સમગ્ર વિશ્વમાં બુલેટ ગતિએ ટૅક્નોલૉજીમાં જે બદલાવો આવી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે માનવજાત સામે દિવસે ને દિવસે પડકારો વધતા જાય છે. થઈ રહેલું દરેક નવું સંશોધન એ વાતનું પ્રમાણ છે કે તે જીવન સરળ બનાવે છે, પરંતુ સાથે-સાથે માનવજાતની સામે સતત નવું શીખતા અને જાણતા રહેવાનો પડકાર ફેંકે છે. માત્ર વિકાસશીલ નહીં, પરંતુ વિકસિત ગણાતા દેશોમાં પણ જો બેરોજગારી અને નોકરીનો પ્રશ્ન યથાવત્ રહેતો હોય તો આપણે સૌએ ફરીથી આ બાબતે વિચારવું જોઈએ. ગરીબ કે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક સુવિધાઓના જ અભાવની વાત હોય ત્યાં સ્કિલ્ડ વર્કફોર્સ તૈયાર કરવો એ ખૂબ અઘરું કાર્ય છે અને સામે પક્ષે ટૅક્નોલૉજીમાં થતાં બદલાવો નિરંતર છે. આવા સમયગાળામાં દરેક દેશને સમયાંતરે પોતાનો કામદાર-વર્ગ કેટલો સક્ષમ છે, કુશળ છે એ ચકાસવું પડે છે.
વ્હીબોક્સ એક એવી કંપની છે કે જે સતત આ ક્ષેત્રમાં કામ કરે છે. વિવિધ ક્ષેત્રમાં અને વિવિધ કંપનીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની આવડત પર એક વિસ્તૃત સરવે બહાર પાડે છે જે, ‘ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ’ તરીકે ઓળખાય છે. આ કંપનીનું CII (કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ) અને એમેઝોન વેબ સર્વિસીઝ તથા અન્ય અનેક કંપનીઓ સાથે જોડાણ છે. ‘ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ-૨૦૨૩’નો સૌથી મોટો આધાર એ વ્હીબોક્સ દ્વારા લેવાતી નેશનલ ઍમ્બ્રૉઇબિલિટી ટેસ્ટ છે. આ ટેસ્ટમાં અલગ-અલગ ૧૫થી વધુ ક્ષેત્રો, ૧૫૦થી વધુ કંપનીઓમાં કામ કરતાં ૩.૭૫ લાખ લોકોએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવેલી આ ટેસ્ટના કારણે અલગ-અલગ પ્રકારનાં અનેક જરૂરી તારણો મળે છે. મુખ્યત્વે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં એવા નાના શહેરી વિસ્તારોના લોકો પર આ સરવે થયો છે. સરવેનાં પરિણામો ૨૦૩૦ એટલે કે ભવિષ્યનો પણ ચિતાર આપે છે.
કઈ પાંચ સ્કિલ વગર ૨૦૩૦માં નહીં ચાલે?
Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 08, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.