CATEGORIES
فئات
અમેરિકાની એક કોર્ટ દ્વારા કંપની ઉપર ૧૬૨૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો
દેશની અગ્રણી આઈટી કંપની ટીસીએસને કરોડોનો ફટકો દેશની અગ્રણી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સીને કરોડોનો ફટકો પડ્યો । કોર્ટે ટીસીએસ પર અમેરિકન ટીસીએસ સર્વિસિસ ફર્મ ડીએક્સસી ના ટ્રેડ સિક્રેટનો દુરુપયોગ કરવા બદલ દંડ ફટકાર્યો
કંચનજંગા એક્સપ્રેસનાં ગમખ્વાર અકસ્માતના પગલે ટ્રેન ડાયવર્ટ
ભારતીય રેલવેએ ૧૯ ટ્રેન ડાયવર્ટ કરી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે જાહેર થયેલી રાહતની રકમને વધારી દીધી
જીઆઇડીસી અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા
જીઆઇડીસીમાં ૧૨.૨૦ અબજ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યાના કોંગ્રેસના આક્ષેપ સામે રાજ્યના મંત્રીએ કહ્યું,
ગુજરાતના ૧૭ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વરસાદની આગાહી
મેઘરાજાએ કરી રાજ્યમાં જમાવટ શરૂ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ । સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વાવાઝોડા સાથે વરસાદની શકયતાઓ
ગુજરાતની શાળાઓમાં ફાયર સેફટીના સાધનોને લઈ તપાસ
અમદાવાદમાં ૧૦૦ થી વધુ શાળાઓને નોટિસ ૯ મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા બિલ્ડીંગમાં ફાયર એનઓસી લેવાની જરૂર નહિ : ૧૯૦૦થી વધુ શાળામાં ચેકીંગ
એસ્સાર જામનગરના પ્રોજેક્ટમાં ૩૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે
વિકાસને વેગ આપવામાં આવશે એસ્સાર ફ્યુચર એનર્જી આગામી ચાર વર્ષમાં વાર્ષિક ૧૦ લાખ ટન ગ્રીન મોલેક્યુલ્સ ક્ષમતા વિકસાવવાની યોજના ધરાવે છે
જર્મનીમાં તીવ્ર મંદીની અસર યુરોપ પર દેખાવવા લાગી ગઇ છે
ભારતમાં આર્થિક મંદીને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે
કચ્છના ભૂકંપ પીડિતોની સ્મૃતિમાં બનેલ મ્યુઝિયમ ‘પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ માટે પસંદ
રાજ્યાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું - ‘ગર્વની ક્ષણ!' પ્રથમ વખત કોઈ ભારતીય મ્યુઝિયમને સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે આટલી વૈશ્વિક ઓળખ મળી
વડા પ્રધાન મોદી જી-૭ સમિટમાં ભાગ લીધા બાદ નવી દિલ્હી જવા રવાના થયા
ઈટાલીની એક દિવસીય મુલાકાત પૂર્ણ
ભાજપના નેતા સહિત ૮૦ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો
નાયબ તહસીલદાર પર જીવલેણ હુમલો કરવા બદલ
સ્વિટ્ઝર્લેન્ડમાં ભારત સહિત વિશ્વના ૧૦૦ વધુ પ્રતિનિધિઓ ભેગા થાયા
સ્વિસ શાંતિ મંત્રણાથી રશિયા-યુક્રેન યુદ્ધ અટકશે? રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ । રશિયા-યુક્રેન સંઘર્ષ માટે શાંતિ યોજના બનાવવા માટે વિશ્વભરના ૧૦૦ થી વધુ નેતાઓ શનિવારે સ્વિટ્ઝરલેન્ડમાં એકઠા થયા હતા
એનએસયુઆઇ કાર્યકરો સામે એફઆઇઆર
નીટ પર હંગામોઃ વિધાર્થીઓ રસ્તા પર ઉતર્યા
હવે બારામતીથી હારેલા સુનેત્રા પવારને મોદી કેબિનેટમાં સ્થાન જોઈએ છે!
એનસીપી રાજ્યસભા દ્વારા સંસદ મોકલી રહી છે
ભાજપના નેતા સહિત ૮૦ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો
નાયબ તહસીલદાર પર જીવલેણ હુમલો કરવા બદલ
સમાધાન ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થાય
ટીઝર રિલીઝ થયું છે ત્યારથી ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી
પંકજ ઝાએ કહ્યું- બોલિવૂડ તેમને લાંબા સમય સુધી સહન ન થયું
ઈરફાન ખાનને લઈને ઈન્ડસ્ટ્રીની ઝાટકણી કાઢી
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસે ભાઈજાનને પૂછ્યા ૧૫૦ સવાલ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ચાર સભ્યોની ટીમ ૪ જૂન, ૨૦૨૪ના રોજ બપોરે ખાનના ઘરે ગઈ હતી
અબ્દુ રોજિકને વર બનવા માટે વધુ રાહ જોવી પડશે
છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે
ઠંડા પ્રતિસાદને કારણે કપિલ શર્માનો શો બંધ થવાનું જોખમ?
Netflix લોકોના ઠંડા પ્રતિસાદ પર તાત્કાલિક પગલાં લે છે
કોલેજ ડ્રેસ કોડ ફેરફારના લીધે મુબંઈના વિધાર્થીઓએ દ્વારા હાઇકોર્ટમાં અરજી
હિજાબ, કેપ, સ્ટોલ્સ પર પ્રતિબંધ કોલેજના નવ વિધાર્થીઓએ બોમ્બે હાઈકોર્ટમાં કોલેજના નિર્દેશને પડકાર્યો છે
સરહદ પારથી નાર્કોની દાણચોરીને નિષ્ફળ કરનાર રહેવાસીઓને પોલીસે સન્માનિત કર્યા
૯.૯૪ કિલો હેરોઈન ઝડપાયું હતું પોલીસ હેડક્વાર્ટર, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરે તેમની બહાદુરી અને દેશભક્તિના કૃત્ય માટે ૦૫ સરહદી રહેવાસીઓનેને ૪ લાખ રૂપિયાની ઈનામની રકમ મંજૂર કરી
૪૦૦ જવાનોએ સરહદ પરના પાંચ ગામોની શોધખોળ કરી
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ પઠાણકોટ એલર્ટ
મહારાષ્ટ્ર સરકારે વક્ત બોર્ડને ૧૦ કરોડ આપશે
વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ ૧૦ કરોડની રકમ વકફ બોર્ડને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ડિજિટાઇઝેશન માટે આપવાનો સરકારની નિર્ણય
વરસાદ-ભૂસ્ખલનને કારણે ૯ લોકોના મોત,૧૦૦૦ થી વધુ પ્રવાસીઓ ફસાયા
સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો મિલકતોને નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી, વીજળી અને ખાધપ દાર્થો અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા હતા
ડાયાબિટીસ અને એન્ટીબાયોટિક સાહિત્યની ૫૪ દવાના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો !!
સામાન્ય જનતા માટે રાહતના સમાચાર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીની બેઠકમાં લેવાયો નિર્ણય, સારવાર અને દવાઓના ખર્ચથી પરેશાન કરોડો લોકોને સરકારે મોટી રાહત આપી
રવિના ટંડને માંગ્યા ૧૦૦ કરોડ, એક વ્યક્તિને મોકલી માનહાનિની નોટિસ
મોહસિન શેખ નામના વ્યક્તિને માનહાનિની નોટિસ મોકલી
કર્ણાટકમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા. ૩ અને ડીઝલના ભાવમાં રૂપિયા. ૩.૦૫ પ્રતિ લીટરનો વધારો ઝીકાંયો
કર્ણાટક સરકારે ઈંધણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો આ પહેલા પંજાબની કોંગ્રેસ સરકારે પણ વીજળીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો, કોંગ્રેસ સરકારે પેટ્રોલના સેલ્સ ટેક્સમાં ૨૯.૮૪ ટકા જ્યારે ડીઝલના સેલ્સ ટેક્સમાં ૧૮.૪૪ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો
એસબીઆઇએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો
એસબીઆઇનો ગ્રાહકોને મોટો ઝટકો રિઝર્વ બેક ઓફ ઈન્ડિયાએ સતત સતરમી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે, પરંતુ ઘણી બેક્રોએ લોન પર વ્યાજદરમાં વધારો શરૂ કરી દીધા
રાજકોટમાં અગ્નિકાંડના મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ
પોલીસ કમિશનર પર ચક્કાજામ સાથે રામધુન અગ્નિકાંડની ઘટના બની ત્યારથી જવાબદારો સામે કડક રાહે પગલા ભરવા અને ભોગ બનનારના પરિવારજનોને મોટું વળતર અને ન્યાયની શાંતિપુર્ણ માંગણી કરતી આવેલી કોંગ્રેસના આંદોલનનો અલગ વળાંક આપ્યો । માર્ગ ઉપર ચક્કાજામ કર્યો... ૨૫મી જૂને અગ્નિકાંડમાં હોમાયેલા હતભાગી મૃતકોની પ્રથમ માસિક પૂણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું
હવે નાપાસ વિધાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે નિયમ બદલ્યો
૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્રથી નવા નિયમનો લાભ મળશે ધો. ૯ના નિયમો મુજબ વર્ગબઢતી માટે વિધાથીએ પ્રથમ, દ્વીતિય અને વાર્ષિક પરીક્ષા સહિતની ત્રણ પરીક્ષામાંથી પરીક્ષા આપવી ફરજીયાત રહેશેવેકેશન બાદ ગઈકાલથી ગુજરાતમાં શાળાનો પ્રારંભ થયો છે.