CATEGORIES
فئات
ગાઝામાં ખોરાક-પાણી માટે એકઠા થયેલા પેલેસ્ટિનિયનો પર બોમ્બમારો
મૃત્યુઆંક ૩૦૬૦૦ને પાર ટ્રેનિંગ કોલેજમાં સ્થિત રાહત સામગ્રી વિતરણ કેન્દ્ર પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં આઠ પેલેસ્ટિનિયન માર્યા ગયા
જમ્મુના ઉરી સેક્ટર માર્યા ગયેલા આતંકવાદી પાસેથી પાક સેના માટે બનાવેલ ચીની સાધનો મળી આવ્યા
એક્રાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં છેલ્લા ૨ દિવસથી ચાલી રહેલું સર્ચ ઓપરેશન હવે સમાપ્ત થઈ ગયું
વડાપ્રધાન અને વીઆઇપી માટે રસ્તા અને ફૂટપાથ ખાલી છે, તો પછી દરેક માટે કેમ નહીં: બોમ્બે કાર્ટ
ફૂટપાથ અને ચાલવા માટે સુરક્ષિત જગ્યા એ મૂળભૂત અધિકાર જસ્ટિસ એમ. એસ. જસ્ટિસ સોનક અને જસ્ટિસ કમલ ખાટાની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે સ્વચ્છ ફૂટપાથ અને સલામત ચાલવાની જગ્યા એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર
બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌત પર ટિપ્પણી કર્યા પછી માફી માંગી
અન્નુ કપૂરે પોસ્ટ શેર કરી અને સ્પષ્ટતા કરી
સંસદના પ્રથમ દિવસે જ હંગામો : પ્રોટેમ સ્પીકર તેમજ પેપર લીક મુદ્દે સરકારને ઘેરતું વિપક્ષી દળ
આજથી ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તૃહરિ મહતાબને લેવડાવ્યાં શપથ, સંસદભવનમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિપક્ષી સાંસદો સહિતના તમામ સંસદ સભ્યોએ લીધાં પદના શપથ
નીટ પેપર લીક મામલે ત્રીજી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી
કેસની તપાસ થવા દો : સુપ્રીમ નીટ યુજી પેપર લીક કેસમાં બિહાર, યુપી અને મહારાષ્ટ્રમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી
ABVPએ ગુજરાત યુનિવર્સિટીને તાળુ માર્યું, પોલીસ ટીમે તોડ્યું
જીસીએએસ પોર્ટલનો ઉગ્ર વિરોધ કરાયો એબીવીપીના કાર્યકરો સુત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીમાં પહોંચ્યા અને જીસીએએસ પોર્ટલ અંગે નાટક રજૂ કર્યુ
મા ઉમિયાનું વધુ એક ભવ્ય મંદિર અમેરિકામાં બન્યું
અમેરિકાના નેસવિલમાં ૨૨ એકર જમીનમાં ૮ મા શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવમાં આવ્યું છે
દુષ્કર્મ પીડિતાની આપવીતી : મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લંપટલીલાના કિસ્સા વધી રહ્યાં છે સ્વામિનારાયણના સંતોની ભોગ બનેલી પીડિતા મીડિયા સમક્ષ આવી એક પછી એક માહિતી મીડિયા સમક્ષ રજુ કરતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી
ખારીકટ કેનાલમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા
એએસમી વિપક્ષ નેતાનો આક્ષેપ એએમસી ટેન્ડર શરતનુ ઉલ્લંઘન કરી કોન્ટ્રાક્ટરે કામ કર્યું છતા એએમસી દ્વારા કોન્ટ્રાક્ટરને ૧૦૦ કરોડનું પેમેન્ટ પણ ચૂકી દેવાયું
ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ:હર્ષ સંઘવી
મહા અભિયાનનો પ્રારંભ કરાયો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન ડ્રગ્સના દુષણને નાબૂદ કરવા, જાગરૂકતા ફેલાવવા માટે મીડિયા મોટું માધ્યમ : રાજ્ય પોલીસ વડા
૯૧ વર્ષ પહેલા પડદા પર દેખાયો હતો સૌથી લાંબો કિસિંગનો સીન
ભારતીય સિનેમામાં ભૂતકાળના સૌથી લાંબા સમયગાળાના ચુંબન દ્રશ્યનો રેકોર્ડ ધરાવે છે.
અમે બાંગ્લાદેશ સાથેના અમારા સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ : પીએમ નરેન્દ્ર મોદી
બાંગ્લાદેશ ભારતનો સૌથી મોટો વિકાસ ભાગીદાર છે ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, વડા પ્રધાન શેખ હસીના અમારા ત્રીજા કાર્યકાળમાં અમારા પ્રથમ રાજ્ય અતિથિ : પીએમ
અમદાવાદમાં એબીવીપીના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગેરરીતિ મામલે ઉગ્ર દેખાવો કર્યા
નીટ યુજી ગેરરીતિ મામલે ભાજપની વિધાર્થી વિંગ એબીવીપી પણ મેદાને આ સમગ્ર ગરબડીઓની તપાસ માટે સીબીઆઇ તપાસની માગ કરી । આંદોલન છેડવા ની ચિમકી
અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાડા ત્રણ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત
ડ્રગ્સ ઘૂસાડવાના નવા જ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થયો
૫ મહિનામાં ૪૬૧ ખેડુતોએ આત્મહત્યા કરી
મહારાષ્ટ્રની અમરાવતી ભારતની ‘આત્મઘાતી રાજધાની
ઝારખંડમાં એક કરોડ રૂપિયા સાથે ૧૦૦ જીવતા કારતુસ ઇડીને મળી આવ્યા
ઝારખંડમાં ફરી એકવાર ઇડીએ મોટી કાર્યવાહી કરી અત્યાર સુધી ઈડીની કાર્યવાહીમાં ઘણા મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓના ઘરેથી ચલણી નોટોના પહાડ મળી આવ્યા
“મણિપુર કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, ૨-૩ મહિનામાં સમસ્યાનો ઉકેલ આવી જશે
મુખ્યમંત્રી બિરેન સિંહે ખાતરી આપી
શું સાંસદ બન્યા બાદ અમૃતપાલ જેલમાંથી બહાર આવી શકશે?
સમર્થકો રિલીઝ માટે અમેરિકા સુધી લોબિંગ કરી રહ્યા છે
પેપર લીક કરવા બદલ ૧૦ વર્ષની કેદ : ૧ કરોડ રૂપિયા સુધીનો દંડ...
પેપર લીક વિરોધી કાયદો સરકારે જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) અધિનિયમ, ૨૦૨૪ ને અધિસૂચિત કર્યું, જેનો હેતુ દેશભરમાં આયોજિત સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવાનો છે
‘કાંતારા’ સ્ટાર સથમી ગૌડાએ કોસ્ટારની પત્ની પર કેસ કર્યો
માનહાનિનો દાવો કરીને ૧૦ કરોડની માગણી કરી
પ્રિયંકાએ બે મહિના પહેલાં ભાગીદારી પરત ખેંચી હતી
ન્યૂયોર્કમાં પ્રિયંકાની રેસ્ટોરાં બંધ થશે
ઝહીર-સોનાક્ષીના લગ્ન સામે નારાજગી હોવાની અટકળોને રદિયો આપ્યો
શત્રુઘ્ન સિંહાએ અફવાઓને કહ્યું, ખામોશ! : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ૨૩ જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે
કાર્તિક આર્યનની માતા ડોક્ટર વહુની શોધમાં
હવે કાર્તિક ‘ભૂલભલૈયા ૩'માં જોવા મળશે
અભય વર્માના અભિનયની ‘મુંજ્યા’ના કારણે હમણા ઘણી પ્રશંસા થઈ રહી છે
અભય વર્માને પહેલી ફિલ્મ માટે માત્ર રૂ.૮૦૦ મહેનતાણું મળ્યું હતું
ગાઝિયાબાદમાં પાણીના વિવાદમાં ગોળી ચલાવવામાં આવી
પિતા-પુત્રના મોત નિપજ્યા નિવારી વિસ્તારમાં બદમાશોએ કેરીના બગીચાની રક્ષા કરી રહેલા ત્રણ લોકો પર ગોળીબાર કર્યો
જ્યાં સુધી હરિયાણા સરકાર દિલ્હીને પાણી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે : આતિશી
દિલ્હી સરકારના મંત્રી આતિષી સિંહના ઉપવાસનો આજે બીજો દિવસ આ કાળઝાળ ગરમીમાં જ્યારે વધુ પાણીની જરૂર હતી ત્યારે શહેરમાં પાણીની તંગી સર્જાઈ । છેલ્લા ઘણા દિવસોથી હરિયાણા દિલ્હીને ઓછું પાણી છોડી રહ્યું છે
બ્રિટનમાં ટાટા સ્ટીલના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે, ૪૦ વર્ષમાં પ્રથમ વખત આંદોલનના એંધાણ
ટાટા સ્ટીલના લગભગ ૧,૫૦૦ કર્મચારીઓ ૮ જુલાઈથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ કરશે કંપનીએ વેલ્સના પોર્ટ ટેલ્બોટ અને લાનવર્નના પ્લાન્ટમાં કામ કરતા ૨,૮૦૦ કર્મચારીઓને છટણીના નામે બેરોજગાર બનાવ્યા છે, આ ઉપરાંત બ્લાસ્ટ ફર્નેસ પણ બંધ કરી દેવામાં આવી છે
અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં ચંદનના તિલક અને ચરણામૃત પર પ્રતિબંધ
રામ મંદિરમાં ભક્તીની પૂજા અને દર્શનને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા
ગરમીના કારણે આ મોંઘવારી વધુ જોવા મળી રહી છે : આરબીઆઇ
મોંઘવારી એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહી છે આગામી દિવસોમાં ફુગાવાના આંકડામાં વધારો જોવા મળી શકે છે