ઉત્તર ભારતમાં હવે કાતિલ ઠંડી પડી રહી છે. લોકો ઠંડીથી ઠૂંઠવાઇ રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશ ધુમ્મસની ઝપટમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ઉત્તરપ્રદેશમાં સતત ધુમ્મસ જોવા મળશે, જ્યારે દિલ્હી-એનસીઆરમાં કોલ્ડવેવના કારણે ઠંડી લોકોને પરેશાન કરી રહી છે. દિલ્હીમાં ઠંડીનું મોજું યથાવત્ છે. જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારમાં પારો માઈનસથી નીચે છે. હિમાચલમાં હિમવર્ષાની શક્યતા વધી છે. રાજસ્થાનનાં પાંચ શહેરોમાં તાપમાન માઇનસ ચાર ડિગ્રી સુધી ગગડ્યું છે, જેના કારણે બરફ જામી ગયો છે. આજે કુલુ અને લાહૌલસ્પીતિનાં ઊંચા શિખરો પર હળવી હિમવર્ષા થઈ શકે છે. ઉત્તર ભારતમાં ફૂંકાતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ જોવા મળી છે. બંને રાજ્યનાં નવ શહેરોમાં તાપમાન ચાર ડિગ્રીથી નીચે ગગડ્યું છે. હરિયાણાના હિસારમાં તાપમાન ૦.૬ ડિગ્રી સુધી નોંધાયું હતું. આજે આંધ્ર પ્રદેશ-તામિલનાડુ અને ઓડિશામાં વરસાદની શક્યતા છે.
هذه القصة مأخوذة من طبعة December 20 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 20 2024 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
અમદાવાદ માં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ૧૩.૪ ડિગ્રી ઠંડીનો પ્રહારઃ લોકો ઠૂંઠવાયા
નલિયામાં ૬.૪ ડિગ્રી અને રાજકોટમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
નશો કરાવી કરોડોની પ્રોપર્ટી હડપ કરનારા વિરુદ્ધ ડીસીપીએ તપાસના આદેશ આપ્યા
સરદારનગર પોલીસ કુખ્યાત શખ્સો વિરુદ્ધ તપાસ કરશેઃ ચીટર કંપનીએ યુવક પાસેથી કરોડો રૂપિયાની પ્રોપર્ટી લખાવી દીધી
રાજધાની દિલ્હીની હવા વધુ ઝેરી બતી: ૧૦ વિસ્તારમાં AQI ૪૫૦ની પાર પહોંચ્યો
આજે રાજધાની માં ધુમ્મસનું યલો એલર્ટ જારી કરાયું
દિલ્હીતા દ્વારકામાં DPSને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ત્રણ કલાક તપાસ ચાલી
પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે, કેટલાય કલાકોની તપાસ બાદ પણ બોમ્બ જેવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી
જયપુરમાં અગ્નિકાંડઃ ટ્રકે ટક્કર માર્યા બાદ કેમિકલ ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ, પાંચ લોકો જીવતા ભૂંજાયા
૩૫થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યાઃ ૪૦ વાહનોમાં આગ, ફેક્ટરી બળીને ખાખ, અજમેર હાઈવે બંધ
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીઃ યુપીમાં ધુમ્મસ છવાયું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ઉત્તરપ્રદેશમાં સતત ધુમ્મસ જોવા મળશે
સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસઃ રાહુલ ગાંધીને વિશેષાધિકાર હનનની નોટિસ
આજે સવારથી વિજયચોક પર વિપક્ષોની માર્ચ
વાહન ચેકિંગ દરમિયાન પોલીસને સફળતાઃ ર૭ ઈ-સિગારેટ સાથે વિધાર્થી ઝડપાયો
મોજશોખ માટે વિધાર્થીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત વાંચીને ઈ-સિગારેટ મંગાવી લીધી હતી
ઘુમા ગામના બે એકમતે જાહેરમાં ગંદકી કરવા બદલ સીલ કરાયા
ઉત્તર પશ્ચિમ ઝોનના ૮૮ એકમને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારાઈ
દ્વારકા, સોમનાથ, અંબાજી, પાવાગઢ ઉપરાંત અયોધ્યા-મથુરા-વૃંદાવનનાં બુકિંગ ‘હાઉસફુલ’
વેલકમ ૨૦૨૫: નવા વર્ષની શરૂઆત ઈશ્વરતા દ્વારેથી કરવા માટે લોકો આતુર યંગસ્ટર્સ – ટ્રેન્ડ બદલાયો સહિતના લોકો ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા