CATEGORIES

હજ માટે ગયેલા ૧૪ લોકોના મોત! ૨,૦૦૦થી વધુની તબિયત લથડી
Lok Patrika Ahmedabad

હજ માટે ગયેલા ૧૪ લોકોના મોત! ૨,૦૦૦થી વધુની તબિયત લથડી

હજ ૧૪ જૂનથી શરૂ થઈ હતી અને ૧૯ જૂન સુધી ચાલશે આ હજ સિઝન દરમિયાન સાઉદી અરેબિયામાં આકરી ગરમી પડી રહી છે જે હાજીઓ અને પોલીસ અધિકારીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે

time-read
1 min  |
19 June 2024
ગંગા નદીએ તેનો મુખ્ય માર્ગ બદલી નાખ્યો હતો
Lok Patrika Ahmedabad

ગંગા નદીએ તેનો મુખ્ય માર્ગ બદલી નાખ્યો હતો

૨૫૦૦ વર્ષ પહેલા જેવો મોટો ભૂકંપ ફરી આવી શકે છે

time-read
1 min  |
19 June 2024
યુપીઆઇ પેમેન્ટ કરનારાં લોકોને હવે લાગી શકે છે ચાર્જ
Lok Patrika Ahmedabad

યુપીઆઇ પેમેન્ટ કરનારાં લોકોને હવે લાગી શકે છે ચાર્જ

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા યુઝર્સને ચાર્જ ચૂકવવો પડી શકે છે હાલમાં ૨,૦૦૦ રૂપિયા સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગતો નથી

time-read
1 min  |
19 June 2024
નાસાના રોવરે મંગળના જેઝેરો ક્રેટરમાં એક રહસ્યમય પથ્થર શોધી કાઢ્યો
Lok Patrika Ahmedabad

નાસાના રોવરે મંગળના જેઝેરો ક્રેટરમાં એક રહસ્યમય પથ્થર શોધી કાઢ્યો

આ શોધ મંગળના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસપર પ્રકાશ પાડે છે બ્રાડ ગાર્સિનસ્કીએ જણાવ્યું હતું, વર્તમાન પર્સિવરેન્સ મિશનએ આ તમામ વિવિધ ખડકોનું ધ્યાન ખેંચ્યું હતું જે રિમ પર લાવવામાં આવેલા અને સંભવિતપણે આગળના ભાગનું પ્રતિનિધિત્વ કરે છે

time-read
1 min  |
19 June 2024
બિહારમાં ૧૨ કરોડ રૂપિયાનો પુલ તેના ઉદ્ઘાટન પહેલા તૂટી પડ્યો
Lok Patrika Ahmedabad

બિહારમાં ૧૨ કરોડ રૂપિયાનો પુલ તેના ઉદ્ઘાટન પહેલા તૂટી પડ્યો

પુલ નદીમાં ડૂબી ગયો પુલ કેન્દ્ર સરકારના ગ્રામીણ બાંધકામ વિભાગ હેઠળ પડોશી જિલ્લા કિશનગંજના કોન્ટ્રાક્ટર સિરાજુર રહેમાન દ્વારા બનાવવામાં આવ્યો હતો

time-read
1 min  |
19 June 2024
શરદ પવારે મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી
Lok Patrika Ahmedabad

શરદ પવારે મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી

પુણે જિલ્લાના તાલુકાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિને ઉકેલવા માટે બેઠકની માંગણી કરી

time-read
1 min  |
19 June 2024
જો પ્રિયંકા ગાંધી વાયનાડથી જીતશેતો પરિવારના ત્રણ સભ્યો સંસદમાં રહેશે
Lok Patrika Ahmedabad

જો પ્રિયંકા ગાંધી વાયનાડથી જીતશેતો પરિવારના ત્રણ સભ્યો સંસદમાં રહેશે

રાહુલ રાયબરેલીથી સાંસદ રહેશે પહેલીવાર ગાંધી પરિવારના આ ત્રણ સભ્યો સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા એકસાથે સંસદના સભ્ય બનશે

time-read
1 min  |
19 June 2024
ઉડતા ગુજરાત ? સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી સપ્તાહમાં ૧૫૦ કરોડથી વધુના ચરસ-ડ્રગ્સ મળ્યાં
Lok Patrika Ahmedabad

ઉડતા ગુજરાત ? સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી સપ્તાહમાં ૧૫૦ કરોડથી વધુના ચરસ-ડ્રગ્સ મળ્યાં

દરિયાકાંઠે ચરસ મળવાનો સિલસિલો યથાવત રહેતા તંત્ર એલર્ટ બન્યું ડ્રગ્સની ઘૂસણખોરી રોકવા સઘન પેટ્રોલિંગ ડ્રોનથી સર્વેલન્સ તેમજ સર્ચ ઓપરેશન શરૂ

time-read
2 mins  |
19 June 2024
મંત્રી ન બનાવવાનું કોઈ કારણ નથી PM મોદીના નિર્ણયનું સ્વાગત: રૂપાલા
Lok Patrika Ahmedabad

મંત્રી ન બનાવવાનું કોઈ કારણ નથી PM મોદીના નિર્ણયનું સ્વાગત: રૂપાલા

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે જંગી લીડથી જીત્યા હતા રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીની બેઠકમાં સાંસદ તરીકે હાજરી આપી

time-read
1 min  |
19 June 2024
બે મહિના બાદ ગાંધીનગરના નવા મેયરની જાહેરાત કરાઈ: મીરા પટેલ પાટનગરના નવા મેયર બન્યા
Lok Patrika Ahmedabad

બે મહિના બાદ ગાંધીનગરના નવા મેયરની જાહેરાત કરાઈ: મીરા પટેલ પાટનગરના નવા મેયર બન્યા

કોર્પોરેટરોની પદ મેળવવાની મથામણ બાદ મહિલા પાટીદાર નેતાની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરાઈ

time-read
1 min  |
19 June 2024
રાજ્યમાં સ્કુલવાન ચાલકોની હડતાળથી દોડધામ
Lok Patrika Ahmedabad

રાજ્યમાં સ્કુલવાન ચાલકોની હડતાળથી દોડધામ

સ્કૂલ વાન એસોસિયન દ્વારા હડતાળના એલાનમાં રાજ્યભરના વાન ચાલકો જોડાયા । પ્રશાસન અને સ્કુલવાનચાલકોની લડાઈમાં વિધાર્થીઓ ફસાયા સરકાર અને વાલીઓને બાનમાં લેવાનો પ્રયાસ સ્કુલવાન અને રીક્ષાને લઈને આરટીઓના કડક વલણને લઈને એસોસિયન દ્વારા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો । રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં સ્કુલવાન ચાલકોની હડતાળને સારો પ્રતિસાદ મળ્યો । વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો

time-read
1 min  |
19 June 2024
ધ્રાંગધ્રા પાસેની નર્મદા કેનાલ ચોમાસાટાંણે તોડીરિપેર શરૂ કરાતાં ખેડૂતોમાં ભારે રોષ
Lok Patrika Ahmedabad

ધ્રાંગધ્રા પાસેની નર્મદા કેનાલ ચોમાસાટાંણે તોડીરિપેર શરૂ કરાતાં ખેડૂતોમાં ભારે રોષ

પંદર દિવસ પહેલા પાણી બંધ થયુ છતાય રીપેરીંગ ચાલુ ન કરતા સમસ્યા વધી

time-read
1 min  |
18 June 2024
પોલીસ પુત્ર સહિત ત્રણ કોલેજીયન મિત્રોએ પ્લાન ઘડ્યો,પોલીસે આરોપી ઝડપી પાડયા
Lok Patrika Ahmedabad

પોલીસ પુત્ર સહિત ત્રણ કોલેજીયન મિત્રોએ પ્લાન ઘડ્યો,પોલીસે આરોપી ઝડપી પાડયા

એક કિલો સોનાના દાગીનાની લૂંટ કેસમાં પોલીસને સફળતા મળી લૂંટની જાહેરાત કરનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો :પુછપરછ શરૂ કરાઈ

time-read
2 mins  |
18 June 2024
કોલેજમાં પ્રવેશ-રદ કરાવી દેનારા વિધાર્થીને ૧૦૦ ટકા ફી પરત
Lok Patrika Ahmedabad

કોલેજમાં પ્રવેશ-રદ કરાવી દેનારા વિધાર્થીને ૧૦૦ ટકા ફી પરત

વર્ષ-૨૦૨૪-૨૫ માટેની ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ

time-read
1 min  |
18 June 2024
મોદી કેબિનેટ ૩.૦ માં તેમને મંત્રી પદ કેમ નકારી કાઢવામાં આવ્યું?
Lok Patrika Ahmedabad

મોદી કેબિનેટ ૩.૦ માં તેમને મંત્રી પદ કેમ નકારી કાઢવામાં આવ્યું?

ફગ્ગન સિંહ કુલસ્તેએ આનું કારણ જણાવ્યું લોકસભા ચૂંટણીમાં જીત બાદ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમના મંત્રીમંડળે શપથ લીધા હતા

time-read
1 min  |
18 June 2024
યાદવ અને મુસ્લિમો માટે કોઈ કામ નહીં કરે જદયુ નવા ચુંટાયેલા સાંસદ દેવેશચંદ્ર ઠાકુર
Lok Patrika Ahmedabad

યાદવ અને મુસ્લિમો માટે કોઈ કામ નહીં કરે જદયુ નવા ચુંટાયેલા સાંસદ દેવેશચંદ્ર ઠાકુર

સાંસદ દેવેશચંદ્ર ઠાકુર ખૂબ નારાજ

time-read
1 min  |
18 June 2024
સુરક્ષા એજન્સીઓએ બાંદીપોરામાં ૧ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો!
Lok Patrika Ahmedabad

સુરક્ષા એજન્સીઓએ બાંદીપોરામાં ૧ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો!

નાયબ તહસીલદાર પર જીવલેણ હુમલો કરવા બદલ

time-read
1 min  |
18 June 2024
માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી : પંદરના મોત
Lok Patrika Ahmedabad

માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી : પંદરના મોત

બંગાળ-બિહાર સરહદ નજીક રેલ અકસ્માત ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા । જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને ૧૦-૧૦ લાખની આર્થિક સહાયની જાહેરાત

time-read
1 min  |
18 June 2024
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો વધુ એક ડીપફેક વીડિયો થયો
Lok Patrika Ahmedabad

બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો વધુ એક ડીપફેક વીડિયો થયો

વીડિયો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા

time-read
1 min  |
18 June 2024
સંજય દત્તે બાબા બાગેશ્વરની શરણ લીધી, કહ્યું- હું વારંવાર અહીં આવીશ...
Lok Patrika Ahmedabad

સંજય દત્તે બાબા બાગેશ્વરની શરણ લીધી, કહ્યું- હું વારંવાર અહીં આવીશ...

હાથ જોડી આશીર્વાદ લીધા

time-read
1 min  |
18 June 2024
સોશિયલ મીડિયામાં ધમકીનો વીડિયો અપલોડ કરાયો
Lok Patrika Ahmedabad

સોશિયલ મીડિયામાં ધમકીનો વીડિયો અપલોડ કરાયો

ધમકી આપનાર આરોપી બનવારીલાલ લટુરલાલ ગુજર છે જેની રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે

time-read
1 min  |
18 June 2024
અંકિતા લોખંડેની સાસુનું થયું હૃદય પરિવર્તન !
Lok Patrika Ahmedabad

અંકિતા લોખંડેની સાસુનું થયું હૃદય પરિવર્તન !

મંદિરમાં સાથે કરી પૂજા

time-read
1 min  |
18 June 2024
રાજકુમાર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી ૨’નું ટીઝર રીલિઝ
Lok Patrika Ahmedabad

રાજકુમાર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી ૨’નું ટીઝર રીલિઝ

ફિલ્મનું શૂટિંગ ચંદેરી શહેરમાં થયું હતું

time-read
1 min  |
18 June 2024
હમાસ લડવૈયાઓએ સશસ્ત્ર વાહનને ઉડાવી દીધું
Lok Patrika Ahmedabad

હમાસ લડવૈયાઓએ સશસ્ત્ર વાહનને ઉડાવી દીધું

૮ ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયાઃ અહેવાલ તમામ સૈનિકો એક સશસ્ત્ર કોમ્પ્લેટ એન્જિનિયરિંગ વાહનની અંદર માર્યા ગયા હતા

time-read
1 min  |
18 June 2024
ૠષિ સુનક યુકેની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક હાર તરફ આગળ વધી રહ્યા છે
Lok Patrika Ahmedabad

ૠષિ સુનક યુકેની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક હાર તરફ આગળ વધી રહ્યા છે

જાણો શા માટે નિષ્ણાતો આવું કહી રહ્યા છે? સર્વેમાં તેના રેટિંગમાં વધુ ઘટાડાની આગાહી કરવામાં આવી છે, જેમાં પાટીને કુલ ૬૫૦માંથી માત્ર ૭૨ બેઠકો મળવાનો અંદાજ । આ વખતે તેમનું રેટિંગ ૩૦%થી નીચે જઈ શકે

time-read
1 min  |
18 June 2024
જી- કોન્ફરન્સમાં પીએમ મોદીને મળ્યા બાદ જસ્ટિન ટ્રુડોનો સ્વર બદલાયો
Lok Patrika Ahmedabad

જી- કોન્ફરન્સમાં પીએમ મોદીને મળ્યા બાદ જસ્ટિન ટ્રુડોનો સ્વર બદલાયો

“અમે મુખ્ય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું...'

time-read
1 min  |
18 June 2024
દિલ્હી એરપોર્ટ પર પાવર કટથી પેસેન્જર્સને હાલાકી
Lok Patrika Ahmedabad

દિલ્હી એરપોર્ટ પર પાવર કટથી પેસેન્જર્સને હાલાકી

બાદમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો એરપોર્ટ પર પાવર કટના કારણે ડિજિ યાત્રી, ચેક-ઇન બેગેજ અને અન્ય સુવિધાઓને અસર પડી હતી

time-read
1 min  |
18 June 2024
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ભૂટાનના રાજા અને પીએમને મળ્યા
Lok Patrika Ahmedabad

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ભૂટાનના રાજા અને પીએમને મળ્યા

૫૭૦ MW ગ્રીન હાઈડ્રો પ્લાન્ટના કરી મોટી ડીલ પાડોશી દેશ ભૂટાનમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ આપવાનું પણ કહ્યું

time-read
1 min  |
18 June 2024
વિદેશી મહિલાએ બાર દિવસમાં ૧૦૦૦ કિમી દોડી બનાવ્યો રેકોર્ડ
Lok Patrika Ahmedabad

વિદેશી મહિલાએ બાર દિવસમાં ૧૦૦૦ કિમી દોડી બનાવ્યો રેકોર્ડ

પગના ચંપલ પીગળી ગયા તેટલી ગરમીમાં કરી યાત્રા ડાઉ દરરોજ ઓછામાં ઓછું ૮૪ કિમીનું અંતર કાપે છે, આ દરમિયાન તે સતત પોતાના સમર્થકો સાથે પણ સંપર્કમાં રહે છે

time-read
1 min  |
18 June 2024
સાસુ-સસરા,નણંદ સાથેનો ફોટો વાયરલ થયો
Lok Patrika Ahmedabad

સાસુ-સસરા,નણંદ સાથેનો ફોટો વાયરલ થયો

સોનાક્ષી લગ્ન પહેલા સાસરે પહોંચી હતી

time-read
1 min  |
18 June 2024