CATEGORIES
فئات
કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નીટ યુજી પરીક્ષા રદ કરવા
ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો એલાર્મ બેલ છે
કર્ણાટકમાં કોંગ્રેસ ૧૯ બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસ શાસિત કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પણ કર્ણાટકમાં કોંગ્રેસના પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો છે
છગન ભુજબળને કોર્ટમાંથી રાહત પરિવાર સાથે વિદેશ જવાની પરવાનગી
ઇડી તરફથી પાસપોર્ટ પરત મળશે
મંદિરમાંથી ચોરાયેલી ૫૦૦ વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે
ઓક્સફર્ડ યુનિવર્સિટી તામિલનાડુના
ગરમીના ભીષણ મોજાની અસર રસોડા સુધી પહોંચીઃ ખાધ ચીજોના ભાવમાં વધારો
શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં વધીને ૩૦ ટકાએ પહોંચી ૨૦૨૪માં વધુ એક વખત આ આંકડો ૫.૧૪ ટકા પર પહોંચી શકે છે, જો આવું બન્યું તો ડિસેમ્બર-૨૩ પછી પાંચ મહિનાનો આ સૌથી ઉંચો દર હશે તે સમયે છુટક ચીજવસ્તુઓની મોંઘવારી ૫.૬૯ ટકા રહી હતી
પીએમ મોદીના શપથ પર પાકિસ્તાન તરફથી આવ્યા અભિનંદન પાઠવ્યા
શાહબાઝ શરીફે લખ્યો આ મેસેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે, તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા
પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં પ્રવેશવા ન દો...’
નેધરલેન્ડના વિપક્ષી નેતા ગીર્ટ વિલ્ડર્સ ભારતના સમર્થનમાં
સીએમ યોગી સરકારે નવી ટ્રાન્સફર પોલિસીને મંજૂરી આપી લાખો કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપી
કેબિનેટની બેઠકમાં કુલ ૪૧ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી ટ્રાન્સફર પોલિસી હેઠળ તમામ ટ્રાન્સફર ૩૦ જૂન સુધીમાં કરવાની રહેશે
નૈના મંદિરમાં પણ રીલ બનાવવા પર પ્રતિબંધ
ઉત્તરાખંડમાં ચાર ધામ બાદ હવે
નોરા ફતેહીએ પોતાના વારસાને જાળવવા ‘નોરા’ બનાવ્યું
નોરા ફતેહીના ગીતમાં તેના જીવનની સફર દર્શાવાઈ
અમૃતા રાવ પણ ‘જોલી એલએલબી ૩’માં જોડાઈ
અક્ષય કુમાર, અરશદ વારસી અને હુમા કુરેશી પણ જોવા મળશે
કંગના રણૌતને થપ્પડની ઘટનાથી બોલિવૂડ બે ફાંટામાં વહેચાયું
રિતિક રોશન, આલિયા, અનુપમ ખેર કંગનાના ટેકામાં, વિશાલ દદલાણીના નિવેદને વિવાદ જગાવ્યો
નાઈટક્લબમાં સોહેલ ખાન-સિકંદર ખેર વચ્ચે ઝઘડો થયો હતો
અશ્મિત પટેલે કર્યો ખુલાસો
મુંબઈ હાઈકોર્ટે ‘હમારે બારાહ’ના વિવાદાસ્પદ ડાયલોગ ડિલીટ કરવા આદેશ કર્યો
સેન્સર બોર્ડે પાસ કર્યુ હોવા છતાં રેર ઘટના
આતંકવાદના ગઢ સમા પુલવામામાં ૩૦ વર્ષ પછી ખુલ્યું મંદિર
૧૯૮૯ પછી અહીં કાશ્મીરી પંડિતો આવ્યા મંદિર ખુલવાથી ગામના પંડિતો ખૂબ જ ખુશ હતા હિન્દુ-મુસ્લિમોએ એક થઈને કરી પૂજા કરી હતી
ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ નારા ૧૩ વર્ષના બાળકની પોલીસે કરી ધરપકડ
દિલ્હીથી કેનેડા જતી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી આપી હતી ૪ જૂને રાત્રે ૧૧:૩૦ વાગ્યે એક ઈમેલ દ્વારા દિલ્હી પોલીસને ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી આપી હતી
ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની પાર્ટીને યુરોપિ યન યુનિયનની સંસદીય ચૂંટણીમાં બમ્પર જીત મળી
આ વખતે ૨૦ દેશોની યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં મોટી ઉથલપાથલ જોવા મળી ચૂંટણી પરિણામો પછી, મેલોની તેના દેશની સાથે સાથે યુરોપના મજબૂત નેતા તરીકે ઉભરી આવી । ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ યુરોપિયન યુનિયનની સંસદીય ચૂંટણીઓને તેમના નેતૃત્વ પર લોકમત તરીકે રજૂ કરી
ફરી હિટવેવ! દિલ્હીથી બંગાળ સુધી ભીષણ ગરમીની ચેતવણી અપાઇ
કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ અણસાર નથી
માતા વૈષ્ણો દેવી બાદ હવે અમરનાથ યાત્રાને લઈને એલર્ટ
ખીણમાં ૧૫૦થી વધુ આતંકીઓ સક્રિય
ગુજરાત સરકારે આદિવાસી યુવાઓ માટે ચાલતી યોજના બંધ કરી
૨૦૦૮-૦૯માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના બંધ થવાથી વિધાર્થીઓને ૬૦ હજાર થી ૮૦ હજાર રૂપિયાનું નાણાકીય નુકસાન થયું
સુરતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસના લાભાર્થીઓની ચિંતા વધી !
સરકારી આવાસમાં ભાડુંઆતોની સંખ્યા વધી સુરત પાલિકા અને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આવાસ વિહોણા લોકો માટે આવાસ બનાવવામાં આવી રહ્યાં
આકરા ઉનાળામાં રાજ્યમાં રેકોર્ડબ્રેક વીજ ખપત :૨૫,૬૦૦ મેગાવોટની ઐતિહાસિક માંગ
૨૫,૬૦૦ મેગાવોટ વીજળીનો વપરાશ થયો ૨૫,૬૦૦ મેગાવોટ વીજળીનો વપરાશ થતાં સરકારને ખાનગી ઉત્પાદકો પાસેથી વીજળી ખરીદવી પડી
અમદાવાદઃ ધાક જમાવવા યુવકનું અપહરણ કરીને બેરહેમ માર માર્યો
ચાર આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી સમગ્ર ઘટનાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રામોલ વિસ્તારના ચાર સામાજિક તત્વો સંગ્રામસિંહ સિકરવાર, ગૌરવ ચૌહાણ, રવિ ઠાકોર અને કાર્તિક પાંડે
વાંકાનેરમાં ૧૧૬૧ કિલો વિસ્ફોટકનો જથ્થો પોલીસ ટીમે ઝડપી પાડયો
કોલસાની અને વાંકાનેર તાલુકામાં પથ્થરની ગેરકાયદેસર ખાણોમા મોરબી એસઓજી ટીમે સ્પેશિયલ ઓપરેશન કરી બે દિવસની સતત મહેનત બાદ ચાર ખાણ માફીયાઓને વિસ્ફોટકોના જથ્થા સાથે ઝડપી લેતા ખળભળાટ મચી ગયો
દેવભૂમિ દ્વારકાના મોજપ પાસેથી ૧૧ કરોડનું ચરસ ઝડપાયું
બે દિવસ પૂર્વે ૧૬ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું । દ્વારકા જિલ્લાના મોજપ ગામેથી બિનવારસી હાલતમાં ૨૦ પેકેટમાં ૨૧ કિલો જેટલો ૧૧ કરોડ રૂપિયાનો ચરસનો વિશાળ જથ્થો પકડાયા
દામોદર કુંડની દુર્દશા જોઈને દ્રવી ઉઠ્યો ગુજરાતના જાણીતા કથાકારનો આત્મા
સમગ્ર દેશમાં ભાજપનું શાસન છતાં દામોદર કુંડનો વિકાસ નથી થયો
ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન વરસાદ જોરદાર પવનના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો અને ઝરમર વરસાદ આવ્યો હતો
દૂધના ભાવમાં લીટરે વધારો !! અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો !!
દક્ષિણ ગુજરાતના લોકોને મોટો ઝટકો સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિલિટરે ૨ રૂપિયાનો કર્યો વધારો સુમુલના ગ્રાહકો પર રોજ ૨૪ લાખ રૂપિયાનું ભારણ વધશે
ગ્રીન ટી પીવાના લાભ છે અનેક, આ 7 જબરદસ્ત ફાયદા વિશે હશો અજાણ
તણાવમાં હોવ તો તમે ગ્રીન ટીનું સેવન કરી શકાય છે તેનાથી તણાવ ઓછો થશે
બાળકને નવડાવતા પહેલાં કે પછી ક્યારે માલિશ કરવી જોઇએ?
ખાસ જાણો નહીંતો હાડકાં નબળા થશે