અફઘાનિસ્તાનના મોટા ભાગના લોકો રોજબરોજના જીવનવ્યાપનની ચિંતામાં પડ્યા છે ત્યારે જુલાઈના છેલ્લા દિવસે કાબુલનો શે૨પુરા નામક શ્રીમંતો અને સત્તાધારીઓ માટેનો વિસ્તાર બે અમેરિકી હેલફાયર મિસાઇલોના વિસ્ફોટથી ગાજી ઊઠ્યો. કાબુલના લોકોને હંમેશની માફક ફાળ પડી કે ફરી પાછા પચાસથી સો માણસો માર્યા ગયા હશે. હકીકતમાં માત્ર અલ કાયદાનો પ્રમુખ અલ જવાહિરી જ માર્યો ગયો હતો. પોતાના મકાનની બાલ્કનીમાં પગ છૂટો કરવા અને પુસ્તક વાંચન કરવા આવ્યો ત્યારે મહિનાઓથી એની રોજનીશી લખી રહેલી અમેરિકી સેનાએ ડ્રોન વડે મિસાઇલો છોડીને એને ખતમ કરી નાખ્યો. એ કુટુંબ સાથે એ જ મકાનમાં રહેતો હતો, પણ અમેરિકી સેનાએ એટલી સાવચેતી સાથે મિશન પાર પાડ્યું કે બીજા કોઈ સભ્યને હળવી ઈજા પણ ન પહોંચી.
શક્ય છે કે અમેરિકી મિશનમાં એટલી હદે ચોક્સાઈ રાખવામાં ન આવી હોય કે અન્ય કોઈ મરે જ નહીં, કારણ કે એક મકાન પર બે મિસાઇલો છોડવી એ વાત જ કોલેટરલ ડેમેજ (અન્ય નિરપરાધીઓની જાનહાનિ) થશે એવી ધારણા સાથે જ છોડવામાં આવી હોય. જોકે અબોટાબાદ ખાતે બિન લાદેનને પણ, નિર્દોષોની જાનહાનિ ન થાય એ સાવચેતી સાથે જ ઠાર કરાયો હતો. છતાં વીસ વર્ષના ત્રાસવાદ સામેના અમેરિકી યુદ્ધમાં આકાશમાંથી અચાનક તૂટી પડતી મિસાઇલોએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અનેક નિર્દોષોના જાન લીધા છે. ગયા વર્ષે કાબુલમાં દસ નાગરિકો માર્યા ગયા હતા.
Diese Geschichte stammt aus der August 20, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 20, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?