ભલભલા ભોગી ઈશ્વરથી થાકી જાય એવું બની શકે
યોગી ’ને રોગી ઈશ્વરથી હારી જાય એવું બની શકે
ઈશ્વર મને હેરાન કરે છે. ઈશ્વર મને દુઃખ આપે છે. ઈશ્વર મને સુખ નથી આપતો. ઈશ્વરથી કંટાળો આવી ગયો છે. ઈશ્વરથી થાકી ગયા છે. આવું ક્યારેક કે ઘણી વાર જીવનમાં થયું હોય તો તે મનોભાવ એવમ વિચારને પકવવાની જરૂર છે, તે સ્થિતિ સાથે જોડાયેલા મનનું મંથન કરવાની આવશ્યકતા છે. જો ઈશ્વરની કોઈ ફરજિયાત જરૂરિયાત ના લાગતી હોય અથવા ઈશ્વર જીવનનું અનિવાર્ય આવશ્યક અંગ ના હોય તો એવા કોઈ ઉદ્ગાર કે પ્રત્યાઘાતનું જીવનમાં સ્થાન હોય જ ના. ઈશ્વર નથી એવું માનનારાને બંને હાથથી સલામ. ઈશ્વર છે અથવા કોઈ નિરાકાર સુપર પાવર છે એવું માનનારા મનુષ્યને જ કામમાં આવી શકે એવી આ વાત છે. એક પ્રકારના આસ્તિક માણસો થોડા કે વધુ ધાર્મિક હોય ’ને બહુધા સંસારી હોય છે. બીજા પ્રકારના આધ્યાત્મિકતા ને સંસારમાં વહેંચાયેલા હોય છે. એ ઓછાવધતા અંશે સાધક હોય છે ’ને ઈશ્વર પ્રાપ્તિમાં રસ ધરાવતા હોય છે. ત્રીજા પ્રકારના જીવ જીવતાજીવ શિવ બનવા મહદ્અંશે આધ્યાત્મિક હોય છે. પહેલાં 'ને બીજા પ્રકારના આસ્તિકને જ્યારે એવું લાગે કે ઈશ્વર મારો નથી, ઈશ્વર મારું સાંભળતો નથી, ઈશ્વરને મારી પડી નથી ત્યારે પોતાનું સંતુલન જાળવવા ’ને ઈશ્વર તરફ આગળ વધવા પોતે શું કરવું જોઈએ એ વિષે તે ખાસ અન્વેષણ ’ને વિશ્લેષણ કરવા લગભગ અસમર્થ હોય છે. છતાં પ્રયત્ન કરે તો માર્ગ મળી શકે છે.
Diese Geschichte stammt aus der March 18, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 18, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ