CATEGORIES
فئات
ભારત-રશિયા સંયુક્ત સાહસને મત્તાલા એરપોર્ટનું સંચાલન સોંપાશે
ભારત-રશિયા સંયુક્ત સાહસ શ્રીલંકાના ઉડ્ડયન પ્રધાન ડી'સિલ્વાએ જણાવ્યું હતું કે ખોટમાં ચાલી રહેલા મત્તાલા એરપોર્ટને સોંપવા પ્રક્રિયા શરૂ
પાકિસ્તાનમાં અફઘાન બોર્ડર પાસે વિસ્ફોટક હુમલો, પૂર્વ સેનેટર સહિત પાંચ લોકોના મોત
પાક.માં ના પાક આતંકીઓનું વધુ એક કારસ્તાન પોલીસ અધિકારીઓનું માનવું છે કે આતંકવાદીઓએ પૂર્વ સેનેટરની કારને રિમો કંટ્રોલ બોમ્બથી નિશાન બનાવી હતી
દિલ્હી-પંજાબ સહિત ૨૬ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ થવાની ચેતવણી
ચોમાસું તેના સામાન્ય સમયના છ દિવસ પહેલા સમગ્ર ભારતમાં પહોંચ્યું દેશના મોટાભાગના રાજ્યોમાં સતત મેધ મહેર । હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત અને ૯ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી
સ્ટાર કિડસ અને બહારના લોકો માટે હંમેશા તકો સમાન હોતી નથી : કાર્તિક આર્યન
મુરલીકાંત પેટકરનું વાસ્તવિક જીવનનું પાત્ર ભજવવા બદલ અભિનેતાની પ્રશંસા
ટી૨૦ વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત મરીન ડ્રાઈવ ખાતે વિક્ટ્રી પરેડમાં લાખ્ખોની મેદની ઉમટી
૨૦૦૭ બાદ ટીમ ઇન્ડિયા બીજી વખત બની ટી૨૦ ચેમ્પિયન સ્વદેશ પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી : પીએમ મોદીએ વિજેતા ખેલાડીઓને અભિનદન પાઠવ્યા
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, દાંતામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
આખા ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદેયપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયા । વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે દિવાળી જેવો માહોલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય । સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૧ લાખ કર્મચારીઓ અને ૪.૭૩ લાખ પેન્શનર્સને લાભ મળશે । ગાંધીનગરમાં ખુશીનો માહોલ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી વધારો જાહેર । મોંઘવારી ભથ્થામાં વધારાની ૬ માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે
દેશમાં આઇપીએલ ચાલી રહી છે એટલે કે ઇન્ડિયા પેપર લીક
રાઘવ ચઢ્ઢાએ નીંટ પર ઉઠાવ્યા પ્રશ્નો
લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા માટે રશીદને કોર્ટે બે કલાકની પેરોલ મંજૂર કરી
કોર્ટે કેટલીક શરતો પણ લાગુ કરી છે રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી 'એક્સ્ટસી' ગોળીઓ, કોકેઈન અને અન્ય માદક દ્રવ્યો જપ્ત કર્યો
જાપાનના માઉન્ટ કુજી પર ચઢવા ઈચ્છતા લોકોએ હવે સ્લોટ બુક કરાવવો પડશે
માઉન્ટ ફુજી તેની સુંદરતા અને અદભૂત દૃશ્યો માટે જાણીતું
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પોતાની ટીમમાં કર્યાં મોટા ફેરફાર
આઈબી અને રો ના બે અધિકારીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારીઓ
બીએમસીએ ભૂલ સુધારી જેના માટે તેની મજાક ઉડાવવામાં આવી હતી
મુંબઈનો ગોખલે બ્રિજ તૈયાર છે ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ જ્યારે મુંબઈમાં ગોખલે બ્રિજને બે વર્ષ પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો, ત્યારે તે અંધેરીના રહેવાસીઓ માટે આનંદની ક્ષણ હતી
દેવરકોંડાએ કલ્કિ ૨૮૯૮ એડીમાં અર્જુનનો કેમિયો કર્યો
કલ્કિ માટે વિજય દેવરકોંડાએ કેટલાં રૂપિયા વસૂલ્યા?
અમિતાભ બચ્ચનની જેમ આજીવન કામ કરતા રહેવાની ઈચ્છાઃ અજય
અજય દેવગન અને તબુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા' આવી રહી છે
બોબી દેઓલે એકનાથ શિંદે સાથે ‘ધરમવીર ૨'નું પોસ્ટર જાહેર કર્યું
આ ફિલ્મ શિવસેનાના ભૂતપૂર્વ નેતા આનંદ દિઘેના જીવન અને તેમની પરંપરા પર ઊંડાણપૂર્વક બનાવવામાં આવી છે
શાહરૂખના ગીતમાં એવોર્ડ બાદ ગાયક અભિજીતનું અપમાન થયું
અભિજીત ભટ્ટાચાર્ય ૯૦ના દાયકાના એક જાણીતા ગાયક છે
ગ્રેમી- ઓસ્કાર વિજેતા રહેમાનની ફિલ્મનું પ્રીમિયર ઓસ્ટ્રેલિયામાં થશે
એ.આર. રહેમાને કહ્યું, “અમારા માટે આ ફિલ્મ ઘણી ખાસ છે
પ્રચંડને હટાવવા માટે કોમરેડ ઓલી અને નેપાળી કોંગ્રેસે હાથ મિલાવ્યા હતા
નેપાળમાં નવી સરકાર! રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, દેશની બે સૌથી મોટી પાર્ટીઓ નેપાળી કોંગ્રેસ અને સીપીએન-યુએમએલ વચ્ચે સમજૂતી થઈ ગઈ
પાકિસ્તાની સંસદમાં મહિલા સાંસદ અને સ્પીકર વચ્ચે ઇન આંખોં કી મસ્તી' જેવી રસપ્રદ ઘટના
પાક. સંસદનાં વિડીયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ સાંસદે કહ્યું,‘મેરી આંખોં મેં દેખેં’, સ્પીકર બોલ્યા,‘નહીં, મેં નહીં દેખ સકતા..!
જો બિડેન ડિમેન્શિયાથી પીડિત છે, કમલા હેરિસ તેમનું સ્થાન લઈ શકે
અમેરિકન પત્રકારનો મોટો દાવો અમેરિકન રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બિડેનને ડિમેન્શિયા છે અને મુખ્ય પ્રવાહના મીડિયા પર આ હકીકત દેશથી છુપાવવાનો આરોપ લગાવ્યો
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિધાર્થીઓને મોટો ફટકો, ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો
વિઝાના નિયમોમાં ફેરફાર કરાયા ઓસ્ટ્રેલિયન સરકારે સ્ટુડન્ટ વિઝાની ફીમાં વધારો કર્યો છે, જેના કારણે અન્ય દેશોમાંથી ઓસ્ટ્રેલિયા જતા વિધાર્થીઓને અસર થશે
બાગેશ્વર ધામમાં ભારે ભીડ, તમે જ્યાં હોવ ત્યાં જન્મદિવસ ઉજવો...'
હાથરસ અકસ્માત બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને અપીલ કરી
એક જ દિવસમાં ૩ બ્રિજ ધરાશાયી થયાં. બિહાર સરકારની નાલેશી જ
૧૫ દિવસમાં સાતમી ઘટના ગઈ ભેસિયા પાની મેં આજકાલ આ વાક્યપ્રયોગ જાણે બિહારમાં ફરી એકવાર લોકજીભે ચઢી ગયો છે
આજે બ્રિટનમાં સામાન્ય ચૂંટણી, ઋષિ સુનક અને કીર સ્ટાર્મર વચ્ચે ટકકર
બ્રિટનમાં ૪ જુલાઈએ મતદાન થશે બ્રિટનના લોકો માટે આખરે તે ક્ષણ આવશે જ્યારે તેઓ તેમના મનપસંદ વડા પ્રધાનને પસંદ કરશે
દારૂથી પાણી સુધી કૌભાંડ આપે કર્યાં, ફરિયાદ કોંગ્રેસે કરી અને ગાળો મને વડાપ્રધાન મોદી :
નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી કોંગ્રેસ પાર્ટીને સવાલ કર્યો કે જે પુરાવા તેમણે આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપ્યા હતા તે ખોટા હતા? આમ આદમી પાર્ટીને કહ્યું કે તે કોંગ્રેસ પાસે જવાબ માંગ : પીએમ મોદી
રાહુલ ગાંધીના આવાસ પર સુરક્ષા વધારાઇ
હિંદુ સંગઠનો દ્વારા હુમલાની ધમકી બાદ
યુપીના હાથરસમાં નાસભાગની ઘટનામાં નારાયણ હરિની ધરપકડ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા
મંગળવારે દોડધામમાં ૧૨૧ લોકોના કરુણ મોતની સર્જાઈ હતી દુર્ઘટના ફુલરાઈ ગામમાં સાકર હરિ બાબાનો સત્સંગ ચાલતો હતો અને સત્સંગ પૂરો થયા પછી જ્યારે પણ ભીડ અહીંથી નીકળવા લાગી ત્યારે નાસભાગ મચી ગઈ
બાહેંધરી પત્રના આધારે સીલ કરેલી પ્રિ-સ્કૂલો ખોલવાની છૂટ !
ભૂલકાઓ ઉપર જીવનું જોખમ યથાવત । જો કોઈ ઘટના બનશે તો સ્કૂલ સંચાલકો પોતે જવાબદાર રહેશે, સરકારે હાથ અધ્ધર કર્યા અમદાવાદ શહેરમાં એએમસી દ્વારા ૧૫૦ કરતા વધુ પ્રિ-સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી કરાઈ હતી । તંત્રની ઢીલી નિતિ સામે અનેક સવાલો ઉભા થયા
ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના ૧૦ અધિકારીઓને નોટિસ
જીપીસીબીને પ્રોગ્રેસ રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ અપાયો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોડા એશ પ્લાન્ટના પ્રદૂષણને કારણે ખેતીની જમીન બગડતા મામલો પ્રકાશમાં આવ્યો 1 ત્રણ-ત્રણ વર્ષ સુધી જીપીસીબીમાં રજુઆતો કરવા છતા યોગ્ય કાર્યવાહી ન થતા અંતે ખેડૂતે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા કોર્ટે અવલોકન કર્યું કે જીપીસીબી ફરિયાદોને લઈ સુસ્ત વલણ દાખવવા ઉપરાંત વોટર એક્ટ અને એર એક્ટ હેઠળ ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે જે ગંભીર બાબત
૧૨૦૦ ક્ સભ્યો સાથે અક્ષય કુમાર એક મહિનો કાશ્મીરમાં શૂટિંગ કરશે
ફિલ્મના એક્શન સીનમાં અનેક હેલિકોપ્ટર પણ જોવા મળશે