અમદાવાદ, શુક્રવાર
સાબરમતી નદી પરનો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ અત્યારથી હજારો અમદાવાદીઓને આકર્ષી રહ્યો હોઈ તે લોકો માટે સેલ્ફી પોઇન્ટ પણ બન્યો છે. રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડનારા આ નયનરમ્ય બ્રિજને અન્ય રિવરબ્રિજ પરથી નિહાળીને નાગરિકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. જોકે આ ફૂટ ઓવરબ્રિજની રોનક માણવા માટે મુલાકાતીઓએ એન્ટ્રી ફી ચૂકવવી પડશે. હાલમાં વ્યક્તિદીઠ રૂ. ૨૦થી ૫૦ની એન્ટ્રી ફી લેવાશે તેવી શક્યતા ચર્ચાઈ રહી છે.
મ્યુનિ. તંત્ર દ્વારા સાબરમદી નદીની સુંદરતામાં વધારો કરવા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. આ ફૂટ ઓવરબ્રિજના નિર્માણ પાછળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ. ૭૪.૩૦ કરોડ ખર્ચાયા છે. સાબરમતી નદીના બંને કાંઠે મ્યુનિ. સત્તાવાળાઓએ કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તૈયાર કરાયા બાદ હવે આ રિવરફ્રન્ટ દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ થયો છે. સેંકડો લોકો સાંજ પડતાંની સાથે રિવરફ્રન્ટમાં લટાર મારવા જાય છે. જોકે રિવરફ્રન્ટમાં બાગબગીચા, ઈવેન્ટ સેન્ટર, બોટિંગ, સાઇકલિંગ જેવી ઇતર પ્રવૃત્તિઓનો પણ ધમધમાટ છે.
هذه القصة مأخوذة من طبعة August 12, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 12, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં