CATEGORIES
Kategorien
લોકો અને હિતોનું રક્ષણ કરવામાં કોઇ માપ નહિ રાખીએ : ઇરાન દેશ
ઇઝરાયેલના હુમલાની આશંકા વચ્ચે ઇરાનનો લલકાર
તામિલનાડુમાં ભારે વરસાદ । જળબંબાકારઃ શાળા-કોલેજોમાં રજા
ભારેથી અતિભારે વરસાદના એલર્ટ
લેબનોનમાં યુદ્ધને કારણે ભયંકર પરિસ્થિતિ । લાખો લોકો ભાગી ગયા
યુદ્ધના કારણે સ્થિતિ ગંભીર લેબનોનમાં બાળકોના વિસ્થાપનને કારણે ‘ખાસ પેઢી ગુમાવવાના’ જોખમ અંગે પણ ચેતવણી આપી હતી
મસ્કની સ્પેસએક્સે સુપર હેવી બુસ્ટરને પકડવાની સિદ્ધિ મેળવી
પાંચમી વખત ઉડાણ સફળ થઇ આ સાથે કંપનીએ ઉલ્લેખ કર્યો કે તેમના એન્જિનિયરોએ બુસ્ટર કેચના પ્રયાસ માટે તૈયારીમાં કેટલાય વર્ષો અને ૫રીક્ષણ માટે કેટલાક મહિનાઓ પસાર કર્યા હતા
દિલજીત દોસાંજના કોન્સર્ટની નકલી ટિકિટ વેચતી ગેંગનો પર્દાફાશ
દિલજીતની ટિકિટો ખૂબ જ મોંઘા ભાવે વેચાઈ રહી છે.
દિવાળી પહેલાં ઘણા ડોમેસ્ટિક રૂટના | વિમાન ભાડામાં ૨૦થી ૨૫% ઘટાડો
વિમાન મુસાફરો માટે સારા સમાચાર
૧૫ વર્ષ બાદ સ્મૃતિ ઈરાનીનું ટીવી પર કમબેક
અભિનેતામાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાની ટી વી સીરિયલમાં દેખાશે
૧૪ યુદ્ધ જહાજ, ૧૫૩ એરક્રાફ્ટ સાથે ચીની સેનાએ તાઈવાનની સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો !
ચીન અને તાઈવાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો
ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦, ૨૧૩ ૪૬ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા, ૦૪ જળાશયો ૨૫થી ૫૦ ટકા અને ૦૪ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા
વિરમગામના ૫૦ વર્ષ જુના ૧૦૦ દબાણો તોડી પડાયા
શાંતિપૂર્ણ રીતે દબાણ દુર થત તંત્રએ રાહતનો દમ લીધો વિરમગામના હાર્દસમા વિસ્તાર રામમહેલ મંદિરથી મુનસર દરવાજાની વચ્ચે વર્ષોથી ખડકી દેવામાં આવેલા દબાણો ઉપર જેસીબી ફેરવી દેવાયુ । ત્રણ ત્રણ વખત નોટીસ આપ્યા બાદ પણ દબાણો ન હટતા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવો ઝુંબેશ શરુ
મધરાત્રી બાદ પરોઢિયે ચાર વાગ્યે પ્રસ્થાન થયેલી પલ્લી ઉપર અંદાજે ૩.૫ લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક થયો
૨૦ કરોડના ઘીનો અભિષેક થયો હોવાનો અંદાજ
પેપરમાં ખોટા માર્ક્સ આપવા બદલ આશરે રૂ.૬૪ લાખનો દંડ ફટકારાયો
ગુજરાતમાં ગણિતના શિક્ષકોને બોર્ડના ગુજરાત બોર્ડના
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સીતાફળની ખેતી કરો
સાતાફળને ખૂબ જ ઓછી સિંચાઈની જરૂર છે.
ઈલાયચીની ખેતીથી ખેડૂતો કરી શકે છે બમ્પર કમાણી
ઈલાયચીની ખેતી માટે લોમી જમીન સારી માનવામાં આવે છે.
આ છે જામફળની 5 ઉત્તમ જાત જામફળની શ્રેષ્ઠ જાત
જામફળની શ્રેષ્ઠ જાત વિશે વાત કરવામાં આવે છે
શ્રદ્ધા કપૂરે ફાઇનલી પોતાનું રિલેશનશિપ કર્યું કન્ફર્મ!
એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર માટે વર્ષ ૨૦૨૪ ઘણું લકી રહ્યું છે
અભિનેતાએ કેવી રીતે પોતાને પીટવાથી બચાવ્યો?
વિકીએ જણાવ્યું કે કેવી રીતે જમીન માફિયાઓને ગેરસમજ થઈ અને તેઓ તેને મારવા જઈ રહ્યા હતા.
ચંકી પાંડેની દિકરી અને અનન્યા પાંડેએ પોતાના બાળપણના કિસ્સાઓ રજૂ કર્યા
અમે બાળપણમાં ખૂબ લડતાં-મસ્તી કરતાં હતા
અભિનેત્રી મલ્લિકા શેરાવતે સલમાન ખાન સાથે કર્યું ફ્લર્ટ ‘
મારી આંખોમાં જુઓ..
વિવેક અગ્નિહોશિની ‘ધ દિલ્હી ફાઇલ્સ' ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે
૩ ઓક્ટોબરે આ ફિલ્મનું પહેલું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે, જેમાં એક નાનું બાળક ઉભું થઈને રાષ્ટ્રીય પ્રતીકને અડવાની કોશિશ કરતું દેખાય
કોલેજમાં બહુ ઝઘડતાં હતા
એક દિવસમાં ૨૦૦ જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન
‘સરરિફરા’ બાદ હવે અક્ષય કુમારની વધુ એક ફિલ્મનો લુક આવ્યો સામે
સફેદ વાળમાં જોવા મળશે ‘ખિલાડી'
સાઉથ કોરિયાને કિમ જોન્ગ ઉનની બહેનની ખુલ્લી ધમકી
યુદ્ધના ભણકારા ? ડ્રોન ઉત્તર કોરિયાની ઉપરથી ઉડતા જોવા મળશે તો તેના પરિણામો ભયાનક હશે : કિમ યો જોંગ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ
મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ
છ વર્ષથી લાદવામાં આવેલ રાષ્ટ્રપતિ શાસન હવે હટાવી લેવામાં આવ્યું જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો વિજય થયો । ૪૯ બેઠકો જીતી છે જ્યારે ભાજપને ૨૯ બેઠકો મળી
હિઝબુલ્લાહનો ઇઝરાયેલ પર ઘાતક ડ્રોન હુમલો, ચાર જવાનોની મોત, ૭૦ ઘાયલ
હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલના બિન્યામિના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું સાત જવાનોની હાલત ગંભીર । હેલિકોપ્ટરની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા । ઈઝરાયેલની સેનાએ સૈનિકોના પરિવારજનોને આ ઘટનાની જાણકારી આપી
ગાઝામાં શાળા પર હવાઈ હુમલો, બાળકો સહિત ૨૦ના મોત
ઈઝરાયેલ માસમને બનાવ્યા નિશાન
મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી
દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કેપ્લેનને ઝડપથી દિલ્હી તરફ વાળવામાં આવ્યું અને દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય
રિસર્ચમાં થયો મોટો ખુલાસો મનોવૈજ્ઞાનિક સંશોધને ધ્યાન અને યાદશક્તિ, ઉદારતા, રંગ પસંદગીઓ અને અન્ય ઘણી બાબતો પર ૠતુની અસરો પ્રકાશિત કરી છે
નાના પાટેકર અને અનિલ કપૂર મારા ધ્યાન માટે લડતા હતા : મલ્લિકા શેરાવત
બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે ૨૦૦૦ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.