CATEGORIES
Kategorien
આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે : નીતિન પટેલ
નીતિનભાઈએ કહ્યું, રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ગુજરાતમાં રાજકારણ શરૂ થઈ ગયુ
અમદાવાદ-મુંબઈ વચ્ચે ૨૦ કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરાઈ
વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે અમદાવાદથી ૨૦ કોચની વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન પહેલાથી ચાલી રહેલા ૧૪સી ૨ઈ કોચમાં વધુ ૪સી કોચ ઉમેરવામાં આવ્યા
ગુજરાત ભારે તાવની ઝપેટમાં, દવાખાના દર્દીઓથી ઉભરાયા
રોજના લગભગ ૧૫૦ દર્દી આવે છે છેલ્લા સાત મહિનામાં ભારે તાવના ૨૯૨૪૦ કેસ થયા । આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
ભાજપના નેતાનો પુત્ર ડ્રગ્સની દાણચોરીમાં પકડાયો
૩૫ લાખના ડ્રગ કેસમાં જમીલ બિરિયાનીના પુત્રની ધરપકડ કરવામાં આવી
વાયનાડના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩ । પીએમ મોદી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે
કેરળનામાં ભારે વરસાદને પગલે થયેલા વિનાશકમાં નરેન્દ્ર મોદી વિશેષ વિમાન દ્વારા કન્નુર પહોંચશે । ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે । જ્યાં હાલમાં ૧૦,૦૦૦ થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે
તો હિન્દુઓને ભારતમાં આવવાની ફરજ પડશે: હિમંતા બિસ્વા
જો બાંગ્લાદેશમાં અશાંતિ ચાલુ રહેશે
ઉપલા ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખરે ગુસ્સામાં આવીને ખુરશી છોડી દીધી!
વિરોધ પક્ષોના નેતાઓ દ્વારા કરવામાં આવતા સૂત્રોચ્ચારથી તેઓ નારાજ થતાં
પુણેના ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના
૧૭ કર્મચારીઓ હોસ્પિટલમાં દાખલ
OTT થ્રિલર ફિલ્મ ‘CTRL'માં અનન્યા બનશે કન્ટેન્ટ ક્રીએટર
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે
અમિતાભ ક્યારેય પત્ની જયાના કોલનો જવાબ નથી આપતા
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું દામ્પત્ય જીવન અનેક ઉતાર-ચડાવ વચ્ચે વધારે મજબૂત બન્યું છે.
‘રાઝી’ ફેમ એક્ટર અશ્વથ ભટ્ટ ઈસ્તાંબુલ ગયાને લૂંટાયા
મને મિત્રોએ ચેતવણી આપી હતી
‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે જોડી જમાવવવા ત્રિશાને આમંત્રણ
‘સ્પિરિટ’ પહેલા દિવસે રૂ.૧૫૦ કરોડની કમાણી કરશે : સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં આ ફિલ્મનું પ્લાનિંગ થઈ ગયું છે, પણ પ્રભાસ સાથેની લીડ એક્ટ્રેસ હજુ ફાઈનલ નથી
વેબ સિરીઝ ‘ખાખી'ની બીજી સિઝનમાં ચિત્રાંગદાની વાપસી
ચિત્રાંગદા સિંગ પાછલા કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી
સની લિઓનીને એડલ્ટ સ્ટારનું ટેગ ભારરૂપ લાગવા માંડ્યું
સની લિઓનીને બોલિવૂડમાં ૧૩ વર્ષનો સમય વીતી ચૂક્યો છે
યુપીમાં રક્ષાબંધન પર મહિલાઓ માટે બે દિવસની મફત મુસાફરી
પરિવહન મંત્રી દ્વારા જાહેરાત કરાઈ કુંભ મેળાને ધ્યાનમાં રાખીને સાત હજાર નવી બસો અને પાંચસો ઇલેક્ટ્રિક બસો ખરીદવામાં આવી
અમે ઈચ્છીએ છીએ કે તેઓ લોકતાંત્રિક સિદ્ધાંતોને માન આપે નિર્ણયો લે : મેથ્યુ મિલર
લોકતાંત્રિક સિદ્ધાંતોને માન આપીને નિર્ણયો લે.
ઈઝરાયેલ સાથે તણાવ વચ્ચે ઈરાનમાં ૨૯ લોકોને ફાંસી આપવામાં આવી
ઈરાન-ઈઝરાયેલના તણાવ પર દુનિયાની નજર
વિનેશ ફોગટને સિલ્વર મેડલ વિજેતાને અપાતી તમામ સુવિધા અપાશે : હરિયાણાના મુખ્યમંત્રી
વિનેશ અમને તારા પર ગર્વ છે : નાયબ સૈની વિનેશ ફોગાટની નિવૃત્તિથી બધાને આશ્ચર્ય થયું છે । વિનેશનુ ભારતમાં ગોલ્ડ વિજેતાની જેમ દેશવાસીઓ સ્વાગત કરશે । કુસ્તીબાજ બજરંગ પુનિયાએ વિનેશ ફોગાટને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે તું હારી નથી
બાંગ્લાદેશમાં ભારતીય વિઝા કેન્દ્રો અનિશ્ચિત સમય માટે બંધ
અસ્થિર પરિસ્થિતિઓને કારણે
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં માદુરોને ૩૦ ટકા અને ગોન્ઝાલેઝને ૬૦ ટકા વોટ
વેનેઝુએલામાં ૮૦ ટકા વોટિંગ મશીન વિપક્ષ દ્વારા એકત્રિત કરવામાં આવેલી ૨૩ હજારથી વધુ ટેલી શીટની સમીક્ષા કરી છે
આરબીઆઇ સતત ૯મી વાર રેપો રેટમાં કોઇ જ ફેરફાર નહીં : ૬.૫૦ પર યથાવત્ રાખ્યો
રેપો રેટને લઈ સૌથી મોટા સમાચાર છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં બદલાયો હતો । રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એમપીસી બેઠકના પરિણામો આવી ગયા છે
ઉદ્ધવ કેજરીવાલની પત્ની અને માતા-પિતા સાથે પુત્રને મળ્યા
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દિલ્હીની ત્રણ દિવસની મુલાકાતે છે.
બિડેન ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જશે તો તેમને સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણ અંગે શંકા
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એવી આશંકા વ્યક્ત કરી
અભિનેત્રી અનન્યાએ અમેરિકન મોડેલને પાર્ટનર તરીકે પસંદ કર્યો
અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચેની નિકટતા જગજાહેર હતી.
ઝીકા વાયરસનો ખતરો । પુણેમાં એક જ દિવસમાં ઝિકા વાયરસના આઠ નવા કેસ
બે મહિનામાં ૮૧ કેસ સામે આવ્યા પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, તેમાં ૭ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે, દરેકની સ્થિતિ સામાન્ય છે
લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરતાં વિપક્ષનો હંગામો
આ બિલ ધાર્મિક સંસ્થાની સ્વતંત્રતામાં દખલ નહીં કરે : કિરણ રિજિજુ રિજિજુએ કહ્યું, વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહી છે । કોગ્રેસ સહિત ઇન્ડિ એલાયન્સ સભ્યોએ આ બિલને મુસ્લિમોના મોલીક અધિકાર છીનવી લેનાર જણાવ્યું
આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા, રાહુલ અને સોનિયા ગાંધી સામેલ થઈ શકે
મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીમાં ઝુલતાપુલ દુર્ઘટનાના સ્થળેથી ન્યાયયાત્રા શરૂ થશે । સવારે ૯ વાગે દુર્ઘટના સ્થળ પર ધ્વજ ફરકાવીને આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે
રાજકોટ લોકમેળામાં રાઇડ સંચાલકોનો હરાજીમાં ભાગ લેવાનો ઇન્કાર : કલેક્ટર અને સંચાલકો આમને સામને
સુરક્ષાનાં ભાગરૂપે રાઈડ સંચાલકો માટે SOP જાહેર કરાતાં વિવાદનો મધપૂડો છંછેડાયો રાજકોટ અગ્નિકાંડ બાદ લોકમેળા માટે બનાવાયેલ નિયમોના વિરોધ વચ્ચે SOP મામલે જિલ્લા કલેકટર અડીંગ
સુરત પોલીસે ૪૦૦ કરોડનું ઓઇલચોરી કૌભાંડ ઝડપી પાડ્યું
કરોડોની ઓઇલચોરીનું મસમોટુ કૌભાંડ રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ તેમજ ઉતર ગુજરાતમાંથી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઈનમાં ભંગાણ સર્જી કરાતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ । મુખ્ય આરોપી સંદીપ ગુપ્તા સહિતની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરીયાદ નોધાઈ સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આઇઓસીની પાઇપલાઈનમાં ભંગાણ પાડી ઓઇલ ચોરી ગેંગનાં મુખ્યઆરોપીને હરિયાણાથી ઝડપી પાડ્યો । આરોપીએ ગુનો કબુલ્યો
ઠંડીની મોસમમાં શિંગોડાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી
શિંગોડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.