આજનું સુરત ગુજરાતનાં અન્ય શહેરો કરતાં વધુ વિકાસ દર ધરાવતું પોલિસ્ટર ફાઇબર, સિન્થેટિક કાપડ બનાવતા મોટા ટ્રેડ સેન્ટર તરીકે સ્થાપિત થયું છે. તે સાથે જ સુરતનો હીરા ઉદ્યોગ આજે ફાલી ફૂલીને વિકસી ચૂક્યો છે, તે મુજબ દુનિયાના ૯૦ ટકા હીરાનું સપ્લાય સુરતથી થાય છે. હીરાના કટિંગ, પૉલિશિંગના વ્યવસાયે સુરતને આર્થિક રાજધાની સ્થાપિત કરી દીધી છે. હીરાના કટ અને પૉલિશિંગના આ ધંધામાં મોટા ભાગે પટેલ કોમ્યુનિટીનું વર્ચસ્વ છે. આ પટેલો મોટા ભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાલનપુરથી આવેલા હોય છે. સુરતમાં આજે વરાછા રોડ પર વસતી પ્રજા બધા જ હીરાઘસુઓ અને હીરાના વેપાર સાથે સંકળાયેલા લોકોએ વરાછા રોડને મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખતું કર્યું છે.
તાપી નદીના કિનારે આવેલું સુરત અમદાવાદ પછીનું સૌથી મોટું શહેર ગણાય છે. સુરતના અત્યારના ટૅક્સટાઇલ ઉદ્યોગ સુરતમાં સિન્થેટિક પ્રોડક્ટની સાથે સંકળાયેલું છે જે દરરોજ ૩૦ મિલિયન મીટરનું ઉત્પાદન કરે છે અને રૉ ફેબ્રિકનું ઉત્પાદન સુરતમાં દરરોજનું ૨૫ મિલિયન મીટર થાય છે. આમ, સુરત અસંખ્ય ટૅક્સટાઇલ માર્કેટ ધરાવતું ટૅક્સટાઇલ સિટી તરીકે સ્થાપિત થઈ ચૂક્યું છે. સુરતમાં આ રીતે બહુ જૂની ટૅક્સટાઇલ મિલો વિવિંગ યુનિટ, પ્રોસેસ યુનિટ તેમ જ એમ્બ્રોઇડરી યુનિટો અસંખ્ય જોવા મળે છે. આમ, સુરતમાં મુંબઈ માર્કેટ, જે જે ટૅક્સટાઇલ માર્કેટ જેવા અસંખ્ય માર્કેટ ધરાવે છે, ત્યાં સુરતનો ઉત્પાદિત થયેલો આ માલ વેચાય છે. સુરતમાં ઉત્પાદન થતાં અનેક સિન્થેટિક કાપડમાં ગાર્ડન વરેલીનું નામ મુખ્ય છે, જ્યાં આ ગાર્ડનના બ્રાન્ડથી આ માલ ખાસ કરીને સાડીઓ મોટા ભાગે વેચાય છે.
આમ સુરતના આ ઉદ્યોગ સાથે વ્યાપાર કરવા મોટા ભાગે લોકો રાજસ્થાન અને કોલકાતાથી અહીં સ્થાયી થયા છે. ઉધના અને અઠવાલાઇન્સના વિસ્તારોમાં સુરતના ઉદ્યોગનાં અસંખ્ય યુનિટો છે. આ ઉદ્યોગનો મુખ્ય આધાર મજૂર છે, આ મજૂરો અને અનસ્કિલ્ડ લેબર મોટા ભાગે બિહાર, ઓડીશા, યુપી, રાજસ્થાન રાજ્યમાંથી આવ્યા છે, જેઓ અપ્રવાસી મજૂર તરીકે ઓળખાય છે. અસંખ્ય અપ્રવાસીઓએ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે.
Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.