CATEGORIES
فئات
પિતાએ એકટિંગની ના પાડી તો ઘર છોડી દીધું આવો છે વિજય વર્માનો પરિવાર
હૈદરાબાદનો રહેવાસી વિજય પોતાના પરિવારમાં સૌથી નાનો છે.
હુમા કુરેશીએ તંત્રની બદી સામે મોરચો માંડ્યો
‘બયાન’માં ચંદ્રચૂડ સિંહ સાથે જોડી જમાવશે
ટેનિસની રમતમાં હું હજુ નવી છું, પણ સિદ્ધાર્થે વિમ્બલ્ડનમાં રસ લેતી કરી
કિયારા-સિદ્ધાર્થે લંડનમાં વિમ્બલ્ડન મેચ માણી
વિક્રાંત મેસ્સીની ફિલ્મના ડાયરેક્ટર જ બદલાઈ ગયા
એકતા કપૂરે ‘સાબરમતી એક્ટ્રેસ'નું ડિરેક્શન રંજન ચંદેલ પાસેથી લઈ તુષાર હિરાનંદાનીને આપી દીધું
‘આધ્યાત્મિક યાત્રાએ ગયો હતો, પબ્લિસિટી સ્ટન્ટ ન હતો કર્યો
સોઢી ઉર્ફે ગુરુચરણે ગાયબ થવા પર ખુલાસો કર્યો
શાહરૂખ અને કરણ જોહરે તેનો રોલ ચોરી લીધાનો પાકિસ્તાની કલાકારનો દાવો
‘કભી અલવિદા ના કહેના' ૨૦૦૬માં આવેલી એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી
ઘણા ગ્રામવાસીઓને બંદૂકની અણી પર ખોરાક રાંધવા મજબૂર કર્યા
કઠુઆ આતંકી હુમલા પર નવો ખુલાસો જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં રવિવારે થયેલા આતંકી હુમલાની તપાસમાં નવા ખુલાસા થયા
યુક્રેન યુદ્ધનો સમર્થક કહેવાતા ચીન નારાજ થયું : નાટો પર નિશાન સાધ્યું
એશિયામાં અરાજકતા ન ફેલાવો ચીને ગુરુવારે પશ્ચિમી સૈન્ય ગઠબંધન નાટો પર નિશાન સાધ્યું હતું, નાટોએ યુક્રેન વિરુદ્ધ રશિયાના યુદ્ધમાં ચીનને ‘નિર્ણાયક સમર્થક' ગણાવ્યું હતું
બિહારમાં ૫૪, યુપીમાં ૪૩ અને ઝારખંડમાં ૩૫ ઘણા રાજ્યોમાં વીજળીએ વિનાશ વેર્યો
અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે દેશના અનેક રાજ્યોમાં વીજળીએ તબાહી મચાવી છે । ઉત્તર પ્રદેશ સહિત , દેશના અનેક રાજ્યોમાં વીજળી પડવાથી ૧૦૦થી વધુ લોકોના મોત થયા
હજુ પણ કોરોનાના કારણે વિશ્વમાં દર અઠવાડિયે ૧૦૦૦નાં મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને એક આંકડો રજૂ કર્યાં
ચીન અમેરિકા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે
તસવીરો સામે આવી યુક્રેન યુદ્ધમાં મદદ કરવા બદલ નાટો દેશોએ રશિયાને સીધી ચેતવણી આપી
નેપાળમાં ભયાનક ભૂસ્ખલનથી બે બસો નદીમાં વહી ગઈ,૭ ભારતીય સહિત ૧૧ લોકોનાં મોત
નેપાળમાં એક મોટી દુર્ઘટના સામે આવી બે બસો ત્રિશૂળી નદીમાં વહી ગઈ હોવાના અહેવાલ । બંને બસોમાં ડ્રાઈવરો સહિત કુલ ૬૩ મુસાફરો સામેલ હોવાની માહિતી
સુપ્રીમે હરિયાણા સરકારની ઝાટકણી કાઢી, રાજ્ય ધોરીમાર્ગને કેવી રીતે બંધ કરી શકે
હરિયાણા હાઈકોર્ટના આદેશ પર ટિપ્પણી ખેડૂતોના આંદોલન દરમિયાન ૨૨ વર્ષના યુવકના મૃત્યુની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ હરિયાણા સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કરી હતી નદી
અભિષેક બચ્ચન કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા
જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા પણ અભિષેક સાથે જોવા મળી
નેપાળમાં વરસાદને કારણે ઉત્તર બિહારની મુશ્કેલીઓ વધતાં જનજીવન અસ્તવ્યસ્ત
મોટાભાગના લોકોએ ઉંચી જગ્યાઓ પર આશ્રય લીધો નેપાળમાં વરસાદને કારણે તમામ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે વાલ્મિકી નગર બેરેજ પાસે ગંડક નદીમાં પાણીનું સ્તર ફરી એકવાર વધ્યું છે
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના બાયો એનજી લેબોરેટરીમાં દીપડો ઘૂસી જતા અફડાતફડી
રેસ્ક્યુ ટીમ કોલેજમાં આવી પહોંચી હતી જૂનાગઢ વન વિભાગની ટીમે દીપડાને બેહોશીનુ ઇન્જેક્શન આપીને ઝડપી લીધો । દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે લઇ જવાયો
શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટના બાદ સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લેવાયો
અમદાવાદના બોપલની શાળા આગ લાગવાની ઘટના છૂપાવતાં તંત્રે લીધા પગલાં સ્કૂલમાં ગઈકાલે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટનો મામલો
સુરતના ૭ છાત્રો સીએ ઇન્ટરની પરીક્ષામાં ટોચના ૫૦ રેક્રર્સમાં
પરીક્ષામાં સારું પ્રદર્શન સીએ ફાઈનલના પરિણામમાં અક્ષિત લિંબાસિયા ૬૦૦માંથી ૪૧૪ માર્કસ મેળવીને સુરતમાંથી પ્રથમ રહ્યો
કચ્છમાં લવજેહાદનું પ્રમાણ વધ્યું, ૭ માસમાં ૨૧ સગીરાના અપહરણ
વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો પાંચ સગીરાઓને આરોપીઓના ચુંગલમાંથી પોલીસે છોડાવીને ભોગબનારને તેના વાલીઓને સોંપી સરાહનીય કામગીરી કરી
ગઢડાપંથકમાં પીજીવીસીએલના દરોડા, ૨૦ લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ
પીજીવીસીએલની ૩૬ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું ગ્રામ્ય વિસ્તારોમાં ૯૦ વીજ કનેકશમાં વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું
ગુજરાતમાં સાત દિવસ ભારેથી ‘વરસાદ'ની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યના દક્ષિણ ભાગથી કેરળ સુધી એક ઓફસોર પ્રૂફ સર્જાયો છે
રાજ્યના આઠ જિલ્લામાં કોલેરાનો અજગર ભરડો
રોગચાળાએ માથું ઉચક્યુ એક પછી એક કેસ સામે આવતા સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું, સર્વે श३ કરાયો જિલ્લા કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ સહિતના અધિકારીઓ પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવી
રશિયા-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા સુરતના યુવાનના પરિવારને કરોડોનું વળતર અપાશે
પ્રોસેસ પૂરી થયા બાદ હું ભારતની નાગરિકતા છોડી દઇશ : અશ્વિન માંગુકિયા
ડુક્કરની કિડની અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું
અમેરિકામાં એક ૫૪ વર્ષની મહિલાને
શિવાની રાજાએ હાથમાં શ્રીમદ ભગવત ગીતા સાથે શપથ લીધા
ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટ સીટ પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી કીર્તિમાન સ્થાપ્યો
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિડેનની ઉમેદવારી પર સવાલો
ફિલ્મ સ્ટાર જ્યોર્જ ક્લેનીએ સવાલો ઉઠાવ્યા
મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી હાજરી આપશે
ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, શરદ પવારને મળશે
વિકાસના એજન્ડાને આગળ ધપાવવા ઉપર વિશેષ ધ્યાન અપાશે : સીએમ યોગી
યુપીની લોકસભા ચૂંટણીમાં મળેલી હારથી ભાજપને ઊંડો ઘા લાગ્યો ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે ત્રણ દિવસ સુધી લખનૌમાં ધામા નાખ્યા અને લોકસભામાં હારના કારણો જાણવા માટે ચર્ચા કરી હતી
‘શર્માજી કી બેટી’ને ખરીદનાર નહીં મળતા તાહિરા રડી પડી
આ અંગે તાહિરાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાની દુઃખભરી દાસ્તાન જણાવી હતી
રિતેશ અને જેનિલિયા દેશમુખે અંગદાનની પ્રતિજ્ઞા લીધી
રિતેશ દેશમુખે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો હતો