દિવસે દિવસે અમેરિકાના વિઝા મેળવવા મુશ્કેલ જ નહીં, પણ એ મેળવવા માટે વાટ જોવાનો સમય પણ લંબાતો જાય છે. આજે ઇમિગ્રન્ટ કૅટેગરી હેઠળ એક અમેરિકન સિટીઝન એની ભારતીય પત્ની યા પતિ યા માતાપિતા માટે ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરે તો એની હેઠળ ઇમિગ્રન્ટ વિઝા, જે પહેલાં આઠ-દસ મહિનાની અંદર જ મળી જતા હતા, એ મળતા હવે દોઢ બે વર્ષ લાગે છે. ઇમિજેટ રિલેટિવ કૅટેગરી હેઠળ જે ઇમિગ્રન્ટ વિઝા અપાય છે એ તો વાર્ષિક ક્વોટાના કોઈ પણ પ્રકારનાં બંધનોથી સીમિત નથી. આમ છતાં એ હવેથી એટલા વધુ પ્રમાણમાં દાખલ થવા લાગ્યા છે કે એને પ્રોસેસ થઈને એપ્રુવ્ડ થતાં જ અને એપ્રુવ્ડ થયા બાદ કોન્સ્યુલેટમાં ઇમિગ્રન્ટ વિઝાના ઇન્ટરવ્યૂની તારીખ મેળવવામાં ખૂબ જ વાર લાગે છે. ચાર જુદી જુદી ‘ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરી'ઓ હેઠળ ભારતીયો માટે જે અમેરિકામાં રહેતા એમના અમેરિકન સિટીઝન માબાપ યા ભાઈબહેન અને ગ્રીનકાર્ડધારક પતિપત્ની પિટિશનો દાખલ કરે છે ’ને જે પિટિશનો વાર્ષિક ૨,૨૬,૦૦૦ ક્વોટાનાં બંધનોથી સીમિત હોય છે, એની હેઠળ તો ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે વર્ષોની વાટ જોવાનો સમય આવી ગયો છે.
Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 25, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ