હજુ થોડા દિવસો પહેલાંના જ સમાચાર છે કે દેશની ખ્યાતનામ કંપની વિપ્રોના ચૅરમેન રિશદ પ્રેમજીએ વિપ્રોના ૩૦૦ કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા, કારણ કે તેઓ મૂનલાઇટિંગ કરતાં હતા. આ મૂનલાઇટિંગનો સાદો મતલબ એવો થાય છે કે તમે તમારી મુખ્ય કંપનીમાં કામ કરતાં કરતાં સાથે જ અન્ય કોઈ કંપનીમાં કામ કરો છો. સામાન્ય રીતે નોકરીના કલાકો ૯થી ૫ ગણવામાં આવે છે અને જો તમે રાત્રે એ સિવાય ચાંદના અજવાળે કામ કરો તો તમે મૂનલાઇટિંગ કરી રહ્યા છો એવું કહેવાય.
મૂનલાઇટિંગ શબ્દ ત્યારે વધુ પ્રચલિત થયો જ્યારે અમેરિકામાં શ્રમિકોએ વધુ આવક માટે નિયમિત કામના કલાકો સિવાય પણ બીજી નોકરીની શોધ ચાલુ કરી. આવા શ્રમિકોની સંખ્યા ખૂબ વધુ પ્રમાણમાં હતી. ૨૦૨૧ના એક સરવે પ્રમાણે અમેરિકામાં ૪૦ ટકાથી વધુ કામદારો બે ફુલ ટાઇમ જોબ કરતા હતા. ભારતની વાત કરીએ તો લગભગ ૪૮ લાખ જેટલા લોકો આઈટી સેક્ટરમાં કામ કરે છે. કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇક્વિટીએ એક રેન્ડમ સરવે કર્યો હતો, જેના પ્રમાણે ભારતના આઈટી સેક્ટરમાં અંદાજે ૬૫ ટકા લોકો પોતાની મુખ્ય નોકરીની સાથે-સાથે બીજી કંપનીમાં કોઈ પ્રકારનું કામ કરી રહ્યા છે. મૂનલાઇટિંગનું વધુ સ્પષ્ટ ઉદાહરણ જોઈતું હોય તો ક્યાંય દૂર જવાની જરૂર નથી. માત્ર તમારા શાળાના શિક્ષકોને જ યાદ કરો, જે દિવસે શાળામાં તમને ભણાવતા હતા અને સાંજે ટ્યૂશન કરાવતા હતા. હાલ થઈ રહેલી ચર્ચાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મુખ્યમંત્રી તો રહેવું જ છે, પણ સાથે કોંગ્રેસના અધ્યક્ષ પણ બનવું છે, તો આ મૂનલાઇટિંગ જ છે.
Diese Geschichte stammt aus der October 15, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 15, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?