Uttar Gujarat Samay - June 24, 2024![Zu meinen Favoriten hinzufügen Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Uttar Gujarat Samay - June 24, 2024![Zu meinen Favoriten hinzufügen Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Keine Grenzen mehr mit Magzter GOLD
Lesen Sie Uttar Gujarat Samay zusammen mit 9,000+ anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement Katalog ansehen
1 Monat $9.99
1 Jahr$99.99
$8/monat
Nur abonnieren Uttar Gujarat Samay
In dieser Angelegenheit
June 24, 2024
18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ
26 જૂનને સ્પીકરની ચૂંટણી થશેઃ વડાપ્રધાન મોદી સહિતના નવા સાંસદે શપથ લેશે
![18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/ZedYR-njr1719205325805/1719207433064.jpg)
1 min
સુવર્ણ મંદિર પરિસરમાં યોગ કરવા બદલ વડોદરાની ફેશન ડિઝાઇનર સામે કેસ દાખલ
ઓનલાઇન મળેલી ધમકીના પગલે વડોદરા પોલીસે રક્ષણ આપ્યું
![સુવર્ણ મંદિર પરિસરમાં યોગ કરવા બદલ વડોદરાની ફેશન ડિઝાઇનર સામે કેસ દાખલ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/zcP1ynd_t1719207434593/1719208395478.jpg)
1 min
વરસાદી પાણીનાં નિકાલ માટે મ્યુનિ.એ ખરીદેલી પાઇપમાં જ કાણાં દેખાયા!
પૂર્વ ઝોન ઇજનેર ખાતાની કામગીરી શંકાનાં ઘેરામાં ક્વોટેશનથી કામો કરાવવામાં રસ
![વરસાદી પાણીનાં નિકાલ માટે મ્યુનિ.એ ખરીદેલી પાઇપમાં જ કાણાં દેખાયા!](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/IA_hn7uOV1719208425312/1719208552408.jpg)
1 min
ઉત્તર ગુજરાતમાં 399 કરોડના ખર્ચે નવા બે બ્રિજ બનાવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉત્તર ગુજરાતને મોટી ભેટ
![ઉત્તર ગુજરાતમાં 399 કરોડના ખર્ચે નવા બે બ્રિજ બનાવાશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/Rd2azKaSY1719208587711/1719208731128.jpg)
1 min
વટવામાં ફોન ચોરીની શંકામાં ચાર મિત્રે યુવકને સખ્ત માર માર્યો
યુવકે અગાઉ પણ ફોન ચોર્યો હોવાથી તેની પર શંકા રાખી હતી
![વટવામાં ફોન ચોરીની શંકામાં ચાર મિત્રે યુવકને સખ્ત માર માર્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/jZUH6ZZqv1719208781017/1719212613903.jpg)
1 min
કુકરમુંડામાં ત્રણ, વ્યારામાં અઢી. નિઝરમાં બે ઈંચ વરસાદ
તાપી,વલસાડ, સુરત જિલ્લામાં વરસાદથી ખેડૂતો ખૂશ
![કુકરમુંડામાં ત્રણ, વ્યારામાં અઢી. નિઝરમાં બે ઈંચ વરસાદ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/okB9T8EDq1719212720755/1719213251161.jpg)
1 min
આણંદના ચિખોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ જોવા આવેલા યુવકની હત્યા
બોલાચાલી બાદ છરી વડે હુમલો, 9 સામે ગુનો
![આણંદના ચિખોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ જોવા આવેલા યુવકની હત્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/FhUAPkLCA1719221248525/1719222007096.jpg)
1 min
ઉંઝા ગંજબજારમાં રવિ પાકની આવક ઘટી, જીરુની દૈનિક 15 હજાર બોરીની આવક
આવકમાં ઘટાડો સરેરાશ 5300થી 5600 સુધીનો ભાવઃ વરિયાળીની સરેરાશ આવક 10 હજાર બોરી
![ઉંઝા ગંજબજારમાં રવિ પાકની આવક ઘટી, જીરુની દૈનિક 15 હજાર બોરીની આવક](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/UTBL0V35I1719213339242/1719213972717.jpg)
1 min
પેટલાદના માણેજમાં ડમ્પરની ટક્કરે મહિલા સહિત ત્રણનાં મોત
મણીલક્ષ્મી મંદિરે છાશ લેવા જતાં અકસ્માત
![પેટલાદના માણેજમાં ડમ્પરની ટક્કરે મહિલા સહિત ત્રણનાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/yU0ij9qLR1719214108443/1719214441204.jpg)
1 min
ઇસરોની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ RLV ‘પુષ્પક’નું ત્રીજું સફળ લેન્ડિંગ કરાવ્યું
RLV પ્રોજેક્ટ અંતરિક્ષમાં માનવ હાજરીની શક્યતા ચકાસવા માટે મહત્વનો છે
![ઇસરોની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ RLV ‘પુષ્પક’નું ત્રીજું સફળ લેન્ડિંગ કરાવ્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/0cdgjfC0O1719222937873/1719223065467.jpg)
1 min
તમાકુ અને સંબંધિત પ્રોડક્ટ્સને કારણે માથા અને ગરદનના કેન્સરમાં જંગી વધારો
ચિંતાજનક: 2040 સુધીમાં કેન્સરના નવા 21 લાખ કેસનો અંદાજ, જે 2020 કરતાં 57% વધારો દર્શાવે છે પ્રદેશમાં કુલ કેન્સરમાં માથા અને ગળાના કેન્સરનું પ્રમાણ 30 ટકા
![તમાકુ અને સંબંધિત પ્રોડક્ટ્સને કારણે માથા અને ગરદનના કેન્સરમાં જંગી વધારો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/DinP3j2lM1719225284524/1719225486729.jpg)
1 min
‘તમારા શરત વિનાના પ્રેમે મારી સુરક્ષા કરી છે' : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતાએ વાયનાડના લોકોને ભાવુક પત્ર લખ્યો
![‘તમારા શરત વિનાના પ્રેમે મારી સુરક્ષા કરી છે' : રાહુલ ગાંધી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/_9vUpsnfA1719222290666/1719222407855.jpg)
1 min
બિહારના મોતિહારીમાં પુલ ધરાશાયી થયો અઠવાડિયામાં ત્રીજી ઘટનાથી ખળભળાટ
મુખ્યમંત્રી નીતિશકુમારના સુશાસન પર સવાલો ઊભા કરાયા
![બિહારના મોતિહારીમાં પુલ ધરાશાયી થયો અઠવાડિયામાં ત્રીજી ઘટનાથી ખળભળાટ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/b9CuGpDNK1719222674384/1719222875543.jpg)
1 min
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઝીરો જાનહાનિ અભિગમ તરફ આગળ વધી રહ્યું છે
અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠકમાં પૂર વ્યવસ્થાપનની તૈયારીની સમીક્ષા કરી NDMAની એડવાઈઝરીનો સમયસર અમલ કરવા તમામ રાજ્યોને અપીલ
![ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઝીરો જાનહાનિ અભિગમ તરફ આગળ વધી રહ્યું છે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/c-qqfxKvK1719222081970/1719222249377.jpg)
1 min
કેન્દ્રની NDA સરકાર ગમે ત્યારે અસ્થિર થઈ શકે છેઃ માયાવતી
વિપક્ષોએ પ્રચારમાં ખોટા મુદ્દા ઉછાળ્યા તેનાથી BSPને નુકસાન થયું
![કેન્દ્રની NDA સરકાર ગમે ત્યારે અસ્થિર થઈ શકે છેઃ માયાવતી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/pfZztIAHO1719222455697/1719222616491.jpg)
1 min
કમિન્સની ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે મેચમાં બે હેટ્રિકની સિદ્ધિ
ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે હેટ્રિક લેનાર કમિન્સ વિશ્વનો એકમાત્ર બોલર
![કમિન્સની ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે મેચમાં બે હેટ્રિકની સિદ્ધિ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/aNFrArtWq1719225536733/1719225709764.jpg)
1 min
ભારતે દ. આફ્રિકા વિમેન્સને ત્રીજી વનડેમાં છ વિકેટ હરાવી શ્રેણી 3-0થી જીતી
મંધાના પ્લેયર ઓફ ધ સિરીઝ, દ. આફ્રિકાના 215/8 સામે ભારત 220/4 (40.4)
![ભારતે દ. આફ્રિકા વિમેન્સને ત્રીજી વનડેમાં છ વિકેટ હરાવી શ્રેણી 3-0થી જીતી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/uz8wj_6iK1719225759888/1719225921610.jpg)
1 min
નાના પાટેકરે વર્ષો બાદ તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપોનો જવાબ આપ્યો
#MeToo મૂવમેન્ટ દરમિયાન જાતીય શોષણનો આરોપ લગાવી તનુશ્રીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી
![નાના પાટેકરે વર્ષો બાદ તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપોનો જવાબ આપ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/Ga2PxorES1719225979869/1719226196323.jpg)
1 min
વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ
જુદી જુદી હોટેલમાં વાસણ સાફ કરવાનું કામ કરતા વિજય મહંતોએ દુષ્કર્મના ઇરાદે અપહરણ કર્યું શખ્સ દુષ્કર્મ માટે ગાર્ડનમાં લઇ ગયો, પરંતુ વોચમેન દોડી આવતાં તેને મૂકીને વિજય ભાગી ગયો
![વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/CZaSQSdeb1719226330448/1719226646179.jpg)
2 mins
લાઈસન્સ માટે ડ્રાઈવિંગ સ્કૂલોમાંથી તાલીમ ફરજિયાત બનાવવા ભલામણ
અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ડ્રાઈવિંગ સ્કૂલ ફેડરેશનની બેઠક યોજાઈ લર્નિંગ લાઈસન્સ આપવા માટે પણ ડ્રાઈવિંગ સ્કૂલોને અધિકૃત કરવા બેઠકમાં ચર્ચા
![લાઈસન્સ માટે ડ્રાઈવિંગ સ્કૂલોમાંથી તાલીમ ફરજિયાત બનાવવા ભલામણ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/usi3a5RJO1719226691574/1719226828917.jpg)
1 min
પાટણ નાના બાર ક.પા. સમાજની 172 દીકરીને સર્વાઇકલ વેક્સિનનો ડોઝ અપાયો
ગર્ભાશયના કેન્સરથી સુરક્ષિત બનાવવા નિશૂલ્ક કેમ્પનું આયોજન કરાયું
![પાટણ નાના બાર ક.પા. સમાજની 172 દીકરીને સર્વાઇકલ વેક્સિનનો ડોઝ અપાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/-43GLNG7w1719227068234/1719227184545.jpg)
1 min
દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્માન કાર્ડ યોજના : આરોગ્ય મંત્રી
વિસનગરના દેણપ ખાતે ઋષિકેશ પટેલના હસ્તે PHCનું લોકાર્પણ
![દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્માન કાર્ડ યોજના : આરોગ્ય મંત્રી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/FZ9SK_96X1719227392585/1719227519426.jpg)
1 min
થરાદમાં નમકીનના મૃત ગરોળી નીકળતાં ચકચાર
અરજદાર દ્વારા લોકલ ફૂડ કંપની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી
![થરાદમાં નમકીનના મૃત ગરોળી નીકળતાં ચકચાર](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/OVeWW6kxu1719226881591/1719227030740.jpg)
1 min
સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન
ફાઇનલમાં આણંદની અદિતી રાવને 18-21, 2114, 21-15થી પરાજય આપ્યો
![સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1742655/nNdf4cRRR1719227558678/1719227733219.jpg)
1 min
Uttar Gujarat Samay Newspaper Description:
Verlag: Navgujarat Samay
Kategorie: Newspaper
Sprache: Gujarati
Häufigkeit: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Mehsana, Modasa, Palanpur, Himmatnagar from uttar and north gujarat...
Jederzeit kündigen [ Keine Verpflichtungen ]
Nur digital