CATEGORIES
فئات
ઓછું બોલો, ઘરે રહો ભાજપ પાર્ટી અને આરએસએસનો મહિલાઓને લઈને વિચાર
અમેરિકામાં આઝાદી પર રાહુલ ગાંધીએ કહ્યું
હાથમાં મીણબત્તીઓ લઇને યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા। હજારો વિધાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં લેડી ડોક્ટર સાથેની અત્યાચાર બાદ
કંગના રનૌતની ‘ઇમર્જન્સી’ને મળ્યું સેન્સર સર્ટિફિકેટ
ફિલ્મમાંથી સીન કાપવા પડશે અને ડિસ્ક્લેમર પણ જરૂરી
નાનીની આ ૩૩મી ફિલ્મ અને જાન્હવી માટે ત્રીજી તેલુગુ ફિલ્મ
સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર નાનીની ૩૩મી ફિલ્મ આવી રહી છે, તેમાં તેની સાથે જાન્હવી કામ કરી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
ભૂલભૂલૈયા ૩ની તારીખ નહીં બદલાય સિંઘમ અગેઇન સાથે ટક્કર નિશ્ચિત
‘ભૂલભૂલૈયા ૩’ અને ‘સિંઘમ અગેઇન’ આ બંને ફિલ્મો એવી છે, જેની આ બંને ફેન્ચાઇઝીના ફૅન્સ આતુરતાર્વક રાહ જોઈ રહ્યા છે.
કોરોના મહામારીએ છીનવી લીધો સ્પોર્ટ્સ ફિલ્મોનો રોમાંચ
કેમ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ રહી છે?
અસહ્ય દુઃખાવાના કારણે હિના ખાન સરખી રીતે જમી શકતી પણ નથી
બધે પીડા થાય છે, પણ સ્માઈલ જવું જોઈએ નહી: હિના ખાનને સ્ટેજ ૩ બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે અને હાલ તે સઘન સારવાર હેઠળ છે
વિકી કૌશલનો છત્રપતિ સંભાજી લૂક તૈયાર કરવામાં એક વર્ષ થયું
ફિલ્મની ટીમે છત્રપતિની તલવારની રેપ્લિકા બનાવી
ઈન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મોએ હંમેશા ‘કટોકટી’ વેઠી છે
ફિલ્મ અગાઉ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી
ઈમરાન ખાનને મુક્ત કરવાની માંગને લઈને હોબાળો
પોલીસે કાર્યકરો પર ટીયર ગેસના શેલ છોડ્યા તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ ઈસ્લામાબાદની બહારના વિસ્તારમાં એક રેલીનું આયોજન કર્યુ હતું
અંબાણીના ગણેશ ઉત્સવમાં ભૂમિએ સોનમ કપૂરની અવગણના કરી
અંબાણી પરિવારે ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી.
નાઈજીરીયામાં ઓઈલ ટેકર-ટ્રક અથડામણમાં ૪૮ લોકોના મોત । ૫૦ ઢોર જીવતા બળી ગયા
મોહમ્મદ બાગોએ અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓને શાંત રહેવાનું આહ્વાન કર્યું
મંદિરોની સુરક્ષા માટે બંગલાદેશની સરકાર મદરેસાના વિધાર્થીઓને તૈનાત કરશે !!!
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પર વચગાળાની સરકારની આવી તૈયારી
ગોવામાં ખ્રિસ્તીઓની વસ્તી નોંધપાત્ર રીતે ઘટી
ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ મોટો દાવો કર્યો
સીરિયાના ઘણા વિસ્તારોમાં ઈઝરાયેલનો જોરદાર હુમલો
૪ના મોત ૧૩ ઘાયલ એજન્સીએ હોસ્પિટલના વડા ફૈઝલ હૈદરને ટાંકીને જણાવ્યું કે તે નાગરિકો હતા કે આતંકવાદીઓ
ફાંસી આપવામાં વિલંબ ઉચિત નથી, દેશની જેલોમાં ૫૬૧ મૃત્યુદંડના કેદીઓ કેદ : સુપ્રીમ
ઉત્તર પ્રદેશની જેલોમાં સૌથી વધુ ૧૧૯ કેદીઓ બળાત્કાર અને હત્યા કેસમાં ફાંસીની સજામાં વિલંબને કારણે, મુંબઈ હાઈકોર્ટ દ્વારા સજાને ૩૫ વર્ષની કેદમાં ફેરવવામાં આવી હતી
૯૩ કિશોરી સહિત ૧૪૯ જેટલી મહિલાઓ બળાત્કારનો ભોગ બની
દેશમાં બે મહિનામાં
તમન્ના ભાટિયાને રાધા બનવું ભારે પડ્યું
દેશી લૂક ગ્લેમરસ ફોટોશૂટ પર લોકો ગુસ્સે થયા
બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો। દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનની શકયતાઓ
પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ડિપ્રેશનમાં ફેરવાયુ હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું । હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે
અમદાવાદમાં પૈસા ડબલ કરવાનું કહીને બંટી-બબલીએ ૩.૮૦ કરોડ પડાવી લીધા
૨૦ દિવસમાં નાણાં બે થી ત્રણ ગણા થઈ જશે તેવી લાલચ આપી હતી
સાબરમતી રિવરફ્રન્ટ બન્યું સ્યુસાઇડ પોઇન્ટ પાંચ વર્ષમાં ૭૦૦ લોકોએ નદીમાં ઝંપલાવ્યું
સાબરમતી રિવરફ્રન્ટ એટલે શહેરીજનો માટે હોટ ફેવરિટ હરવા ફરવાનું સ્થળ લોકો અહીં ફરવા કરતાં મોતને ભેટવું વધુ પસંદ કરી રહ્યાં છે : પાંચ વર્ષનો મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો
વડોદરામાં પૂર બાદ સી.આર.પાટિલ સહિત કેન્દ્રના કોઈ મંત્રી ન ફરકતાં લોકોમાં રોષ
ભાજપમાં અંદરો-અંદર ઝઘડા મુખ્યમંત્રી પણ એક વખત ઉડતી મુલાકાતે આવીને જતા રહ્યા હતા
૧૦૦થી વધુ જાતો ધરાવતી કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ ગણાય છે
વિશ્વમાં કરોડોનો ટર્ન ઓવર કરતો રૂપિયાનો ભારતનો કેરી ઉધોગ કેરી ખૂબ જ લોકપ્રિય ફળ છે.રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે. આ માટે વર્ષ ૨૦૦૫માં નેશનલ કેરી બોર્ડની રચના કરવામાં આવી હતી, જે અમેરિકામાં કેરીનો વપરાશ વધારવાનું કામ કરે છે...
કેનેડામાં ઓગસ્ટમાં બેરોજગારીનો દર ૬.૬ટકા નોંધાયો
૭ વર્ષની ઊંચી સપાટી ઓગસ્ટમાં અર્થતંત્રે ૨૨,૧૦૦ નોકરીઓ પૂરી પાડી હતી જે સમગ્રપણે પાર્ટ-ટાઇમ રોજગારથી પ્રેરિત હતી
એનઆરસી એપ્લિકેશન વગર આધાર કાર્ડ નહીં બને આસામના મુખ્યમંત્રી ।
સરમાએ જણાવ્યું હતું કે, આધાર કાર્ડ માટેની અરજીઓની સંખ્યા રાજ્યની વસ્તી કરતા વધી ગઈ છે.
ભારતે દ્વારા ૧૦૦૦ મેટ્રિકથી વધારે ચોખા અને મકાઈની સહાય કરાઈ
ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ
ભારતમાં નહીં પણ હવે અમેરિકામાં ક્વાડ સમિટ યોજાશે : પીએમ મોદી બાઈડનના હોમટાઉન જશે
ક્વાડ સમિટને હોસ્ટ કરવાની યજમાનીને અમેરિકા સાથે એક્સચેન્જ કરી
ભાજપ ધારાસભ્યના ભાઈની નેપાળ બોર્ડર પર ૪૦ કારતુસ સાથે ધરપકડ
કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા
૧૫ લાખ ઘરમાં અંધારપટ ૧ ઝાડ-રસ્તાના ભુક્કા કાઢી નાખ્યા
ચીનમાં મોટા પાયે તબાહી હૈનાનમાં ૧૨,૫૦૦થી વધારે બેસ સ્ટેશનો ક્ષતિગ્રસ્ત હોવા છતાં બચાવ દળ કમ્યુનિકેશન નેટવર્કને ચાલુ કરવામાં લાગી ગયું
આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આપ સાથે કોઈ સમજૂતી નહીં કરે
દિલ્હીમાં બંને પક્ષોના નેતાઓ વચ્ચે હંગામો અરવિંદ કેજરીવાલને કોઈપણ કિંમતે દિલ્હીમાં જીતવા દેશે નહીં । વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ તેમની સાથે કોઈ સમજૂતી નહીં કરે અને એકલા હાથે ચૂંટણી લડશે