સુરતીલાલાના બેફિકરાઈ અને મનમોજી સ્વભાવ પાછળ છુપાયાં છે કંઈ કેટલાંય દર્દો અને પીડાઓ
ABHIYAAN|March 25, 2023
સુરત પર આવતી કુદરતી આફતો અને મુશ્કેલીઓ એ આજની વાત નથી. સંઘર્ષ તો સુરતના લલાટે લખાયેલ છે, પરંતુ આ દરેક સંઘર્ષ બાદ ફરી ફરીને ઊભા થવું એ સુરતની તાસીર છે. ફિનિક્સ પક્ષીની જેમ સજીવન થઈને પુનઃ જીવન પ્રાપ્ત કરવું સુરતીઓને હવે કોઠે પડી ગયું છે.
જિજ્ઞાસા સોલંકી
સુરતીલાલાના બેફિકરાઈ અને મનમોજી સ્વભાવ પાછળ છુપાયાં છે કંઈ કેટલાંય દર્દો અને પીડાઓ

મોજ-શોખ અને આનંદ-પ્રમોદમાં માનનારા સુરતીઓ ‘લહેરી લાલા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે, પરંતુ આ બેફિકરાઈ અને મનમોજી સ્વભાવની પાછળ કંઈ કેટલાંય દર્દી અને પીડાઓ સમાયેલાં છે. વારંવાર સુરત પર આવતી આફતો અને મુસીબતોને હાથ તાળી આપીને ગતિશીલ જીવન જીવનાર ખમીરવંતા સુરતીઓને સલામ છે. સુરત પર આવતી કુદરતી આફતો અને મુશ્કેલીઓ એ આજની વાત નથી. સંઘર્ષ તો સુરતના લલાટે લખાયેલ છે, પરંતુ આ દરેક સંઘર્ષ બાદ ફરી ફરીને ઊભા થવું એ સુરતની તાસીર છે. ફિનિક્સ પક્ષીની જેમ સજીવન થઈને પુનઃ જીવન પ્રાપ્ત કરવું સુરતીઓને હવે કોઠે પડી ગયું છે. ૧૮મી સદીમાં પણ આગ, રેલ, દુકાળ, પ્લેગ, જેવી ઘટનાઓ વિશે ગીત, ગઝલ, છંદ, દોહા, લાવણી અને ગરબાઓની રચના થઈ હતી એ વાતના પુરાવા મળી આવે છે. સુરતમાં થયેલી દુર્ઘટનાની શહેરીજનોના માનસપટલ પર થયેલી અસરની વેદના કલમ દ્વારા વ્યક્ત થઈ છે. આ દુર્ઘટનાઓમાં શહેરીજનોને થયેલું આર્થિક નુકસાન તેમ જ તેમના મન પર થયેલી ઊંડી અસર વિશે લખાયું છે, તો બીજી તરફ બચાવ કામગીરી માટે એકત્ર થયેલા શહેરીજનોની પ્રશંસા કરી છે. આના પરથી કહી શકાય કે સેવા ભાવના સુરતીઓના ડીએનએમાં છે.

ભારતમાં વર્ષ ૨૦૨૧માં ચક્રવાત ‘યાસ’એ બંગાળમાં લગભગ ૧ કરોડ લોકોને અસર કરી અને ૩ લાખ મકાનોને નુકસાન પહોંચાડ્યું. તે જ સમયે તામિલનાડુમાં પૂરને કારણે ભારે નુકસાન થયું હતું. કુદરતી આફતમાં સપડાયેલાં આવાં શહેરોને પુનઃ સ્થિતિ પ્રાપ્ત કરતાં વર્ષો નીકળી જાય છે. એવામાં ફક્ત સુરત જ એવું શહેર છે જે કુદરતી આફતોમાં પુષ્કળ નુકસાન વેઠ્યા બાદ પણ ઝડપથી ફરી બેઠું થઈ જાય છે. ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર યુનેસ્કો દ્વારા કુદરતી આફતોમાંથી સૌથી ઝડપી બેઠા થનારાં શહેરોમાં સુરતે વિશ્વમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આજની યુવા પેઢીને ૨૫ વર્ષ પહેલાંની ઘટનામાં એટલું જ યાદ હશે કે બાબરી મસ્જિદનું કારસેવકોએ ધ્વંસ કર્યો હતો. ત્યાર પછીની ઘટનાઓથી યુવા પેઢી અજાણ જ હશે. આખા દેશમાં મોટાપાયા પર મહાભયાનક કોમી દંગલ ખેલાયું. કાપાકાપી અને જીવતા માણસોને ભૂંજી નાખવાની જાણે હોડ ચાલી હતી. આમાં સુરત સૌથી ભીષણ કાલીમાનો ભોગ બન્યું હતું.

૨૦મી સદીમાં ૨૦ વખત પૂરનો સામનો

Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024