CATEGORIES
Kategorien
ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ રિલીઝ થવાથી વિવાદ વધશે?
બાંગ્લાદેશના વિવાદને લઇને ફિલ્મ ચર્ચામાં ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ બંગાળની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હશે
પતંગની જેમ ગોથાં ખાઈ જમીન ઉપર પડ્યું પ્લેન :૬૧ લોકોના મોત નિજ્યાં
બ્રાઝિલમાં મોટી પ્લેન દુર્ઘટના બની પ્લેન દક્ષિણી રાજ્ય પરાનાના કાસ્કેવેલથી સાઓ પાઉલો શહેરના ગ્લારુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું તે સમયે પ્લેન વિન્હેડો શહેરમાં ક્રેશ થઈ ગયું
આમિર ખાન વધુને વધુ ફિલ્મો બનાવવા માંગે છે
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનને કોઈ પરિચયની જરૂર નથી
દિલ્હીમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન દિલ્હી પોલીસ દ્વારા નિષ્ફળ બનાવાયો
આઇએસઆઇએસ આતંકી રિઝવાનની ધરપકડ પોલીસે રિઝવાન પાસેથી એક પિસ્તોલ અને ૩ જીવતા કારતૂસ અને બે સેલફોન જપ્ત કર્યા છે । રિઝવાન દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે
પાન-મસાલાની જાહેરાત કરનારા સ્ટાર્સ પ્રત્યે જહોન અબ્રાહમનો રોષ
જહોન અબ્રાહમ હેલ્થ અને ફિટનેસ બાબતે ડિસિપ્લિન માટે પ્રખ્યાત
છેલ્લા દસ વર્ષમાં ૫૦૦૦ કેસ । માત્ર ૪૦ને સજા સુપ્રીમ કોર્ટને ઈડીની તપાસ પદ્ધતિ ઉપર આશ્ચર્ય
ઇડીની વિશ્વસનિયતા સામે પશ્નાર્થ ચિહ્ન છત્તીસગઢના ઉદ્યોગપતિ સુનીલ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીઓ આવી
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ગુજરાતમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો
ગુજરાતમાં એરંડા ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એક મોટી પહેલ આ પહેલનો હેતુ રેશમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો, એરંડાના ખેડૂતો માટે ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યમાં રેશમ ઉત્પાદનનો વિસ્તાર કરવાનો છે
સરદાર સરોવર ડેમ ઓવરફલો થવાને આરે, તંત્ર દ્વારા ૬૧ ગામોને એલર્ટ કરાયા
ડેમની સપાટી ૧૩૨.૪૬ મીટર ઉપર પહોંચી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ ભયજનક સપાટીથી માત્ર ૬ મીટર દૂર । નર્મદા ડેમમાં ૩,૮૨૩ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી
અમદાવાદમાંથી ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું
અમદાવાદની વચ્ચોવચ ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું શહેરનાં એલિસબ્રિઝ પોલીસ સ્ટેશન નજીકથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૧૪ લાખના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી 1 ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવતાં તપાસનો ધમધમાટ તેજ । મુખ્ય આરોપીની શોધખોળ શરૂ મેટ્રો સીટી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો કોણે મોકલ્યો હતો? કોણ ખરીદવાનું હતું સહિતની બાબતોની તપાસ શરૂ કરાઈ । પોલીસ તપાસમાં મોટાં માથાઓના નામ બહાર આવે તેવી શક્યતાં
ઓક્ટોબર પહેલા જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે છે: આઠવલે
મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી
સેલિબ્રિટી બનો પણ તમારી ગરિમાનું ધ્યાન રાખો : જયા બચ્ચન પર અધ્યક્ષ ધનખડ ગુસ્સે
જગદીપ ધનખડ અને વિપક્ષી નેતાઓ વચ્ચે ફરીવાર તણાવ
‘આલ્ફા' મોડમાં આલિયા, કાશ્મીર પહોંચવા સજ્જ થઈ
સ્પાય થ્રિલર ‘આલ્ફા'નું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથ કાશ્મીરમાં શરૂ થવાનું છે.
‘બરઝખ’ના બોલ્ડ કન્ટેન્ટને લઈને પાકિસ્તાનમાં હંગામો થયો
યુટ્યુબ પરથી શો હટાવવાની જાહેરાત
ધનુષની મ્યૂઝિકલ લવ સ્ટોરી, ક્રિતિ સેનનને કહેશે ‘તેરે ઈશ્ક મેં
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે વિવાદના પગલે ધનુષ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે
વરસાદના કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’ના સેટને નુકસાન થયું
અક્ષય કુમારની ફિલ્મનું શૂટિંગ વિલંબમાં
ભારતીયો માટે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર' જેવી સ્થિતિઃ રેપર કિંગ
દેશી આર્ટિસ્ટને વખોડવામાં ઉતાવળ કરે છે અને વિદેશી આર્ટિસ્ટના પ્રભાવમાં ઝડપથી આવે છે : ભારતીય સિંગર્સ બહુ ઝડપથી ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ મેળવી રહ્યા છે
અનન્યાએ અમેરિકન મોડેલને પાર્ટનર તરીકે પસંદ કર્યો
બ્રેક અપ બાદ અનન્યા અને વોકર વચ્ચે નિકટતા વધી
કપૂર પરિવારની વહુ બનવાનું સપનું કરિયરના કારણે તૂટી ગયું
મુમતાઝનો અધૂરો પ્રેમ...
૩૦૦ બાંગ્લાદેશીઓનો ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ
લઘુમતી સમુદાય પર સતત હુમલાઓ વચ્ચે ભારત આવવાનો પ્રયાસ કરી રહેલા બાંગ્લાદેશીઓને સરહદ પર તૈનાત દળોએ હટાવ્યા
સંયુક્ત રાષ્ટ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત થઇ રહેલા હુમલાઓથી ચિંતત!!
લઘુમતીઓને નિશાન બનાવવાની ઘટનાઓની સમગ્ર વિશ્વમાં નિંદા બાંગ્લાદેશમાં જે હિંસા થઈ રહી છે તેનો અંત આવે । અમે ચોક્કસપણે બાંગ્લાદેશની સરકાર અને લોકોને તેઓને જરૂરી લાગે તે રીતે સમર્થન આપવા તૈયાર છીએ : ફરહાન
પાકિસ્તાનમાં પણ બાંગ્લાદેશ જેવા બળવાનો ડર! આર્મી પ્રમુખ અસીમ મુનીરે ચેતવણી ઉચ્ચારી!!
આ દેશ કયામત સુધી રહેશે : મુનીરે મૌલવી જો કોઈએ પાકિસ્તાનમાં આ પ્રકારની અરાજકતા ઊભી કરવાનો પ્રયન કર્યો તો અલ્લાહની સોગંધ અમે તેને સફળ થવા દઈશું નહીં, દુનિયાની કોઈ પણ તાકાત પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકતી નથી
કેરળમાં મગજને અસર કરતા નવા વાયરસની ઓળખ થઇ
પાંચ દર્દીના થયા મોત
એરક્રાફ્ટ બિલ રાજ્યસભામાંથી સ્થગિત કરાયું
૯૦ વર્ષ જૂના બિલમાં ફેરફારનો મામલો ભારતીય એરક્રાફ્ટ વિધેયકને લોકસભા દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું
યુક્રેનિયન સૈનિકો ટેકો અને સશસ્ત્ર વાહનો સાથે રશિયન પ્રદેશમાં પ્રવેશ્યા : ભીષણ યુદ્ધ
યુક્રેનના સિનિકોએ બોર્ડર ક્રોસ કરી રશિયામાં પ્રવેશ કર્યો ૬ ઓગસ્ટની સવારે લગભગ ૧,૦૦૦ યુક્રેનિયન સૈનિકોએ ટેક્ર અને સશસ્ત્ર વાહનો સાથે રશિયન સરહદ પાર કરી હતી
ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશમાં હાલની સ્થિતિ મદ્દે સમિતિની રચના કરવામાં આવી
ભારત સરકારે હિન્દુઓની સુરક્ષા માટે લીધો નિર્ણય બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયના લોકો પર થઈ રહેલ હુમલાઓ અંગે આ સમિતિ સમીક્ષા કરશે । હજુ પણ બાંગ્લાદેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ગંભીર
ઈજ્જત આપે છે પણ કામ નહીં કુમાર સાનુએ બળાપો ઠાલવ્યો
કુમાર સાનુ હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયકોમાંથી એક
વકફ બિલ મુદ્દે રચાયેલી જેપીસીમાં મસૂદ અને ઓવૈસી સહિત ૩૧ સાંસદોનો સમાવેશ
જેપીસીમાં લોકસભાના ૨૧ અને રાજ્યસભાના ૧૦ સાંસદો હશે મોદી સરકારે ગઈ કાલે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલને જેપીસીને મોકલ્યું હતું, સ્પીકરે આજે આ અંગે જેપીસીની રચના પણ કરી હતી, તેને હિન્દીમાં સંયુક્ત સંસદીય સમિતિ કહેવામાં આવે છે
મોદીએ મેડલ વિજેતા નીરજ ચોપડા સાથે વાત કરી, તેમની ઈજા અંગે લીધી અપડેટ
પીએમએ નીરજની માતાની રમત ભાવનાની પણ પ્રશંસા કરી વડાપ્રધાન મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા સાથે વાત કરી હતી
સાબરકાંઠા જિલ્લામાં સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો અંબાજીથી ઉમરગામ સુધી વસતા આદિવાસી બાંધવોને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, આરોગ્ય, શિક્ષણ તેમજ રોજગારી મળી રહે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ
આદિવાસી યુવાનોની હત્યાની ઘટનામાં ગરુડેશ્વર અને કેવડિયા સજ્જડ બંધ
વેપારીઓનું સમર્થન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો