CATEGORIES
فئات
સર્વેમાં સત્તાધારી મહાયુતિને મોટો ફટકો પડી રહ્યો છે,મહાવિકાસ આઘાડીને મોટો ફાયદો
ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તારૂઢ ગઠબંધન સરકારે લોકપ્રિય બજેટ રજૂ કર્યું મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બનશે? : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ત્રણ મહિના બાકી છે : મહારાષ્ટ્રના મોટા ચિત્રનો ઉલ્લેખ કરીને પોતાનું અનુમાન વ્યક્ત કર્યું
ચાંદીપુરા વાઇરસથી ગભરાશો નહીં, સાવચેતી રાખો: આરોગ્યમંત્રી
ગાંધીનગરથી સલાહ સુચન ગુજરાતમાં ચાંદીપુરા રોગના અત્યારસુધીમાં ૧૨ કેસ જોવા મળ્યા, તેમાથી ૬ દર્દીઓ સારવાર હેઠળ
લ્યો બોલો નકલી ડોક્ટર એક નહીં પરંતુ બે હોસ્પિટલ ચલાવતા હતો !! બંને સીલ કરાઈ
આઈસીયુ સાથે સારવાર, ઓપરેશન, ઈમરજન્સી સેવા... સીડીએચઓ ડો શૈલેષ પરમારે જણાવ્યું કે મેહુલ ચાવડા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે
નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો ફક્ત આ એક્ વસ્તુ, સફેદ વાળ પણ થઈ જશે કાળા
તેલ અને શરીર, ચહેરા હાથ-પગની માલિશ કરવામાં આવે છે. તેનાથી ત્વચા ગ્લોઈંગ અને ચમકદાર બને છે
વજન ઘટાડવા માટે કારગાર સાબિત થશે ગ્રીન ટી...
દુનિયામાં ચા પીનારાઓની સંખ્યા રોજે રોજ વધતી જાય છે.
‘મિર્ઝાપુર’માં ‘માધુરી ભાભી’ને કેવી રીતે મળ્યું કામ?
પ્રાઈમ વીડિયોનો ફેમસ શો ‘મિર્ઝાપુર' સતત સમાચારમાં રહે છે
શું ઐશ્વર્યાને પ્રપોઝ કરતા પહેલા અભિષેક બચ્ચન ડરી ગયો હતો?
આ કારણે તે નકલી રિંગ લાવ્યા હતા
વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જ્હોન’માં સલમાનનો કેમિયો હશે
આ ફિલ્મ થલાપતી વિજયની ‘ઠેરી’ની હિન્દી રિમેક
ડિવોર્સની અટકળો વચ્ચે જેનિફર લોપેઝે બ્રેકઅપ સોંગ પોસ્ટ કર્યું
જેનિફરે ઇન્સ્ટાગ્રામ પર તેનું ૨૦૨૧નું સોંગ ‘કેમ્બિઆ અલ પાસો'ની નાની ક્લિપ પોસ્ટ કરી છે : આ ગીતના શબ્દો સશક્ત કરનારા માનવામાં આવે છે
‘ડેવિલ વેર્સ પ્રાડા'ની સીક્વલનું કામ શરૂ થઈ ગયું
મિરાન્ડા પ્રિસ્ટ્સ અને એમિલી બ્લન્ટની ટક્કર જોવા મળશે
અભિષેક-જયા બચ્ચન પહોંચ્યા કાશી વિશ્વનાથ મંદિર, સાથે પૂજા કરી
અભિષેકની બહેન શ્વેતા બચ્ચન નંદા પણ જોવા મળી
અંનતના લગ્નમાં મકેશ અંબાણીએ ૨૬,૮૬,૨૪,૫૨,૩૫૦ ખર્ચ્યા
લગ્નમાં તમામ રેકોર્ડ તૂટ્યા અનેક ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી ચૂકેલી કંપનીએ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાને પણ ડેકોરેટ કર્યું
બિડેન પ્રશાસને પીએમ મોદીને રશિયાની મુલાકાત ન લેવાની અપીલ કરી હતી !!
અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ અને ૯ જુલાઈના રોજ રશિયાની બે દિવસીય મુલાકાતે ગયા હતા । રશિયન રાષ્ટ્રપતિએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી
નેપાળ અપડેટ: કેપી શર્મા ઓલીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો
નેપાળમાં ફરી સત્તા બદલાશે! પુષ્પ કમલ દહલ “પ્રચંડ” સંસદમાં વિશ્વાસ મત હારી ગયા બાદ તેમણે રાષ્ટ્રપતિની સામે ૧૬૬ સાંસદોના સમર્થનનો દાવો કર્યો છે
રશિયાની રાજધાની મોસ્કોમાં વિમાન દુર્ઘના ત્રણેનાં મોત
સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી
કેરળ, ઉત્તરાખંડ ‘ટકાઉ વિકાસ' મામલે ટોચે !!
બિહારની હાલત દયનીય સરકારના પ્રયતોથી દેશભરમાં મોટી સંખ્યામાં લોકોને ગરીબીથી બહાર કાઢવામાં પણ મદદ મળી
રેડિયોએક્ટિવ સામગ્રી-રેડિયોગ્રાફિક કેમેરા સાથે પાંચ લોકોની ધરપકડ
મોટાં કાવતરાંનો પર્દાફાશ કરવામાં આવ્યો આરોપીઓની દેહરાદૂનના રાજપુર રોડ પર સ્થિત બ્રુક એન્ડ વુડ્સ કોલોનીના એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી, વિવિધ દિશામાં તપાસ શરૂ
શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પતી પર ખરાબ ટિપ્પણી મામલે કાર્યવાહી
ટિપ્પણી કરવામાં બદલ પોલીસે એફઆઇઆર નોંધી ફેસબુક પ્રોફાઈલ પર શહીદની વિધવાની તસવીર પર અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે
૧૩ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં વિપક્ષી ગઠબંધને કુલ ૧૦ બેઠકો મળી
ભારતીય ગઠબંધન પેટાચૂંટણીમાં એનડીએને પછાડ્યું ભાજપે પેટાચૂંટણીમાં માત્ર બે બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો. બિહારની રૂપૌલી સીટ પર એક અપક્ષ ઉમેદવારે જીત મેળવી
ડો. મનસુખ માંડવિયા દ્વારા ભારતની તૈયારીની સમીક્ષા
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪
હવે સરકારી કર્મચારીઓની મિનિમમ બેસિક સેલેરી વધશે
મિનિમમ બેસિક સેલેરી ૨૬૦૦૦ રૂપિયા થઈ શકે
સીબીઆઇ નીટ પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા ૧૩ આરોપીઓના રિમાન્ડ લેશે
પોલીસ કસ્ટડીની માંગ કરવાની વૈધાનિક અવધિ સમાપ્ત થઈ રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા શકમંદોની પૂછપરછ કરવાનો મોકો આપવામાં આવે રાજ્ય પોલીસ દ્વારા આરોપીઓને ૧૫ દિવસની પોલીસ કસ્ટડી પણ મળી નથી
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસને કારણે ૪ બાળકોના મોત
ગાંધીનગરમાં તંત્રની બેઠક મળી નવા વાયરસને લઈને આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી । તમામ રિપોર્ટ પૂના ખાતે મોકલવામાં આવ્યા
સરકારી શાળાના શિક્ષકોને પણ આપવો પડશે મિલકતનો હિસાબ
સરકારી શાળાના શિક્ષકો માટે રાજ્ય સરકારનો નિર્ણય હવે મિલકત સંબંધી ડિકલેરેશન ફોર્મ ભરવું પડશે, ૪ લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો ૧૫મી જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત
માધુપુરા ક્રિકેટ સટ્ટાનું માસ્ટર આઈડી બનાવનાર ઝડપાયો
પાર્થ દોશી એક વર્ષથી નાસતો ફરતો હતો દુબઈથી પંજાબ આવતા જ ધરપકડ : ફેબ્રુઆરી જ ૨૦૨૪માં પોલીસે લુક આઉટ સર્કયુલર ઈશ્યુ કર્યો હતો
સુરત સેઝમાંથી ૨૦૦ કરોડનાં કૌભાંડનો પર્દાફાશ
કસ્ટમ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી । આરોપીઓની ધરપકડ કરવામાં આવી
ભારે વરસાદથી નવસારી ડૂબ્યું, નદીના પાણી શહેરમાં ઘૂસ્યા
જ્યા જુઓ ત્યા જળબંબાકાર । વલસાડમાં ૬ ઈંચ તો ગણદેવી અને ખેરગામમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ ખાબકયો
અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૫ જુલાઈ સુધી લંબાવી
રાઉઝ એવન્યૂ કોર્ટે સીબીઆઈ કેસમાં
હાથરસ નાસભાગની તપાસ કરતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમે ઇનકાર કર્યો
જુલાઈના રોજ નાસભાગમાં ૧૨૧ લોકોના મોત થયા હતા સત્સંગ ફૂલરાઈ મુગલગઢી ગામમાં શરૂ થયો હતો । ૮૦ હજાર લોકોની પરવાનગી છતાં ૨.૫ લાખથી વધુ લોકો સત્સંગમાં આવ્યા હતા
પૂજા ખેડકરે વાશિમમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો
ટ્રેઇની આઇએએસ પ્રજા ખેડકર વિવાદમાં