CATEGORIES

બિડેન સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે, અમે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવીશું
Lok Patrika Ahmedabad

બિડેન સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે, અમે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવીશું

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ચેસાપીકમાં કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પની રેલી અમેરિકાના ચેસાપીકના ઐતિહાસિક ગ્રીનબિયર ફાર્મ ખાતે યોજાઈ હતી, અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા

time-read
1 min  |
30 June 2024
અયોધ્યામાં નવનિર્મિત રામપથ પર પાણી ભરાતા ૬ એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા
Lok Patrika Ahmedabad

અયોધ્યામાં નવનિર્મિત રામપથ પર પાણી ભરાતા ૬ એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા

અયોધ્યામી નવનિર્મિત રામપથ પર અનેક સ્થળોએ રોડ ઠલવાવા અને પાણી ભરાયા

time-read
1 min  |
30 June 2024
આગામી ૨ દિવસ રહેશે અતિભારે વરસાદનું જોર રહેશે
Lok Patrika Ahmedabad

આગામી ૨ દિવસ રહેશે અતિભારે વરસાદનું જોર રહેશે

દિલ્હી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ મળતી માહિતી મુજબ આટલો બધો વરસાદ ૮૮ વર્ષ પહેલા જૂન મહિનામાં જોવા મળ્યો હતો

time-read
1 min  |
30 June 2024
અમરનાથ યાત્રા પવિત્ર ગુફા તીર્થસ્થાન માટે યાત્રાળુઓની પ્રથમ ટુકડી રવાના
Lok Patrika Ahmedabad

અમરનાથ યાત્રા પવિત્ર ગુફા તીર્થસ્થાન માટે યાત્રાળુઓની પ્રથમ ટુકડી રવાના

બાબા બર્ફાનીના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ભક્તોના આગમનને કારણે રાજ્યનું વાતાવરણ શિવમય બની ગયું છે, ભગવાન ભોલેની સ્તુતિ સર્વત્ર સંભળાઈઆ વખતે અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે

time-read
1 min  |
30 June 2024
મમતાના શાસનમાં બંગાળ મિની પાકિસ્તાન બની ગયું છે : ભાજપ સમિતિએ નહાને રિપોર્ટમાં સોંપ્યો
Lok Patrika Ahmedabad

મમતાના શાસનમાં બંગાળ મિની પાકિસ્તાન બની ગયું છે : ભાજપ સમિતિએ નહાને રિપોર્ટમાં સોંપ્યો

પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા રચવામાં આવેલી ચાર સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં રાજ્યના મુખ્યમંત્રી પર ઘણા આરોપો લગાવ્યા

time-read
1 min  |
30 June 2024
વાર્ષિક સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Lok Patrika Ahmedabad

વાર્ષિક સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આ સમિટમાં પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ અને કનેક્ટિવિટી અને વેપારને પ્રોત્સાહન આપવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે

time-read
1 min  |
30 June 2024
સાચા પ્રેમનો વિચાર ક્યારેય નહીં છોડું ભલે ગમે તે થાય : મલાઇકા
Lok Patrika Ahmedabad

સાચા પ્રેમનો વિચાર ક્યારેય નહીં છોડું ભલે ગમે તે થાય : મલાઇકા

બ્રેકઅપની અટકળો વચ્ચે અભિનેત્રીએ તોડ્યું મૌન

time-read
1 min  |
30 June 2024
લદ્દાખમાં નદી પાર કરવાની પ્રેક્ટિસ કરતી વખતે ટાંકી પર સવાર સૈનિકો ધોવાઈ ગયા
Lok Patrika Ahmedabad

લદ્દાખમાં નદી પાર કરવાની પ્રેક્ટિસ કરતી વખતે ટાંકી પર સવાર સૈનિકો ધોવાઈ ગયા

જેસીઓ સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો અકસ્માત ચુશુલથી ૧૪૮ કિલોમીટર દૂર મંદિર મોર પાસે સવારે ૧ વાગ્યાની આસપાસ થયો હતો, નદીમાં અચાનક આવેલા પૂરને કારણે આ અકસ્માત થયો

time-read
1 min  |
30 June 2024
ડોનાલ્ડ ટ્રમ્પ આપણી લોકશાહી માટે ખતરો છે : રાષ્ટ્રપતિ બિડેન
Lok Patrika Ahmedabad

ડોનાલ્ડ ટ્રમ્પ આપણી લોકશાહી માટે ખતરો છે : રાષ્ટ્રપતિ બિડેન

રાષ્ટ્રપતિ બિડેને ઉત્તર કેરોલિનામાં પ્રચાર કરતા કહ્યું હાલના રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાટીના ઉમેદવાર જો બિડેન અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો છે

time-read
1 min  |
30 June 2024
ગુજરાતમાં સીંગતેલના ભાવમાં તોતિંગ વધારો
Lok Patrika Ahmedabad

ગુજરાતમાં સીંગતેલના ભાવમાં તોતિંગ વધારો

મોંઘવારીનો વધુ એક માર ખાધતેલના ભાવમાં વધારો ટામેટાં સહીત શાકભાજીઓના ભાવ વધ્યા બાદ હવે સીંગતેલમાં જનતાને મોંઘવારીનો વધુ એક ડામ અપાયો, જન્માષ્ટમી સમયે વધતા તેલના ભાવોમાં અત્યારથી જ વધારો, વરસાદી સીઝનને લીધે મગફળીનું પીલાણ બંધ કરાતા ખાધતેલના ભાવમાં ૨૦ થી ૪૦ રૂપિયાનો વધારો ઝીંકાયો ૧૫ લિટર તેલના ડબ્બાનાં નવા ભાવ મુજબ સીંગતેલ રૂ.૨૫૬૦, કપાસિયા તેલ રૂ.૧૫૯૦, પામ ઓઇલ રૂ.૧૬૦૦ તેમજ સોયાબીનનો ભાવ રૂ.૧૦૦૦એ પહોંચ્યો

time-read
1 min  |
30 June 2024
અષાઢી બીજ રથયાત્રા પૂર્વે મોસાળ સરસપુરની શેરીઓ ભક્તિના રંગમાં રંગાઈ, ભક્તોમાં ઉત્સાહ
Lok Patrika Ahmedabad

અષાઢી બીજ રથયાત્રા પૂર્વે મોસાળ સરસપુરની શેરીઓ ભક્તિના રંગમાં રંગાઈ, ભક્તોમાં ઉત્સાહ

રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે

time-read
1 min  |
29 June 2024
કચ્છમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળ્યો મહાકાય પિટારામાંથી મળી કિંમતી વસ્તુઓ
Lok Patrika Ahmedabad

કચ્છમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળ્યો મહાકાય પિટારામાંથી મળી કિંમતી વસ્તુઓ

તાળું તૂટતાં અધિકારીઓ ચોંકી ગયા ગુજરાતના ભુજમાં હોમગાર્ડ ઓફિસમાંથી વર્ષો જુનો અમૂલ્ય ખજાનો મળી આવ્યો

time-read
1 min  |
29 June 2024
આગામી ત્રણ દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી । દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ વરસાદને પગલે NDRFની ટીમ એલર્ટ,
Lok Patrika Ahmedabad

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી । દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ વરસાદને પગલે NDRFની ટીમ એલર્ટ,

આવનાર ત્રણ દિવસો સુધી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા આગાહીને પગલે રાજ્ય વહીવટી તંત્ર એક્શન મોડમાં

time-read
1 min  |
29 June 2024
કર્ણાટકમાં પાર્ક કરેલી ટ્રક સાથે બસ અથડાઈ
Lok Patrika Ahmedabad

કર્ણાટકમાં પાર્ક કરેલી ટ્રક સાથે બસ અથડાઈ

૧૩ લોકોના મોત થયાં

time-read
1 min  |
29 June 2024
બીજેપી કાઉન્સિલરો દિલ્હીના રસ્તાઓ ઉપર બોટ સવારી કરવા નીકળ્યા
Lok Patrika Ahmedabad

બીજેપી કાઉન્સિલરો દિલ્હીના રસ્તાઓ ઉપર બોટ સવારી કરવા નીકળ્યા

વીડિયો થયો વાયરલ શુક્રવારે વહેલી સવારે દિલ્હી અને એનસીઆરમાં મુશળધાર વરસાદને કારણે ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે

time-read
1 min  |
29 June 2024
દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના પીડિતોએ એક ભ્રષ્ટ, અસમર્થ અને સ્વાર્થી સરકારનું પરિણામ ભોગવ્યું
Lok Patrika Ahmedabad

દિલ્હી એરપોર્ટ દુર્ઘટનાના પીડિતોએ એક ભ્રષ્ટ, અસમર્થ અને સ્વાર્થી સરકારનું પરિણામ ભોગવ્યું

ટર્મિનલ ૧ ની છત ધરાશાયી થવાના કારણે સર્જાયેલા દુઃખદ અકસ્માત બાદ

time-read
1 min  |
29 June 2024
નીટ નાબૂદ કરો અને જૂની સિસ્ટમ લાગુ કરો, મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો
Lok Patrika Ahmedabad

નીટ નાબૂદ કરો અને જૂની સિસ્ટમ લાગુ કરો, મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો

જૂની સિસ્ટમ હેઠળ નીટ પરીક્ષા રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવતી હતી

time-read
1 min  |
29 June 2024
મુંબઈની લોકલમાં મુસાફરી યુદ્ધ લડવા જેવું, સરહદ કરતાં પણ વધુ મૃત્યુદર : બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ
Lok Patrika Ahmedabad

મુંબઈની લોકલમાં મુસાફરી યુદ્ધ લડવા જેવું, સરહદ કરતાં પણ વધુ મૃત્યુદર : બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ

આ મુદ્દે ઉચ્ચ સ્તરીય અભ્યાસ હાથ ધરવા નિષ્ણાતોની કમિટી તૈયાર કરવાનું સૂચન કર્યું કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસને રેલવે વતી સહાયતા કરવા વિનંતી કરી હતી, કોર્ટે રેલવેને છ સપ્તાહમાં સોગંદનામું નોંધાવવા અને અરજદારને બે સપ્તાહમાં રિજોઈન્ટર આપવા નિર્દેશ આપ્યો

time-read
1 min  |
29 June 2024
સેલ્ફી ક્રેઝીએ જાહન્વી કપૂરની હાલત ખરાબ કરી નાંખી
Lok Patrika Ahmedabad

સેલ્ફી ક્રેઝીએ જાહન્વી કપૂરની હાલત ખરાબ કરી નાંખી

માંડ માંડ ભીડમાંથી નીકળી બહાર

time-read
1 min  |
29 June 2024
ભૂખ-થાકથી પરેશાન અદિતિ રાવ એરપોર્ટ પર ફસાઈ
Lok Patrika Ahmedabad

ભૂખ-થાકથી પરેશાન અદિતિ રાવ એરપોર્ટ પર ફસાઈ

૧૯ કલાક સામાનની રાહ જોઈ

time-read
1 min  |
29 June 2024
જયદીપ આહલાવતે ‘મહારાજ' માટે ૫ મહિનામાં ૨૬ કિલો વજન ઘટાડ્યું
Lok Patrika Ahmedabad

જયદીપ આહલાવતે ‘મહારાજ' માટે ૫ મહિનામાં ૨૬ કિલો વજન ઘટાડ્યું

એક્ટર જયદીપ આઈીવતે ‘મહારાજ' ફિલ્મ માટે કરેલું બોડી ટ્રાન્ફોર્મેશન બે દિવસથી ચર્ચામાં છે

time-read
1 min  |
29 June 2024
અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ સાથે નવા મોબાઈલ પ્લેટફર્મથી જોડાવા તૈયાર
Lok Patrika Ahmedabad

અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ સાથે નવા મોબાઈલ પ્લેટફર્મથી જોડાવા તૈયાર

બીગબી પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી નિયમિત જોડાઈ રહે છે

time-read
1 min  |
29 June 2024
જાન્હવી, રાધિકા આપ્ટેએ પેરિસ ફેશનવીકમાં ડેબ્યુ કર્યું
Lok Patrika Ahmedabad

જાન્હવી, રાધિકા આપ્ટેએ પેરિસ ફેશનવીકમાં ડેબ્યુ કર્યું

પ્રિટી ઝીંટા અને સોનમ કપુરના લૂક પણ છવાયેલા રહ્યાં

time-read
1 min  |
29 June 2024
સિંગાપોરમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન મોંઘુ સાબિતો
Lok Patrika Ahmedabad

સિંગાપોરમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન મોંઘુ સાબિતો

ભારતીય મૂળના કાર્યકર સહિત ૩ પર લગાવ્યા આરોપ તમામ આરોપીઓએ ૨ ફેબ્રુઆરીએ ઇસ્તાના પરિમિતિમાં પરમિટ વિના સભા કે સરઘસનું આયોજન કર્યું હતું

time-read
1 min  |
29 June 2024
પાક.ના કરતારપુર સાહિબમાં શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાનું અનાવરણ
Lok Patrika Ahmedabad

પાક.ના કરતારપુર સાહિબમાં શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાનું અનાવરણ

ભારતીય શીખ સમુદાયે પણ અનાવરણમાં ભાગ લીધો હતો મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિ નિમિત્તે ભારતથી અહીં આવેલા ૪૫૫ શીખોએ પ્રતિમાના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી

time-read
1 min  |
29 June 2024
ભારતમાં ધર્માંતરણ વિરોધી કાયદા, વધતા જતા દ્વેષપૂર્ણ ભાષણોમાં ચિંતાજનક વધારો: બલિકન
Lok Patrika Ahmedabad

ભારતમાં ધર્માંતરણ વિરોધી કાયદા, વધતા જતા દ્વેષપૂર્ણ ભાષણોમાં ચિંતાજનક વધારો: બલિકન

ભારતે અગાઉ અમેરિકાના વિદેશ વિભાગના વાર્ષિક માનવાધિકાર અહેવાલને નકારી કાઢ્યો હતો, અને કહ્યું હતું કે તે “ખોટી માહિતી અને ખામીયુક્ત સમજણ” પર આધારિત છે ૨૮માંથી ૧૦ રાજ્યોમાં ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદા

time-read
1 min  |
29 June 2024
પહેલા વરસાદમાં જ ડૂબી ગયું દિલ્હી, મિન્ટો રોડ પર પાણીમાં તરતી જોવા મળી
Lok Patrika Ahmedabad

પહેલા વરસાદમાં જ ડૂબી ગયું દિલ્હી, મિન્ટો રોડ પર પાણીમાં તરતી જોવા મળી

દિલ્હી વાસીઓ પર વરસાદની આફત

time-read
1 min  |
29 June 2024
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું પીછેહઠ શરમજનક હતું :ડોનાલ્ડ ટ્રમ્પ
Lok Patrika Ahmedabad

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું પીછેહઠ શરમજનક હતું :ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં પ્રથમ રાષ્ટ્રપતિની ચર્ચા થઈ રશિયા-યુક્રેન યુદ્ધ અને હમાસ-ઇઝરાયેલ યુદ્ધને લઈને એકબીજા પર ઉગ્ર પ્રહારો કર્યા

time-read
1 min  |
29 June 2024
સીબીઆઇ દ્વારા પાંચ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
Lok Patrika Ahmedabad

સીબીઆઇ દ્વારા પાંચ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન જાસૂસી કેસમાં અવકાશ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનને કથિત રીતે ફસાવી દેવાના સંબંધમાં બે ભૂતપૂર્વ ડીજીપી, કેરળના સિબી મેથ્યુસ અને ગુજરાતના આરબી શ્રીકુમાર અને અન્ય ત્રણ નિવૃત્ત પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ દાખલ

time-read
1 min  |
29 June 2024
વરસાદ સામે દિલ્હી એરપોર્ટ લાચાર, છત પડી જવાથી સિસ્ટમ ખોરવાઈ, એકનું મોત
Lok Patrika Ahmedabad

વરસાદ સામે દિલ્હી એરપોર્ટ લાચાર, છત પડી જવાથી સિસ્ટમ ખોરવાઈ, એકનું મોત

ભારે વરસાદને કારણે દિલ્હીની ગતિ ધીમી પડી ગઈ સર્વત્ર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, ભારે વરસાદને કારણે આઇજીઆઇ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ, ટર્મિનલ ૧ ની છતનો એક ભાગ તૂટી પડ્યો

time-read
1 min  |
29 June 2024