CATEGORIES
فئات
અમે ડોક્ટરોની સુરક્ષા માટે કાયદાને અપગ્રેડ કરી રહ્યા છીએ 1 કેન્દ્ર સરકાર એક્શનમાં
કેન્દ્ર સરકારે હોસ્પિટલોમાં ડોકટરો અને નર્સોની સુરક્ષાને લઈને મોટું પગલું ભર્યું રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે બેઠક યોજી હતી, બેઠકમાં હોસ્પિટલોમાં સુરક્ષા વધારવા, માજી સૈનિકોની સુરક્ષા કર્મચારી તરીકે નિમણૂંક અને ડોક્ટરોની સુરક્ષા માટે કાયદો બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી
પૂર્વ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરનું ડિસેબિલિટી સર્ટિફિકેટ નકલી મળી આવ્યું
દિલ્હી પોલીસે હવે સ્વીકાર્યું છે કે પૂજા ખેડકરનું અપંગતા પ્રમાણપત્ર નકલી
સુરતમાંથી બેંક ખાતા ખોલાવાનું મોટું રેકેટ ઝડપાયું
બોગસ ભાગીદારી પેઢી બનાવી કોર્પોરેટ એકાઉન્ટ ખોલાવતા ગુજરાતમાંથી બેંક ખાતા ખોલાવી કિટ અને સીમકાર્ડ દુબઈ મોકલવાતા હોવાનો પર્દાફાશ થયો । પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી 1 પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી ! આખ નેટવર્ક દુબઈથી ચાલત હોવાની આશંકા
નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો । ૧૩૪.૭૩ મીટર પહોંચતા ૧૫ દરવાજા ૨ મીટર ખોલવામાં આવ્યા
નદીમાં કુલ ૨ લાખ ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ
ગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ । ૧૪ કલાકમાં ૧૧ ઈંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું
સવારે બે કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ વરસ્યો સુરતના માંગરોળ, ઉમરપાડામાં ૨થી અઢી ઇંચ પડ્યો, નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી ઓસરી રહ્યાં છે
મુન્દ્રા કસ્ટમે દૂબઈથી આવેલી ૫૩ ટન સોપારીની દાણચોરી ઝડપી પાડી
પ્લાસ્ટિકના દાણાની આડમાં ૩ કરોડની સોપારીનો જથ્થો ઝડપ્યો કાસેઝ જતા પહેલા જ એસઆઇઆઇબી શાખાને બાતમી મળી હતી જેના આધારે કામગીરી કરવામાં આવી હતી । બે મોટા ૪૦ ફૂટ સાઈઝના કન્ટેનરમાં સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો
કબજિયાતની સમસ્યાનો અકસીર ઈલાજ :નિયમિત એક્સરસાઈઝ
તે પેટને નરમ બનાવીને, કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે
સ્માર્ટફોનના કારણે પારિવારિક સુખ-શાંતિને થઈ શકે છે અસર
સ્માર્ટફોન દુનિયાના કોઈખૂણામાં બેઠેલા વ્યક્તિ સાથે જોડાઈ રહેવાનો અવસર આપેછે
માત્ર એનડીએ જ જ્ઞાતિની વસ્તી ગણતરી કરશે: ઓમપ્રકાશ રાજભરે
ઉત્તર પ્રદેશમાં યોજાનારી પેટાચૂંટણી પહેલા જાતિ ગણતરીનો મુદ્દો ફરી એકવાર હેડલાઇન્સમાં છે
હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનના સમાચાર હવામાં
સૂત્રો પાસેથી એક મોટા સમાચાર સામે આવ્યા
અજિત પવારના જૂથે ભાજપ પાસે ૬૦થી વધુ બેઠકોની માંગણી કરી
મહાયુતિમાં બેઠકોની વહેંચણીને લઈને ઝઘડો શરૂ
આરએસએસએ લીલી ઝંડી આપી દીધી છે, શું વડાપ્રધાન કરશે જાતિ ગણતરી : કોંગ્રેસનો સવાલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જાતિ ગણતરીને લઈને રાજકીય તાપમાન વધાર્યું કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, જાતિની વસ્તી ગણતરીને લઈને આરએસએસની ઉપદેશાત્મક વાતો કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉભા કરે છે.
માધબી પુરી બુચને બેંકમાંથી નિવૃત્તિ લીધા પછી કોઈ પગાર ચૂકવ્યો નથી
આઇસીઆઇસીઆઇ એ કહ્યું કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સેબીના અધ્યક્ષ માધાવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા
વિજેતા ક્રિકેટર કીર્તિ આઝાદની પત્ની પૂનમ ઝા આઝાદે અંતિમ શ્વાસ લીધા
તૃણમૂલ કોંગ્રેસના સાંસદે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “મારી પત્ની પૂનમ હવે નથી
સંપત્તિ વિશે માહિતી ન આપતાં યુપીમાં ૨.૪૫ લાખ કર્મચારીઓનો પગાર અટકાવવામાં આવ્યો
ઉત્તર પ્રદેશમાં કુલ ૮ લાખ ૪૬ હજાર ૬૪૦ કર્મચારીઓ સરકારી સેવામાં આઇએએસ,આઇપીએસ,પીસીએસ અને આઇપીએસ અધિકારીઓનો પગાર જાહેર કર્યો હતા । પરંતુ માત્ર ૬ લાખ ૨ હજાર ૭૫ કર્મચારીઓનો પગાર છૂટ્યો હતો
બાંગ્લાદેશની વચગાળાની સરકારની ભારત સાથેના પોતાના કરાર સમાપ્ત કરી શકે છે !
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની નવી સરકાર માને છે કે શેખ હસીના ભારતની નજીક રહી છે અને તેણે ભારતને ફાયદો કરાવવા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે : બાંગ્લાદેશની સરકાર
હરિયાણામાં ટ્રકે ટક્કર મારતા ૭ શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે મોત
જીદમાં એક મોટો માર્ગ અકસ્માત થયો
કાબુલમાં આત્મઘાતી હુમલો । ઘટનામાં ૬ લોકોના મોત
ઘાયલો હોસ્પિટલમાં મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે
ભાજપ સરકાર આવ્યા બાદ રાજ્યમાં હિંસા । હત્યા-બળાત્કારની ઘટનાઓ વધી : બીજેડી
પ્રતાપ કેશરી દેવના ભાજપ પર આકરા પ્રહારો બાલાસોર બળાત્કાર અને હત્યા કેસ પર, બીજેડી નેતા પ્રતાપ કેશરી દેવે કહ્યું, એ ખૂબ જ નિરાશાજનક અને હૃદયદ્રાવક ઘટના છે કે એક સગીર બાળકી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી
હિમાચલ પ્રદેશમાં ઇતિહાસમાં પ્રથમ વખત ૧લી તારીખે કર્મચારીઓને ના મળ્યો પગાર
૧.૫ લાખ પેન્શનરોને પહેલીવાર પગાર અને પેન્શન મળી શક્યું નથી હિમાચલ પ્રદેશ પર હાલમાં લગભગ ૯૪ હજાર કરોડ રૂપિયાનું જંગી દેવું આ નાણાકીય બોજને કારણે રાજ્યની નાણાકીય સ્થિતિ ઘણી નબળી પડી
સુહાના ટૂંક સમયમાં જ બનશે દુલ્હન?
શાહરુખના જમાઈનું બચ્ચન પરિવાર સાથે કનેક્શન!
આંધ્ર-તેલંગાણામાં વરસાદને કારણે અત્યાર સુધીમાં ૩૧ લોકોના મોત । ૪૩૨ ટ્રેનો રદ
લોકો આવશ્યક સેવાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે રાજ્ય સરકારે શરૂઆતમાં ૫,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ મૂકયો હતો રાજ્ય સરકારે રૂ. ૨,૦૦૦ કરોડની તાત્કાલિક કેન્દ્રીય સહાયની માંગ કરી હતી
વૃક્ષ ઉપરથી સવા લાખ બિલ્વપત્ર ઉતારી ભીમનાથ મહાદેવને મોકલતા રંગપુરના અનોખા શિવભક્ત
મુખ્યમંત્રીએ અનોખા શિવભક્તને બિરદાવીને શુભેચ્છા સંદેશ પાઠવ્યો ઘર નજીક ઉછેરેલા ૭૦ વૃક્ષો પરથી જાતે જ બિલ્વપત્ર ઉતારીને શિવજીની પૂજા માટે મોકલે છે, નિર્વ્યસની જીવન જીવતા હરજીભાઈ ગામમાં ‘ભગત’ તરીકે પ્રચલિત
હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે રાશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો નિર્ણય
૭૨ લાખ રાશનકાર્ડ ધારકો સામે રાજ્યમાં ૭૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનો રાજ્ય સરકારના નિર્ણયમાં દુકાનદારોની મનમાની પર લગામ લગાવવામાં આવી । જેથી, દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં. હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે
મમતા બેનર્જીની બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ રજુ કરશે. ભાજપ પણ સમર્થન કરશે
સરકારે બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું રેપિસ્ટને ૧૦ દિવસમાં ફાંસીનાં માંચડે લટકાવાશે બંગાળ સરકારે બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં બળાત્કારના દોષિતને મૃત્યુદંડ આપવાનું એન્ટી રેપ બિલ રજૂ કરવામાં આવશે
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ કડક
તમે કોઈનું ઘર કેવી રીતે તોડી શકો?
માધબી પુરી બુચ એક સાથે ત્રણ જગ્યાએથી પગાર લેતી હતી
અદાણી જૂથ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ મૂક્યો છે.
શારીરિક સંમતિથી બનેલા સંબંધો બળાત્કારની કેટેગરીમાં આવતા નથી
બરેલીના બળાત્કારના કેસમાં સનસનાટી મચાવતો ચુકાદો
વહેલી સવારે ત્રાટકયાં બાદ આપ નેતા અમાનતુલ્લાહની ઈડીએ ધરપકડ કરી
ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી
વિરાટ કોહલી અને અનુષ્કા લંડન શિફ્ટ થઈ રહ્યા છે!
અફવાઓ વચ્ચે તાજેતરની તસવીરો વાયરલ