CATEGORIES
Kategorien
કોરોના: આહારમાં 'શું લેવું અને શું ન લેવું’
દેશી ખોરાકની સાથે જંકફુડની ઍન્ટ્રીઍ માણસના શરીરમાં વિવિધ રોગોની ઍન્ટ્રીના દરવાજા ખોલી આપ્યા છે. જ્યારે કોરોના વાયરસે સૃષ્ટિને અસંતુલિત કરી ત્યારે દરેક વ્યક્તિને સમજ પડી રહી છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખોરાક અને જીવનમાં સંતુલન જાળવવું જરૂરી છે.
બાળકોમાં ન થવા દો આયરનની ઉણપ
આયરન મગજના વિકાસથી માંડીને શરીરને ઊર્જા અને મસલ્સના ફંક્શન માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે
વિધાર્થીઓમાં સૌથી લોકપ્રિય અભ્યાસક્રમો
કોઇપણ કોર્સ પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ અને તમે કોઈ કોર્સ પસંદ કરી રહ્યા છો તે જાણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે જાણીએ વિધાર્થીઓમાં સૌથી લોકપ્રિય અભ્યાસક્રમો વિશે
મશરૂમની ખેતી
> કપરાડાના આદિવાસી ખેડૂત મશરૂમની ખેતીથી ગામની મહિલાઓને આત્મનિર્ભરતા તરફ લઈ જઈ રહ્યા છે > મશરૂમની ખેતી સાચી પદ્ધતિથી મર્યાદિત જગ્યામાં ઓછા ખર્ચમાં પણ વધુ નફો રળી આપે છે – મોહનભાઈ > ખેડૂત માત્ર રૂ.14 હજારના રોકાણ સામે 3.60 થી 70 હજારની આવક મેળવી રહ્યા છે. > સ્થાનિક બજારમાં પણ એક કિલોના રૂ. 250 થી 300ના ભાવ મળી રહે છે.
પૌષ્ટિકતાથી ભરપૂર છે બીટનો રસ
બીટનો રસ પીવાથી શરીરમાં માત્ર હિમોગ્લોબિન જ નથી વધતુ પણ બીજા અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. જો તમે આનું શાક પસંદ નથી કરતા તો પણ જરા એકવાર તેના ફાયદા વિશે જરૂર જાણી લો
વજન ઘટાડવા ભૂખને કાબુમાં રાખો
વજન ઘટાડવામાં ઉત્તમ જ્યારે આપણને ખુબ જ કકડીને ભૂખ લાગી હોય અને આપણે આપણા પર નિયંત્રણના રાખી શકીએ અને ખુબ જ હાઈ કેલેરીવાળું ભોજન, સ્નેક્સ કે બીજી કોઈ વસ્તુ ખાઇ લેતા હોઇએ છીએ ત્યારે આપોઆપ વજનમાં વધારો થાય જ છે
અંજીરની ખેતી
> અંજીરની ખેતી શરૂ કરી નવો ચીલો ચાતરતા સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણા > બાગાયત વિભાગથી મળેલ માર્ગદર્શન અને સહાય ખેતીમાં નવીન પ્રયોગો કરવા માંગતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે પ્રવીણભાઈ મકવાણા > સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2022-23 દરમિયાન બાગાયત વિભાગની યોજના અંતર્ગત 3751 ખેડૂતોને રૂ. 265.46 લાખની સહાય ચૂકવાઇ
વર્લ્ડ ઓટિઝમ ડે
> સુરત શહેર-જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 46 ઓટિઝમ પિડીત બાળકો નોંધાયા > 'ઓટિઝમ' એ કોઈ બીમારી નથી, પણ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે > ઓટિઝમપીડિત બાળક મંદબુદ્ધિનથી હોતું, તેને હુંક આપવામાં આવે તો તે હાઈલી ઈન્ટેલિજન્ટ બની શકે છેઃ > નવી સિવિલના માનસિક રોગ વિભાગના વડા ડો.ઋતંમ્ભરા મહેતા
વેસ્ટ માંથી બેસ્ટ
મહિના સાત થી આઠ હજારની આવક નવરાશના સમયનો ઉપયોગ કરી મેળવે છે
બેંગાલ ટાઇગર્સ નવું ઘર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય
૦ રંજના અને પ્રતિભાનું નવું ઘર કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ૦ બે રોયલ બેંગાલ ટાઈગ્રેસનો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં થયો ઉમેરો ૦ ઔરંગાબાદ ઝૂએ આપેલ બે રોયલ બેંગાલ ટાઇગ્રેસ બનશે આકર્ષણનું કેન્દ્ર ૦ પ્રાણી સંગ્રહાલયમાં ક્વોરેન્ટાઇન કરાયેલા કાળીયાર અને વાઘ સહિતનાં પ્રાણીઓને મુક્ત કરાયાં
વિશ્વ વન દિવસની પરિકલ્પના
> ભરૂચના બે પ્રકૃતિ મિત્રોએ સાચા અર્થમાં સાકાર કરી વન દિવસની વિશ્વ પરિકલ્પના > ગોલ્ડનબ્રિજ નજીક 4.5 કિમીના વિસ્તારમાં ફેલાયેલું “રેવા અરણ્ય“ બન્યું ભરૂચ માટે નવલું નજરાણુ > એક સમયની વેરાન જગ્યા હવે પક્ષીઓના કલરવથી ગુંજતી થઇ
વિશ્વ ચકલી દિવસ
> \"ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો નહીં..?\" > લુપ્ત થઈ રહેલી ચકલીઓના સંરક્ષણ અર્થે ધ્રાંગધ્રાના શંભુ ભાઈનું અનોખું અભિયાન, સ્વખર્ચે લાકડાના પક્ષીઘરનું વિતરણ કરે છે > વર્ષ-2024 સુધીમાં 51,000 ચકલી ઘરનું વિતરણ કરવાનું લક્ષ્ય
દુધારા નામથી લસ્સી પ્રોડક્ટ બનાવતા ત્રણ મિત્રો
> સાબરકાંઠાના ત્રણ મિત્રોએ ભેગા મળી 'દુધારા' નામથી લસ્સીની પ્રોડક્ટ બનાવી > વડાપ્રધાનશ્રીના 'આત્મનિર્ભર ભારત'ના મંત્રને મૂર્તિમંત કરવા પ્રયાસ > કોરોના સમયમાં મિત્રોએ પોતાનું કંઇક કરવાની ઈચ્છાથી પોતાનો એક વ્યવસાય ઊભો કર્યો > લસ્સીમાં નવો ફ્લેવર એડ કરીને જામફળ લસ્સીનો સ્વાદ લોકોને આપ્યો
૨૧મી માર્ચ-વિશ્વ વન દિવસ
> વૃક્ષ આવરણ, જૈવિક વિવિધતામાં વધારો કરવા તેમજ વન સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે જાગૃતિ લાવવાનાં પ્રયાસનાં ભાગરૂપે સાંસ્કૃતિક વનોનાંનિર્માણનો અભિગમ > રાજ્યમાં કુલ 22 જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરાયું > ચોટિલા ખાતે ભક્તિવન અને સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વન મુલાકાતીઓ બન્યા માટે આકર્ષણનું કેન્દ્ર > મુલાકાતીઓને વૃક્ષો, વનસ્પતિઓનાં મહત્વ, સંરક્ષણ અને સંવર્ધન અંગે જ્ઞાન પીરસવા સાથે બન્યા પ્રકૃતિની પાઠશાળા
વિટામિન ડી મહિલાઓની પ્રજનનક્ષમતામાં વધારો કરી શકે છે
સેક્સ હોર્મોન્સના અભાવને કારણે પીસીઓએસ, પીએમએસ અને વંધ્યત્વ જેવી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવી બે એમ્બ્યુલન્સ
આ બંને એમ્બ્યુલન્સના લોકાર્પણથી દર્દીઓને પરિવહન માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે
અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીને ભયમુક્ત પરીક્ષા આપવાની સુગમતા
સેલંબા હાઈસ્કુલના ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વસાવા કૌશિક નરપતભાઈને ગત સપ્તાહે માર્ગ અકસ્માત થયો હતો
મુસાફરોની સુવિધામાં વધારો પાંચ લક્ઝરી બસોની ભેટ
> જિલ્લાને નવીન પાંચ લક્ઝરી બસોની ભેટ, મુસાફરોની સુવિધામાં વધારો > સુરેન્દ્રનગર ડેપો ખાતે ત્રણ નવીન બસોનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા > સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ અને વોલ્વો બસની સુવિધા પણ આગામી સમયમાં ઉપલબ્ધ કરાવાશે > નવીન બસોથી જિલ્લામાં મુસાફરોની સુવિધામાં વધારો થશે
કેસૂડા ટ્રેલ!
> એકતા નગર ખાતે લીમડી રૂટની નજરે કેસૂડા ટ્રેલ! > ત્રણ હજાર કેસૂડાના વૃક્ષોની બેજોડ સુંદરતા, કુદરતનું સાંનિધ્ય તમને મંત્રમુગ્ધ બનાવી દેશે! > સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જાવ તો, કેસૂડા ઢેલની રોમાંચક યાત્રા કરવાનું ના ભૂલતા! > પ્રકૃતિના ખોળામાં ટ્રેકિંગનો લ્હાવો લઇ, કેસૂડા વિશે રસપ્રદ માહિતી જાણીને આશ્ચર્યચકિત થયા દિલ્હીથી આવેલા પ્રવાસીઓ
કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ રાજકોટની એઇમ્સ ખાતે
> રાજકોટની એઇમ્સ ખાતે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટનો પ્રારંભ ફેફસા અને હૃદયને લગતા રોગનું નિદાન શક્ય બનશે > નાની ઉંમરે કસરત બાદ આવતા હાર્ટ એટેક, શ્વાસની તકલીફ તેમજ કસરત કરવાની ક્ષમતાને માપવા માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ઉપયોગી
બટાકા ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ
કપડવંજના ખેડૂતે બટાકા ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટની મદદથી 50 વીઘા જમીનમાં 4.5 લાખ કીલો બટાકાનું સોર્ડિંગ ગ્રેડિંગ કરી સારી આવક મેળવી બટાકા ફંકશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રેડિંગ યુનિટ સ્થાપવા માટે રૂ. 6 લાખની સહાય મળી ગ્રેડિંગ થયેલા બટાકાના ભાવ ઊંચા મળે છે તથા માર્કેટમાં તેની માંગ પણ વધુ રહે છે
Rip King Of Comedy: Satish Kaushik
ફિલ્મ લેખક, હાસ્ય કલાકાર અને વ્યવસાયે ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક બોલિવૂડમાં એક જાણીતું નામ છે. સતીશ કૌશિકને આપણે ફિલ્મોમાં ભજવેલા પાત્રો દ્વારા બેખુબી ઓળખીએ છીએ. તેમના દ્વારા ભજવવામાં આવેલ પપ્પુ પેજર, કેલેન્ડર, બાંકે બિહારી ચતુર્વેદી \"બીબીસી\", એરપોર્ટ, મુથ્થુ સ્વામી, શરાફત અલી જેવા પાત્રો આજે પણ લોકોના મનમાં તરવળે છે
આત્મનિર્ભર મહિલાની પહેલ
> વલસાડની મહિલાએ નોકરી છોડી ડિસ્પોઝેબલ કેબ્રિકનો બિઝનેસ શરૂ કર્યો અને5 વર્ષમાં રૂ. 6.57 કરોડનું ટર્ન ઓવર કર્યુ > પ્રધાનમંત્રી એમ્પ્લોઈમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજના કલ્પવૃક્ષના અમૃતફળ સમાન સાબિત થઈ > મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે 90 ટકા સ્ટાફ મહિલાઓનો રાખી મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડ્યું > કોરોનાકાળમાં આફતને અવસરમાં પલટી યુઝ એન્ડ થ્રો પોડક્ટનું ઉત્પાદન શરૂ કરવા 3.21લાખની લોન મેળવી હતી > લેડી બિઝનેસ ઓનર હોવાથી સરકાર દ્વારા વધારાની 2 ટકા મળી કુલ 44 ટકા સબસિડી અપાઈ
ફેફસાની સફળતાપૂર્વક સર્જરી ૧૨ વર્ષના બાળકની
ખંભાતના 12 વર્ષના બાળકના ફેફસાંની સફળતાપૂર્વક સર્જરી કરીને જવલ્લે જ જોવા મળતી હાઈડેટીડ સિસ્ટની ગાંઠ દૂર કરાઈ
૩જી માર્ચ “વર્લ્ડ હિયરીંગ ડે"
જરૂરી નિદાન અને સારવાર વગર બહેરાશ ધરાવતા બાળકોમાં બોલવાની ક્ષમતા વિકસિત થઇ શકતી નથી અને કુદરતી રીતે બોલવાની ક્ષમતા ગુમાવી દે છે
ભાવનગર: એવોકાડો અને ઓલિવની ખેતી
તળાજા તાલુકાના કોદિયા ગામમાં રહેતા શ્રી દાનુભાઇ રાણાભાઇ સોલંકીએ તેમના ખેતરમાં એવોકાડો અને ઓલિવનું પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું છે. અહીં બન્ને ફળોના છોડનું છેલ્લાં બે વર્ષથી વાવેતર અને જાળવણી થઇ રહી છે અને આવતાં વર્ષે તેમાં ફળો પણ આવશે
રોગપ્રતિકારક શક્તિમાં વધારો કેવી રીતે કરી શકાય?
રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવા માટે સૌથી પહેલા હેલ્ધી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, કેટલીક સામાન્ય આરોગ્ય ટેવોને અનુસરવી જોઇએ. ઈમ્યુનિટીની સાથે સાથે શરીરનો દરેક ભાગ પણ આવી ટિપ્સની મદદથી એકદમ કામ કરવા લાગશે.
મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખેલાડીઓ માટે ખુલ્લું બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમ અને કરાટેની બેચ શરુ
કોચિંગ કેમ્પ, ટ્રેનિંગ સેશન અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓનું યજમાન બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ દ્વરા સિંચાતી-સચવાતી ખેતી
> પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ દ્વારા સિંચાતી-સચવાતી ખેતી: > વડોદરાના પ્રગતિશીલ ખેડૂત કૌશિલ પટેલ > પ્રાકૃતિક ખેતી કરી પર્યાવરણની જાળવણી સાથે દર મહિને એક લાખ રૂપિયા કમાઈ રહ્યા છે કોયલીના કૌશિલ પટેલ > કૌશિલ પટેલ પોતાના ખેતરમાં કાળા ટામેટા,કાળા પળા ગાજર, કાળુ આદુ સહિત 40 - 45 પ્રકારની શાકભાજી ઉગાડી છે
પુરુષોએ પણ ત્વચાની કાળજી લેવી જોઈએ.
સૂર્યપ્રકાશ અને ગંદકીને કારણે ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે, તેથી દિવસમાં ઓછામાં ઓછું એકવાર ફેસવોશનો ઉપયોગ કરીને ચહેરાને સારી રીતે ધોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે