હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, જમ્મુ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લામાં વિઝિબિલિટી ઘટીને ઝીરો થઈ ગઈ છે, જેના કારણે ઘણી ફલાઈટ્સ મોડી પડી રહી છે. ટ્રેનો પણ સમયસર સ્ટેશનો પર પહોંચી શકતી નથી. એરલાઈન્સ કંપનીના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્હી, શ્રીનગર, વારાણસી, અમૃતસર અને જમ્મુ એરપોર્ટ સહિતની ફ્લાઈટ્સ મોડી પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં ઠંડીના કારણે છેલ્લા ૪૮ કલાકમાં ૨૫ લોકોનાં મોત થયાં છે. છેલ્લા ૨૪ ક્લાકમાં ૧૦નાં મોત થયાં છે. કટિહાર અને પૂર્ણિયા સહિત બિહારના ૨૦ જિલ્લામાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ સોનમર્ગમાં લગભગ બે ફૂટ હિમવર્ષા થઈ છે. મુગલ રોડ, શ્રીનગર-લેહ રોડ, સેમથાનકિશ્તવાર રોડ અને ગુરેઝ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની સાથે-સાથે અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
هذه القصة مأخوذة من طبعة January 07, 2025 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 07, 2025 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
QR કોડથી ટ્રેનની માહિતી મળશે
કર્ણાવતી, ડબલ ડેકર સહિત ૨૦૧ ટ્રેનની માહિતી હવે એક ક્લિક પર
પોલીસનો ભરતી મેળો: ૧૨,૪૭૨ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવારો પોતાનું ભવિષ્ય અજમાવશે
પોલીસ ભરતી પ્રક્રિયાની શરૂઆત અડધો કલાક મોડી થઈઃ શાહીબાગ અને તરોડા ગ્રાઉન્ડ પર ઉમેદવારોએ શારીરિક કસોટી આપી
અસલામત અમદાવાદઃ ગઠિયાઓએ હવે ઘરમાં ઘૂસીને ચેઈત સ્નેચિંગ કર્યું
સબસલામતના દાવા કરતી પોલીસના ગાલ પર સ્નેચર્સનો સજ્જડ તમાચો: કઠવાડા ગામનો ચોંકાવનારો બનાવ
ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થાવ આ રીતે
શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે.
દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!
પૈસા ખલાસ થઈ જતાં મજબૂરીમાં ટેન્ટમાં રહેવા જવું પડ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશેઃ બપોરે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે
ખેડૂત નેતા ડલ્લેવાલની તબિયત લથડીઃ ડોક્ટર્સ એલર્ટ મોડ પર
૪૨ દિવસથી અનશનના કારણે બ્લડ પ્રેશર ઘટ્યું: સ્થિતિ નાજુક
ચીનમાં ૭.૧ની તીવ્રતાના ભૂકંપથી ૫૩ લોકોનાં મોતઃ ભારત, નેપાળ અને ભુતાનમાં પણ આંચકા અનુભવાયા
વહેલી સવારે દિલ્હી NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
પહાડોમાં હિમવર્ષા, રાજસ્થાનમાં વરસાદઃ ૧૬ રાજ્યમાં ગાઢ ધુમ્મસ, યુપીમાં કોલ્ડ ડે
યુપી-બિહારમાં ફ્લાઇટ્સ-ટ્રેનો મોડીઃ રાજસ્થાનના ૧ર જિલ્લાની સ્કૂલોમાં રજા, ઉત્તર પ્રદેશમાં ઠંડીએ છેલ્લા ર૪ કલાકમાં ૧૫ લોકોનો ભોગ લીધો
ભારતમાં HMPV ફેલાયો: નાગપુરમાં નવા બે કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું
ચીનના કેસમાં વધારો થયો હોવાના અહેવાલ