મુંબઈ, મંગળવાર
મુંબઈ સહિત દેશભરમાં આસમાની આફતનો કહેર વરસી રહ્યો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવાર સાંજથી જ ગાજવીજ અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે મુંબઈ માટે આજનો દિવસ ભારે હોવાની ચેતવણી આપી છે. આજે મુંબઈ, નવી મુંબઈ, પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મરીન ડ્રાઈવ પર હાઈટાઈડની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
هذه القصة مأخوذة من طبعة August 09, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 09, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કુદરતે આપેલી સૌંદર્યસભર અને વિરાટ શક્તિઓનો પૂર્ણ આદર કરતાં શીખજો
આપણા સંસારમાં એમ કહેવાય છે કે ‘સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ.
આયુર્વેદસંહિતા
ચિકનગુનિયામાં આયુર્વેદિક સારવાર શ્રેષ્ઠ
૧૦ દિવસ બાદ ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી
બુધ-ગુરુ-શુક્ર એમ ત્રણ દિવસ ડાંગ, તાપી, તવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીને મેઘરાજા ધમરોળશે
ટ્રેન ઊથલાવવાના ષડ્યુંત્રને રોકવા પોલીસ હવે કોમનમેનને પોતાના ‘સૈનિક’ બનાવશે
પોલીસ રેલવે ટ્રેક નજીક રહેતા લોકોનું વોટ્સએપ ગ્રૂપ બનાવશેઃ ગુતાતી માહિતી આપવા તેમજ સતર્ક રહેવા માટે સઘન તાલીમ પણ આપશે
રાયપુર ખાતે ૨૬૫ ટુ વ્હીલર અને ૬૮ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
મલ્ટિ લેવલ પાર્કિંગતી સુવિધા
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.