દક્ષિણ ભારતમાં ચક્રવાતી તોફાન ફેંગલે ભયાનક તબાહી મચાવી છે. ભારતીય હવામાન વિભાગે આજે કેરળના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. ફેંગલના કારણે પુડુચેરી અને તામિલનાડુમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે અને જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ ભારત અને શ્રીલંકામાં અત્યાર સુધીમાં ફેંગલના કારણે ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં શ્રીલંકાના ૧૫ અને ચેન્નઈના ત્રણ લોકોનો સમાવેશ થાય છે.
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા તોફાન ફેંગલ વાવાઝોડાએ વિનાશ વેર્યા બાદ હવે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, પરંતુ તેની અસર ઘણાં રાજ્યોમાં જોવા મળી રહી છે. પુડુચેરીમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ થયો છે. કુડ્ડલોર, વિલ્લુપુરમ્ અને ચેન્નઈ ઉપરાંત કેરળના ઘણા જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
هذه القصة مأخوذة من طبعة December 02, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 02, 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આલિયા ફખરીની ડબલ મર્ડર કેસમાં ધરપકડ એક્સ બોયફ્રેન્ડને સળગાવી દેવાનો આરોપ
નરગિસ ફખરીતી બહેને ન્યૂયોર્કમાં તેતા એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજને આગ લગાવી દીધી
શ્રીનગરના હરવન જંગલમાં ફરી એન્કાઉન્ટરઃ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા
આ જ સ્થળે ૨૨ દિવસ પહેલાં પણ ભીષણ અથડામણ થઈ હતીઃ એ વખતે આતંકીઓ અંધારાનો લાભ લઈ જંગલમાં નાસી ગયા હતા
જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયાના ત્રણ, થલતેજતા એક એકમતે સીલ કરાયા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોતમાં સપાટો બોલાવ્યો
મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસને સાત મહિતા પછી સમય મળ્યો
પોલીસે પતિ અને સસરા વિરુદ્ધ સાત મહિતા બાદ ઘરેલુ હિંસાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
રાજ્ય સરકારના કડક નિયમો સામે વિરોધ નોંધાવવા આજે પ્રી-સ્કૂલોએ બંધ પાળ્યો
નવી પોલિસી અંતર્ગત લાગેલાં નિયંત્રણ હળવાં કરવા સાથે ૧૫ વર્ષને બદલે ૧૧ મહિનાનો ભાડા કરાર કરવા માગ
વહીવટદારોએ બુટલેગર્સ પાસેથી ભરણ લેવાનો ઈનકાર કરી ધંધા બંધ કરાવ્યા
પીઆઈ પોતાની નોકરી બચાવવા માટે દારૂના ધંધા ચાલવા નહીં દેઃ પોલીસની કામગીરીથી બુટલેગર્સને રોવાના દિવસ આવી ગયા
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી
કોમ્બિંગ નાઈટ વચ્ચે લોહિયાળ જંગઃ દારૂતા રૂપિયા નહીં આપતાં યુવકને છરી મારી દીધી
શાહપુરનો બનાવઃ દારૂડિયો ચિક્કાર દારૂ પીતે આવ્યો અને યુવક પર હુમલો કરી દીધો
ફેંગલ વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવીઃ ભારત શ્રીલંકામાં ૧૯ લોકોનાં મોત, પૂચેરીમાં પૂરની સ્થિતિ
પુડુચેરી, કુડ્ડલોર, વિલુપુરમ્-ચેન્નઈમાં ભારે વરસાદની આગાહી, ભૂસ્ખલનનું જોખમ
નરોડા-દહેગામ હાઈવે પર દારૂડિયાતી ક્રેટા કાર ઊછળીને એક્ટિવા પર પડી: બે યુવકતાં મોત
અસલામત અમદાવાદઃ દસ દિવસમાં દારૂના નશામાં અકસ્માતની ત્રીજી ઘટના