હેલો.. વડોદરા સંસ્કાર નગરી વડોદરા ફરવા માટે પણ બેસ્ટ છે
ABHIYAAN|April 01, 2023
ગુજરાતમાં આમ તો દરેક શહેરમાં કોઈ વિશેષતા એવી હોય છે જ જ્યાં જવાનું ગમે, પરંતુ આજે વાત કરવી છે રાજ્યની સંસ્કાર નગરીની. જી હા, વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલું વડોદરા શહેર પોતાની આગવી ઓળખ લઈને ઊભું છે, ત્યાં અનેક સ્થળો છે જેનો વારસો કંઈક જુદી જ કહાની કહે છે.
હેતલ રાવ
હેલો.. વડોદરા સંસ્કાર નગરી વડોદરા ફરવા માટે પણ બેસ્ટ છે

વડોદરાનું નામ પહેલા વટસ્ય ઉદરે હતું. કહેવાય છે કે વિશ્વામિત્રી નદીના કાંઠે ઘણા વડ હતા અને આ વડની છત્રછાયામાં શહેર વિકસ્યું, માટે તેનું નામ વટસ્ય ઉદરે પડ્યું, જે એક સંસ્કૃત શબ્દ છે. ધીમે-ધીમે વટસ્ય નામ વડોદરામાં ફેરવાયું. ઘણા લોકો વડોદરાને બરોડાના નામથી પણ સંબોધે છે. આ ઉપરાંત પણ વડોદરા સંસ્કાર નગરી, કલાનગરી, વડનગરી અને ગાયકવાડી નગરી તરીકે પણ ઓળખ ધરાવે છે. ગુજરાતના મહત્ત્વનાં શહેરો પૈકીનું એક શહેર એટલે વડોદરા જ્યાં અનેક એવાં સ્થળો છે, જે ઐતિહાસિક વારસો ધરાવે છે. ઘણું બધું જોવાલાયક અને ફરવાલાયક છે. તો ચાલો, વડોદરા નગરીની લટાર મારવા..

લક્ષ્મી વિલાસ મહેલ

લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરાના ગાયકવાડ રાજવંશનો મહેલ છે. આ મહેલનું નિર્માણ ૧૮૯૦માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના કહેવાથી કરવામાં આવ્યું હતું. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જૂનાં હથિયારો, મોઝેઇક અને ટેરાકોટા રાખવામાં આવ્યાં છે. કહેવાય છે કે આ મહેલનું જ્યારે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિંગ પાઉન્ડ હતી.

પ્રતાપ વિલાસ પેલેસ

પ્રતાપ વિલાસ પૅલેસ વડોદરા શહેરના ખ્યાતનામ વિસ્તાર લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે. આ મહેલ ઈ.સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આગવી ઓળખ ધરાવે છે. વર્તમાન સમયમાં આ મહેલને ભારતીય રેલવેની સ્ટાફ કૉલેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. આ કૉલેજ ભારતીય રેલવેમાં જોડાયેલ નવા તેમ જ જૂના ઓફિસર અને એક્ઝિક્યુટિવ કક્ષાના માણસોને તાલીમ આપે છે.

મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ

Diese Geschichte stammt aus der April 01, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 01, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 21/12/2024