીઝ થયેલા રૂપિયા છૂટા થશે
આવતા સપ્તાહની બેઠકમાં રિઝર્વ બેન્ક વ્યાજ દર યથાવત રાખે તેવી શક્યતા
રિઝર્વ બેન્ક હાલમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં કોઈ ઉતાવળ નહીં કરે.
UPI વ્યવહારોમાં મે મહિનામાં રૂ.20.45 લાખકરોડનો નવો રેકોર્ડ, આંકડો એપ્રિલકરતાં 4% વધુ
એપ્રિલના રૂ.૧૯.૬૪ લોક લાખ કરોડની તુલનાએ ચાર ટકા વધારો થયો
અલાસ્કાની કેટલીક નદીઓ અચાનક જ નારંગી રંગની થઈ
વૈજ્ઞાનિકો પણ જોઈને ચોંકી ઉઠ્યા અલાસ્કાની નદીઓ અને અન્ય પાણીના પ્રવાહો ઝડપ થી તેમનો રંગ બદલી રહ્યા છે તેમનું પાણી સફેદ અને વાદળીથી નારંગીમાં બદલાયું
ઇપીએફઓએ ૭.૫ કરોડથી વધુ કર્મચારીઓને આપી મોટી ભેટ !
હવે ઓનલાઇન થશે આ કામ ૨ મહિનામાં જ આવાસ માટે એડવાન્સ રાશિ, બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે, લગ્ન, બિમારી, ફંડ સેટલમેન્ટ, પેન્શન, ઈન્સ્યોરન્સ વગેરે સામાજિક સુરક્ષાના લાભોના રૂપમાં લગભગ ૮૦ લાખ દાવોનું સમાધાન કરવામાં આવ્યું
આ એક્ઝિટ પોલ નહીં, મોદી મીડિયા પોલ છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પોલને માનવાનો ઈનકાર કર્યો પોલના તારણો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મોદી મીડિયા પોલ છે, આ મોદીજીનો મત છેઃ ગાંધી
ચંદ્રના એક જટિલ અને દૂરના વિસ્તારમાં વિશાળ ખાડામાં ઉતર્યું ચીનનું અવકાશયાન
ચંદ્રમાંથી સેમ્પલ એકત્રિત કરીને કરશે મોટું કામ લેન્ડિંગ મોડ્યુલ બેઇજિંગ સ્થાનિક સમય અનુસાર સવારે ૬:૨૩ વાગ્યે દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિન નામના વિશાળ ખાડામાં ઉતર્યું હતું, ચાંગે મૂન એક્સપ્લોરેશન પ્રોગ્રામ હેઠળનું તે છઠ્ઠું મિશન છે, જેનું નામ ચીનની ચંદ્ર દેવીના નામ પરથી રાખવામાં આવ્યુ
ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા માટે ખાસ રૂટ તૈયાર કરાશે
એક લાખ વૃક્ષોનો સફાયો કરાશે કાવડયાત્રા માટે ૧૧૧ કિમી લાંબા રૂટ પર ખાસ રોડ બની રહ્યો છે જેને બનાવવા માટે વૃક્ષોનું છેદન કરાશે
બાજરીનુ ઉત્પાદન કરતા ખેડુતોએ ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર
ટેકાના ભાવ સારા મળતા ખેડુતો ખેડુતો હાલ તો ખુશ ખુશાલ સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાક ૫૪૦૦ હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યુ
ટીઆરપી ગેમઝોનના કર્મચારી મનીષે ઘટનાની ભયંકરતા વર્ણવી
૨૫ મેનો શનિવારનો દિવસ રાજકોટ માટે ભંયકર હતો વેલ્ડીંગના કામ દરમિયાન તણખો ઉડતા આગ લાગી હતી
વેકેશનમાં ગુજરાતના સંદર ૨૧ ટાપુઓ પર પ્રતિબંધ
દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા અને સુરક્ષાની દ્રષ્ટીએ નિર્જન ટાપુ પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો ૨૧ નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ઘરે તે બાબત એ સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરાઇ
અમદાવાદના નિકોલના વેપારી સાથે રૂપિયા ૩૦.૨૮ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઇ
નિકોલમાં વધુ એક ઠગાઈનો કેસ સામે આવ્યો
એએમસી દ્વારા ૫૦થી વધુ ટ્યૂશન ક્લાસીસ સીલ કરાયા
ટ્યૂશન ક્લાસીસ સીલ કરતા સંચાલકો લાલઘૂમ થયા ટ્યુશન સંચાલકોનો દાવો છે કે જો ક્લાસીસ ૯ મીટરથી વધારે ઊંચા ન હોય તો ફાયર એનઓસીની જરૂર નથી
શહેરની ૧૪ સ્કૂલના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના ક્રમિક વર્ગો બંધ થશે
અમદાવાદની કેટલીક સ્કૂલોએ વર્ગ ઘટાડાની દરખાસ્ત કરી સ્કૂલોએ ડીઇઓ સમક્ષ વર્ગ ઘટાડાની દરખાસ્ત કરીઃ હીયરિંગ બાદ વર્ગ ઘટાડો થશે
નાગા સાધુઓ મિલકતના અધિકારની માંગ કરી શકતા નથી
નાગા સાધુઓના નામ પર પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાના મામલે દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી
બોમ્બે કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરવાનો આદેશ આપ્યો કોર્ટે
બકરીદ માટે વસૂલવામાં આવતી ફીમાં ઘટાડો કરવાની માંગ સંસ્થાને દેવનાર કતલખાનામાં પ્રાણીઓની તપાસ ફી ઘટાડવાની માગણી સાથે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો
શિવરાજ સિંહ ચૌહાણ અને વિશ્વાસ સારંગ ઉપર લગાવ્યા ગંભીર આરોપ
દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર
હોટલ તાજ અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મોકલનાર વ્યક્તિની ધરપકડ કરાઈ
હેલ્થ ઈન્સ્યોરન્સના નિયમમાં ફેરફાર
વીમા કંપનીઓની મનસ્વીતાને રોકવા નિયમ મહત્વપૂર્ણ સાબિત થશે...
‘માતાના દૂધ'નું દાન જ કરી શકાય, વેપાર-વેચાણ નહીં
વેચાણ કરનારને 5 વર્ષ સુધીની જેલ, 5 લાખ સુધીના દંડની સજા
ઓક્ટોબરમાં કઠોળનો નવો પાક બજારમાં આવે ત્યાં સુધી ભાવ ઉંચા રહેવાની સંભાવના
અરહર, ચણા અને અડદની દાળના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે અનેક પગલાં લીધાં
ભારતીયોની મિની સિલિકોન વેલીએ સર્જાયા યુએસમાં રોજગાર
500 લાખ કરોડના રોકાણ સાથે 12 મિની સિલિકોન વેલી બનાવવાનું કામ ચાલી રહ્યુંછે
લોકસભા ચૂંટણી પછી પણ બંગાળમાં ૪૦૦ કંપની સેન્ટ્રલ ફોર્સ તહેનાત રહેશે
સૌથી વધુ કેન્દ્રીય દળો પશ્ચિમમાં તૈનાત રાજ્યમાં ૬ જૂન સુધી એટલે કે પરિણામ જાહેર થયાના બે દિવસ સુધી ફોર્સ રહેશે
ચીન ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે!
મેટાના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
જ્યાં સુધી તમામ લક્ષ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થશે નહીં: ઇઝરાયેલ
હમાસના ઓક્ટોબર ના હુમલામાં લગભગ ૧,૨૦૦ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી થયો ઘટાડો
આનો લાભ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે
પ્રભાસની ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું બજેટ ૬૦૦ કરોડને આંબી જશે
બાહુબલિથી પાન ઈન્ડિયા સ્ટાર બનેલા પ્રભાસને ઇન્ટરનેશનલ લેવલે પહોંચાડવાનો પ્રયાસ