અમદાવાદ, ગુરુવાર
શહેરના ચાંદખેડા વિસ્તારમાં કુખ્યાત પાર્થ બારોટે ચિકન શોપ ધરાવતા એક આધેડ પર છરી વડે હુમલો કરીને હત્યાની કોશિશ કરતાં ચકચાર મચી ગઇ છે. આધેડ પાસેથી પાર્થ બારોટ હાથ ઉછીના રૂપિયા માગ્યા હતા, જે આપવાનો ઇનકાર કરી દેતાં મામલો બીચક્યો હતો. ઉલ્લેખનીય છે કે જુલાઇ મહિનામાં પાર્થ બારોટે તેના સાગરીતો સાથે મળીને યુવક પર હુમલો કર્યો હતો.
هذه القصة مأخوذة من طبعة December 29, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 29, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી
કોમ્બિંગ નાઈટ વચ્ચે લોહિયાળ જંગઃ દારૂતા રૂપિયા નહીં આપતાં યુવકને છરી મારી દીધી
શાહપુરનો બનાવઃ દારૂડિયો ચિક્કાર દારૂ પીતે આવ્યો અને યુવક પર હુમલો કરી દીધો
ફેંગલ વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવીઃ ભારત શ્રીલંકામાં ૧૯ લોકોનાં મોત, પૂચેરીમાં પૂરની સ્થિતિ
પુડુચેરી, કુડ્ડલોર, વિલુપુરમ્-ચેન્નઈમાં ભારે વરસાદની આગાહી, ભૂસ્ખલનનું જોખમ
નરોડા-દહેગામ હાઈવે પર દારૂડિયાતી ક્રેટા કાર ઊછળીને એક્ટિવા પર પડી: બે યુવકતાં મોત
અસલામત અમદાવાદઃ દસ દિવસમાં દારૂના નશામાં અકસ્માતની ત્રીજી ઘટના
CBSE સ્કૂલોમાં ઉત્તરાયણ પહેલાં જ પ્રી-બોર્ડ પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન
ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં બોર્ડની પરીક્ષા યોજાશે
ઘરવિહોણા લોકોની વહારે પોલીસ આવીઃ કાતિલ ઠંડીમાં રસ્તા પર સૂતેલા લોકોને ધાબળા આપ્યા
જેસીપી અજય ચૌધરીએ ટીમ સાથે મળીને બજાર અને સિવિલ હોસ્પિટલ કેમ્પસ, ગુજરી દૂધેશ્વરબ્રિજ નીચે ૧૦૦ ધાબળા આપ્યા
સુધરી જજો, નહીં તો સસ્પેન્શન પાકું
વસ્ત્રાપુર, ચાંદખેડા, કાગડાપીઠ, એલિસબ્રિજ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ઉચ્ચ અધિકારીઓએ સસ્પેન્ડ કર્યા
રાહી ફાઉન્ડેશને શ્રી શક્તિ પ્રાથમિક શાળાને ૩૨૫થી વધુ બાળ સાહિત્યનાં પુસ્તકો આપ્યાં
રાહી ફાઉન્ડેશન દ્વારા બાળકોને જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન મળે
અબોલ પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવો એ પણ એક પ્રકારતા માનસિક રોગની નિશાની
મોટા ભાગના લોકોને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય છે,
સતત નવી-નવી ભાષાઓ શીખતાં જ રહેજો, તેનાથી તમારું દિમાગ એકદમ ‘શાર્પ' રહેશે
નવી નવી ભાષાઓ શીખવાથી આપણા મગજમાં નવી માહિતી સંઘરવાની અને શીખવાની કેપેસિટી પણ વધે છે.