CATEGORIES
فئات
લગ્ન સમારોહનો ઈમોશનલ વીડિયો વાયરલ થયો
સોનાક્ષી ભાવુક થઈ
કિંગ’પછી શાહરૂખની નવી ફિલ્મ, સામંથા સાથે રોમાન્સ કરશે
‘ડંકી’ને રૂ.૫૦૦ કરોડનું કલેક્શન મળ્યું હતું
અમેરિકા ભારતમાં જવલિન મિસાઈલ બનાવશે!
શું સેનાની દાયકાઓથી ચાલી રહેલી રાહનો અંત આવશે? બંને પક્ષો વચ્ચે તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર વધતાં અત્યાચાર અને હિંસાના બનાવોથી ખુદ સંરક્ષણ પ્રધાન પણ ચિંતિત
પાકિસ્તાનની કબૂલાત લઘુમતીઓને ધર્મના નામે લક્ષિત હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે, અલ્પસંખ્યકોની રોજની હત્યાઓ થઈ રહી છે ઃ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ
દક્ષિણ કોરિયાના લિથિયમ બેટરી પ્લાન્ટમાં ભયાનક આગ, ૨૨ લોકોના મોત નિપજ્યાં
આઠ લોકો ઘાયલ થયાં શરૂઆતમાં ૧૬ કામદારોના મૃત્યુ હોવાના અહેવાલ હતા, પરંતુ દક્ષિણ કોરિયાના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે તેઓને સિયોલથી ૪૫ કિમી દક્ષિણે આવેલા હ્રાસેઓંગની ફેક્ટરીમાં ૨૨ મૃતદેહો મળ્યા
જમ્મુથી વૈષ્ણોદેવી ધામ સધી હેલિકોપ્ટર સેવા શરૂ
૧૦ મિનિટમાં ભકતો માતાના મંદિરે પહોંચ્યા
રશિયા સામે યુક્રેનના હાથ મજબૂત કરી રહ્યું છે અમેરિકા!
૧૫૦ મિલિયન ડોલરના હથિયાર મોકલી શકે છે રશિયાની અંદર હુમલો કરવા માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલા હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો
એલએસી પર ચીનનો સામનો કરવા માટે ભારતીય સેના રોબો ડોગ્સનો ઉપયોગ કરે તેવી શકયતા
યુએસ કોંગ્રેસે આ અંગે ચિંતા વ્યક્ત કરી ચીને તાજેતરમાં કંબોડિયા સાથેની લશ્કરી કવાયતમાં મશીન-ગન સાથે ‘રોબો ડોગ‘નું પ્રદર્શન કર્યું હતું
મોદીનો પ્રહાર
તત્કાલીન કોંગ્રેસ સરકારે દરેક લોકતાંત્રિક સિદ્ધાંતોની અવગણના કરી
નીટ પેપર લીક કેસમાં એક મોટો ખુલાસો । પૈસાના હિસાબે ઉમેદવારોને આપવામાં આવી મર્યાદિત એક્સેસ
આ કેસ સીબીઆઈએ પોતાના કબજામાં લઈ લીધો પેપર લગભગ ૪૮ કલાક પહેલા લીક થયું હતું અને તે ઉમેદવારોને એક રાત પહેલા જ પૈસા ચૂકવવામાં આવ્યા હતા, આ જ કારણ છે કે પેપર લીક પેન ઈન્ડિયા ન થઈ શક્યું
ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે સુરેશને ઈન્ડિયા લોકમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા
દેશના ઈતિહાસમાં પ્રથમ વખત આજે સ્પીકર માટે ચૂંટણી યોજાશે જો ડેપ્યુટી સ્પીકરનું પદ ઇન્ડી ગઠબંધન આપવામાં આવે તો સ્પીકરના પદ માટે એનડીએના ઉમેદવાર ઓમ બિરલાને સમર્થન આપવા સર્વ સંમતિ : રાહુલ ગાંધી
વડાપ્રધાન પોતાની ખામીઓ છુપાવવા માટે ભૂતકાળ પર જ ધ્યાન આપે છે : ખડગે
મલ્લિકાર્જુન ખડગે એક પોસ્ટ કરી કહ્યું પક્ષોને તોડવા, પાછલા બારણેથી ચૂંટાયેલી સરકારોને પછાડવી, વિપક્ષી નેતાઓ પર ઈડી સીબીઆઇનો ઉપયોગ કરવો,શું આ અઘોષિત કટોકટી નથી?
પોલીસને નહીં તો વકીલોને પણ ગુનાહિત કેસોમાંથી છૂટ નહીં
ગુજરાત હાઈકોર્ટે સુરતના વકીલ અને સામાજિક કાર્યકર મેહુલ બોગરા સામે એફઆઇઆર રદ કરવાનો ઈન્કાર કરી દીધો
અમેરિકામાં મૂળ નવસારીના મોટલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યાની ઘટના બની 1 પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી । પરિવારજનોમાં શોકનો માહોલ
પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી
આ વરસાદ અમદાવાદીઓ માટે આફતનો વરસાદ બન્યો પશ્ચિમના ટાગોર હોલ, ઉસ્માનપુરા, ચાંદખેડા અને રાણીપ વિસ્તારમાં પણ ૧ થી ૧.૫ ઈંચ સુધી વરસાદ નોંધાયો
આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી । આજથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય મેઘરાજાની સવારી આવી પહોંચી દક્ષિણ ગુજરાતમાં સર્કયુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું । આજે બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી
ભાજપનું મોડવી મંડળ ગુજરાતના સંગઠન સહિત સરકારમાં ફેરફાર કરે તેવી શક્યતા
ઉચ્ચકક્ષાએથી પગલા ભરાશે તો કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ સર્જાશે દિલ્હી ભાજપ હાઈકમાન્ડ સમક્ષ તાજેતરમાં નિવૃત્ત અધિકારીઓના સંદર્ભમાં ચર્ચા અને ફરિયાદ પણ થઈ હતી
ખૂંચ-રાજૌરી-કઠુઆમાં ૪૦ આતંકવાદીઓ સક્રિય
આર્મી એલર્ટ; ગુપ્ત માહિતી એકઠી કરી
પોલીસ એનિમી એજન્ટ એક્ટ લાગુ કરવાનો તખતો ઘડાયો
આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે સરકારની લાલ આંખ આ એક્ટમાં બહારથી આવતા આતંકવાદીઓની મદદ કરનાર સામે આજીવન કેદની જોગવાઈ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જેલવાસ લંબાયો સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ જ રાહત મળી નહીં
દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર સ્ટે આપ્યો હતો
હરિયાણામાં શૈલજા અને હડ્ડા વચ્ચેનો ગજગ્રાહ કોગ્રેસની સત્તાવાપસી પર લગાવી શકે છે ગ્રહણ
શૈલજા-સુરજેવાલા-કિરણ ચૌધરીની ત્રિપુટીને લીધે
આપણને સફળ મહિલાઓની નફરત કરવાની ટેવ છેઃ કંગના
યે કંગનાજી કૌન હે? અનુ કપૂરના સલવાનો સણસણતો જવાબ
આલિયાએ મેટ ગાલામાં સાડી જ કેમ પહેરી?
સાડી આલિયા માટે એક સહજ કોસ્ચ્યુમ છે
સાક્ષી તંવર, દિવ્યા દત્તા અને સૈયામી ખેરનાં પાત્રોની ઝલક ટ્રેલરમાં જોવા મળી
આ ફિલ્મમા વંશિકા તાપરિયા, અરિસ્તા મેહતા, શારીબ હાશ્મી અને પ્રવીણ ડબાસ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે
અજય દેવગન કેમિયો રોલ માટે એક મિનિટના ૪.૫ કરોડ વસૂલે છે
‘RRR’માં માત્ર ૮ મિનિટના રોલ માટે અજયે રૂ.૩૫ કરોડ લીધા હતા
હવે ભારતીય ફિલ્મો અને ઓટીટી પર મહિલાઓ મહિલાઓ માટે લખી રહી છે'
લારા દત્તા એક સાથે વધારે પ્રોજેક્ટમાં વ્યસ્ત
અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ હજ યાત્રીઓએ જીવ ગુમાવ્યા
સાઉદી અરેબિયામાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે આ વર્ષે પણ ૧ લાખ ૭૫ હજાર શ્રદ્ધાળુઓ હજ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે
ઇઝરાયલી સૈનિકો ઘાયલ પેલેસ્ટિનિયનને જીપની આગળ બાંધીને હોસ્પિટલ લઇ ગયા
આઇડીએફએ કહ્યું- તપાસ કરશે આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં ઈઝરાયેલી સેનાએ ઘટનાની કરી પુષ્ટી : સુરક્ષા દળોનું વર્તન શંકાસ્પદ હોવાનું ઈઝરાયેલી સૈન્યનું નિવેદન
રશિયાના દાગેસ્તાનમાં આતંકી હુમલો થયો પાદરી અને પોલીસકર્મીઓ સહિત ના મોત
રશિયન સત્તાવાળાઓએ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી રવિવારે આતંકવાદીઓએ એક સિનેગોગ ! બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવી, પોલીસ ચોકી પર હુમલો લગભગ ૧૨૫ કિલોમીટર દૂર દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં થયો હતા
છેલ્લાં ૧ વર્ષમાં ૬૫ ટકા મોંઘવારી વધી છે
સામાન્ય લોકો પરેશાન